2,457
edits
No edit summary |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
“અમને અભિનેત્રીઓને ફૅશનની એટલી બધી પરવા રહેતી નહીં, સાદાઈ અમને ગમતી. એ એક અનોખી જિંદગી હતી. એ દિવસોને સંભારતાં, જુઓ, મારા હાથનાં રુંવાડાં આજે પણ ખડાં થઈ જાય છે! પૈસો અમારે મન મોટી વાત નહોતી. એ જાતનું જીવન જીવવા મળે, તેનું જ મોટું સુખ અમે અનુભવતાં.” | “અમને અભિનેત્રીઓને ફૅશનની એટલી બધી પરવા રહેતી નહીં, સાદાઈ અમને ગમતી. એ એક અનોખી જિંદગી હતી. એ દિવસોને સંભારતાં, જુઓ, મારા હાથનાં રુંવાડાં આજે પણ ખડાં થઈ જાય છે! પૈસો અમારે મન મોટી વાત નહોતી. એ જાતનું જીવન જીવવા મળે, તેનું જ મોટું સુખ અમે અનુભવતાં.” | ||
પોતાના જીવનની સંધ્યાએ પહોંચેલાં આ કલાકાર હજી પણ ચલચિત્રોની દુનિયામાં જ લીન રહે છે. એમના માર્દવ ભરેલા મુલાયમ સ્વરે, એમની મોહકતાએ અને પોતાના વ્યવસાય માટેની એમની મગરૂબીએ કાનનદેવીને ભારતીય સિનેસૃષ્ટિના એક ઉત્તુંગ શિખરે બિરાજમાન કરેલાં છે. એમનું સ્થાન હંમેશાં ત્યાં જ રહેશે. | પોતાના જીવનની સંધ્યાએ પહોંચેલાં આ કલાકાર હજી પણ ચલચિત્રોની દુનિયામાં જ લીન રહે છે. એમના માર્દવ ભરેલા મુલાયમ સ્વરે, એમની મોહકતાએ અને પોતાના વ્યવસાય માટેની એમની મગરૂબીએ કાનનદેવીને ભારતીય સિનેસૃષ્ટિના એક ઉત્તુંગ શિખરે બિરાજમાન કરેલાં છે. એમનું સ્થાન હંમેશાં ત્યાં જ રહેશે. | ||
{{Right|''[‘સ્ટેઇટ્સમન’ દૈનિક પરથી અનુવાદિત : ૧૯૭૮]''}} | |||
{{Right|''(અનુ. ગોપાલ મેઘાણી) [‘સ્ટેઇટ્સમન’ દૈનિક પરથી અનુવાદિત : ૧૯૭૮]''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits