સરસ્વતીચંદ્ર ભાગ ૪/ફ્લોરા અને કુસુમ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ફ્લોરા અને કુસુમ.|}} {{Poem2Open}} રાજકીય નીતિ જ્યાં જ્યાં ઉદાર, દીર...")
 
No edit summary
 
Line 8: Line 8:
મણિરાજ રાજ્યપતિ થયા પછી પિતાનો સંકલ્પ એને અન્ય કારણોથી પણ ઈષ્ટ થયો. શાસ્ત્ર પ્રમાણે આર્ય ક્ષત્રિયોને જેમ ભોજનાદિ ગમે ત્યાંથી ગ્રાહ્ય છે તેમ આર્ય બ્રાહ્મણોને વિદ્યા ગમે ત્યાંથી ગ્રાહ્ય છે. ક્ષત્રિયો રાજવિદ્યાના વિષયમાં એ વિદ્યાના બ્રાહ્મણ છે અને ઈંગ્રેજી વિદ્યા આજ રાજવિદ્યા છે તે વિદ્યારૂપે તે રાજભવનમાં પૂજ્ય છે. આજ કાલના રાજાઓના રાજવ્યવહારમાં કુલાચારને નામે અનેક અનાચાર ચાલે છે અને રાજકુમારો અને રાજસેવકોના રાજકાર્યમાં અનેક રીતે પ્રતિબન્ધરૂપ થાય છે. મલ્લરાજના કુળાચારનું એક સૂત્ર એ હતું કે “યુગે યુગે યુગાચાર.” પોતાના રાજભવનમાં આ સૂત્રના વિરોધી કુળાચાર પ્રવેશ પામે નહી અને પરરાજ્યોના જેવા ગંઠાઈ ગયેલા અદીર્ઘદર્શક અને પ્રતિબંધરૂપ કુળાચાર પોતાના કુળને ભ્રષ્ટ કરે નહી એવા હેતુથી રત્નનગરીના રાજભવનમાં સંસ્કૃત વિદ્યા સ્ફુરવા દેવામાં આવી હતી તે જ ન્યાયે ઈંગ્રેજી વિદ્યાને પણ માર્ગ આપવો એવો મણિરાજનો સંકલ્પ થયો અને વિદ્યાચતુરે તેનું અભિનન્દન કર્યું. આ યોજના પાર પાડવાને માટે ઈંગ્લેંડથી બ્રેવ સાહેબની વિધવા દ્વારા કોઈ ઉચ્ચ કુળની ઉચ્ચ શીલવાળી પંડિત સ્ત્રી શોધતાં મિસ ફ્‌લોરા નામની પચીશ વર્ષની કુમારિકા મળી આવી. તેને વર્ષેક દિવસથી કમલાવતી રાણીના શિક્ષણકાર્યમાં યોજી હતી, અને પતિવ્રતા રાણી પતિની આજ્ઞા ઉત્સાહથી સ્વીકારી અધિકારપદવી ભુલી જઈ શિષ્યા થઈ શિષ્યધર્મ પાળતી હતી.

કુમુદસુંદરીના શોકમાં ગુણસુંદરી ગ્રસ્ત થવાથી કુસુમના મન-ઉદ્યાનનું જલસેચન મન્દ પડ્યું હતું. કમલારાણીએ આવતાં જતાં તે જોયું અને ​પતિની આજ્ઞા લેઈ ફ્‌લોરાને કુસમ પાસે મોકલવા માંડી. ઈંગ્રેજ કુમારી કલાઓમાં નિષ્પન્ન*[૧] હતી. તો કુસુમ તે કલાઓની જિજ્ઞાસુ હતી, ફ્‌લોરા દેશી વ્યવહારની જિજ્ઞાસુ હતી તો કુસુમ ઈંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસીયણ હતી. ફ્‌લોરાને દેશી સ્ત્રીઓની બુદ્ધિમાં અને ગૃહનીતીમાં કંઈ ગ્રાહ્ય લાગતું તો ઇંગ્રેજ સંસારમાં શું ગ્રાહ્ય છે અને દેશી સંસારને તે કેટલું અનુકૂલ કે પ્રતિકૂલ છે તે શોધવાનો કુસુમને અભિલાષ હતો. પરસ્પર અપેક્ષાઓ અને વાસનાઓ પૂરવાના આવા યોગથી ફ્‌લોરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા.
કુમુદસુંદરીના શોકમાં ગુણસુંદરી ગ્રસ્ત થવાથી કુસુમના મન-ઉદ્યાનનું જલસેચન મન્દ પડ્યું હતું. કમલારાણીએ આવતાં જતાં તે જોયું અને ​પતિની આજ્ઞા લેઈ ફ્‌લોરાને કુસમ પાસે મોકલવા માંડી. ઈંગ્રેજ કુમારી કલાઓમાં નિષ્પન્ન<ref>Accomplished</ref> હતી. તો કુસુમ તે કલાઓની જિજ્ઞાસુ હતી, ફ્‌લોરા દેશી વ્યવહારની જિજ્ઞાસુ હતી તો કુસુમ ઈંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસીયણ હતી. ફ્‌લોરાને દેશી સ્ત્રીઓની બુદ્ધિમાં અને ગૃહનીતીમાં કંઈ ગ્રાહ્ય લાગતું તો ઇંગ્રેજ સંસારમાં શું ગ્રાહ્ય છે અને દેશી સંસારને તે કેટલું અનુકૂલ કે પ્રતિકૂલ છે તે શોધવાનો કુસુમને અભિલાષ હતો. પરસ્પર અપેક્ષાઓ અને વાસનાઓ પૂરવાના આવા યોગથી ફ્‌લોરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા.

કુસુમને બેસવાના ખંડમાં જવાની નીસરણી ઉપર ચ્હડતાં ચ્હડતાં એક પાસની ભીંતમાંની બારીમાંથી કુસુમને પોતાની પાસે આવવા દોડતી ફ્‌લોરા જોઈ. એ આવી પ્હોચતા સુધી પોતે ત્યાંજ ઉભી રહી. એ આવી એટલે આંંગળીએ વળગી બે જણ ઉપર ચ્હડયાં. વાતો ગુજરાતીમાં ચાલી; ફ્‌લોરા ગુજરાતી સમજવા બોલવા પ્રયત્ન કરતી હતી અને ગુંચવારો પડતાં સ્મિત કરતી હતી.

Line 22: Line 22:
ફ્‌લો૦– “યેસ્ ! હા. તમે કુસુમ – હું કુસુમ. તમે... કુમારી... હું કુમારી.”
ફ્‌લો૦– “યેસ્ ! હા. તમે કુસુમ – હું કુસુમ. તમે... કુમારી... હું કુમારી.”

વાત કરતાં કરતાં બે જણ ઉપર આવ્યાં. એક અનેકાસન [૨] ઉપર બેઠાં.
વાત કરતાં કરતાં બે જણ ઉપર આવ્યાં. એક અનેકાસન <ref>અનેક મનુષ્યને બેસવાનું આસન, કોચ,</ref> ઉપર બેઠાં.

કુસુમે ફ્‌લોરાને એક ચીનાઈ પંખો આપ્યો, તેના પવનથી પરસેવો શાંત કરતી ફ્‌લોરા પુછવા લાગી.”
કુસુમે ફ્‌લોરાને એક ચીનાઈ પંખો આપ્યો, તેના પવનથી પરસેવો શાંત કરતી ફ્‌લોરા પુછવા લાગી.”
Line 32: Line 32:
“તમારી સાથે કોણ હતું ?”
“તમારી સાથે કોણ હતું ?”

* Accomplished
* અનેક મનુષ્યને બેસવાનું આસન, કોચ,
Accomplished. [!
Accomplished. [!
અનેક મનુષ્યને બેસવાનું અાસન, કાચ, ​
અનેક મનુષ્યને બેસવાનું અાસન, કાચ, ​
Line 177: Line 175:
માત્ર ઓઠપર આંગળી મુકી ગણગણતી ચાલી. એકાંત શોધતી ચાલી અને ગણગણતી ગઈ. પાસે ઉભેલી કાકીને ન દેખતી ગણગણતી ગઈ. ગુણસુંદરીને શાંત પાડવા એક સંન્યાસીએ કહેલા શ્લોક સ્મરણમાં સ્ફુરી આવ્યા. ​
માત્ર ઓઠપર આંગળી મુકી ગણગણતી ચાલી. એકાંત શોધતી ચાલી અને ગણગણતી ગઈ. પાસે ઉભેલી કાકીને ન દેખતી ગણગણતી ગઈ. ગુણસુંદરીને શાંત પાડવા એક સંન્યાસીએ કહેલા શ્લોક સ્મરણમાં સ્ફુરી આવ્યા. ​

१[૧]“पुत्रमित्रकलत्रेषु सक्ता: सीदन्ति मानवा: ।
<ref>સરોવરના પંક સાગરમાં જીર્ણ વનગજ સરી જાય એમ પુત્ર, મિત્ર અને સ્ત્રીમાં સક્ત થયેલાં માનવીઓ તેમાં કળી પડે છે.</ref>“पुत्रमित्रकलत्रेषु सक्ता: सीदन्ति मानवा: ।
"सरःपङ्कार्णवे मग्ना वनगजा इव॥
"सरःपङ्कार्णवे मग्ना वनगजा इव॥
“પરણે તે પડે ને બાળક તો કુમારી પણ પડે. તેનું કોઈ સ્વજન નથી. તેને તો સ્વજનની આશા પણ નિરાશા - ગુણીયલનો શોક ઓછો કરવા સ્વામીજી કાલ ક્‌હેતા હતા તે આજ સમજાયું કે - સ્વજન કોઈ સુખ આપનાર નથી !
“પરણે તે પડે ને બાળક તો કુમારી પણ પડે. તેનું કોઈ સ્વજન નથી. તેને તો સ્વજનની આશા પણ નિરાશા - ગુણીયલનો શોક ઓછો કરવા સ્વામીજી કાલ ક્‌હેતા હતા તે આજ સમજાયું કે - સ્વજન કોઈ સુખ આપનાર નથી !

२[૨] “मन्वे मायेयमज्ञानं यत्सुखं स्वजनादपि ।
<ref>એમ જાણું છું કે, જે આ સ્વજનનું સુખ ક્‌હેવાય છે તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મનો તાપ ખોળવાને પોતાની છાયા બસ નથી થતી તેવું જ આ સુખ પણ તે છાયા જેવું છે.</ref>“मन्वे मायेयमज्ञानं यत्सुखं स्वजनादपि ।
“निन्दाघवारणायालं निजच्छाया न कस्यचित् ।।
“निन्दाघवारणायालं निजच्छाया न कस्यचित् ।।
“શું પરણ્યા વિના નહીજ ચાલે ? તર્જની ઉંચી કરી ઓઠે મુકી. શાસ્ત્રમાં સંબંધમાત્રને દુ:ખકર ગણ્યો છે તે કાલ જ સાંભળ્યું !” છાતી પર હાથ મુકી દૃષ્ટિ મીંચી.
“શું પરણ્યા વિના નહીજ ચાલે ? તર્જની ઉંચી કરી ઓઠે મુકી. શાસ્ત્રમાં સંબંધમાત્રને દુ:ખકર ગણ્યો છે તે કાલ જ સાંભળ્યું !” છાતી પર હાથ મુકી દૃષ્ટિ મીંચી.

३[૩]"यावतः कुरुते जन्तुः सम्बधान् मनसः प्रियान् ।
<ref>પોતાના મનગમતા જેટલા સંબંધ જન્તુ રચે છે એટલા શોકશંકુ એના હૃદયમાં ખણાય છે.</ref>"यावतः कुरुते जन्तुः सम्बधान् मनसः प्रियान् ।
“तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशंङ्क्वः ।।”
“तावन्तोऽस्य निखन्यन्ते हृदये शोकशंङ्क्वः ।।”
આંખ ઉઘાડી હથેલીની બેવડ કેડે મુકી, તેને ક્‌હેતી હોય તેમ જોઈ ર્‌હી. “બ્હેન! તું ગઈ તે સુખી થઈ ! હું રહી તે દુઃખી થઈ. “સ્વામીજી બોધ કરે છે, માતા સાંભળે છે, ને પિતા જાણે છે ! છતાં કુસુમને તો તે સર્વ ન જેવુંજ છે ને દીવો લેઈને કુવામાં પડવાનું છે!

Line 191: Line 189:
“સ્વામીજીએ બરોબરજ કહ્યું કે,
“સ્વામીજીએ બરોબરજ કહ્યું કે,

४[૪]“एक एव चरेन्नित्यम्
<ref>કન્યાના કંકણ પેઠે એકલાં એક જ ચરવું.</ref>“एक एव चरेन्नित्यम्
“कन्याया इय कङ्कणम् ॥
“कन्याया इय कङ्कणम् ॥
“હું સ્વામીજીને પગે પડી મનનું માગ્યું મ્હોંયે માગું તે નહી મળે ?
“હું સ્વામીજીને પગે પડી મનનું માગ્યું મ્હોંયે માગું તે નહી મળે ?

૧. સરોવરના પંક સાગરમાં જીર્ણ વનગજ સરી જાય એમ પુત્ર, મિત્ર અને સ્ત્રીમાં સક્ત થયેલાં માનવીઓ તેમાં કળી પડે છે.
૨. એમ જાણું છું કે, જે આ સ્વજનનું સુખ ક્‌હેવાય છે તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મનો તાપ ખોળવાને પોતાની છાયા બસ નથી થતી તેવું જ આ સુખ પણ તે છાયા જેવું છે.
૩. પોતાના મનગમતા જેટલા સંબંધ જન્તુ રચે છે એટલા શોકશંકુ એના હૃદયમાં ખણાય છે.
૪. કન્યાના કંકણ પેઠે એકલાં એક જ ચરવું.
“સ્વામીજીએ જ કલ્યાણનું સ્થાન બતાવ્યું ને તે મને ગમ્યું છે :-
“સ્વામીજીએ જ કલ્યાણનું સ્થાન બતાવ્યું ને તે મને ગમ્યું છે :-

Line 218: Line 211:
“છોકરી ! ગજબ કર્યો ! હવે તે તું બાપની એ ન રહી !”
“છોકરી ! ગજબ કર્યો ! હવે તે તું બાપની એ ન રહી !”

१ઓ મૃગો ! તમારૂં ક૯યાણ થાવ. વૃક્ષોની શાખાએ શાખાએ આરેાગ્ય ઝરનારા જંગલ! તું ક્ષેમ ર્‌હો! રેતી ભરેલા નદીતીર ! ત્હારું કુશલ હો! ઓ શિલાઓ ! તમારું ભદ્ર હો ! દુષ્ટ પરિણામવાળા આ નિશાન્તમાંથી મહાપ્રયત્ન વડે બ્હાર નીકળી જઈ અમારું મન હવે તમારાં દીર્ઘ પરિચયનો અભિલાષ રાખે છે.
મૃગો ! તમારૂં ક૯યાણ થાવ. વૃક્ષોની શાખાએ શાખાએ આરેાગ્ય ઝરનારા જંગલ! તું ક્ષેમ ર્‌હો! રેતી ભરેલા નદીતીર ! ત્હારું કુશલ હો! ઓ શિલાઓ ! તમારું ભદ્ર હો ! દુષ્ટ પરિણામવાળા આ નિશાન્તમાંથી મહાપ્રયત્ન વડે બ્હાર નીકળી જઈ અમારું મન હવે તમારાં દીર્ઘ પરિચયનો અભિલાષ રાખે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits