18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચન્દ્રકાન્તના ગૂંચવાડા.|}} {{Poem2Open}} રે તે આ મલ્લભવનનું શું કા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 74: | Line 74: | ||
આ બધો ભાગ પશ્ચિમ દિશાનો હતો અને ચૈત્રમાસની વાદળાં વગરની રાત્રિને અંતે સૂર્ય ઉગ્યા પ્હેલાં તેના કિરણ પૂર્વમાંથી ચ્હડી પર્વતના શિખર ઉપરથી પશ્ચિમમાં ઉતરતા હોય એવો મન્દ આભાસ થતો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભુરું અને ડાઘા વગરનું હતું અને છેલામાં છેલો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં – એમાંના કંઈ પણ પદાર્થવગરનું, નીચેના સમુદ્રનાં મોજાં કે પ્રતિબિમ્બશક્તિ કે પ્રવાહકર્મ વગરનું, કરચલી વગરની મ્હોટી ભુરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તેને એક છેડે સમુદ્રપારની દૃષ્ટિમર્યાદાનો મ્હોટો તટ હતો અને બીજે છેડે | આ બધો ભાગ પશ્ચિમ દિશાનો હતો અને ચૈત્રમાસની વાદળાં વગરની રાત્રિને અંતે સૂર્ય ઉગ્યા પ્હેલાં તેના કિરણ પૂર્વમાંથી ચ્હડી પર્વતના શિખર ઉપરથી પશ્ચિમમાં ઉતરતા હોય એવો મન્દ આભાસ થતો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભુરું અને ડાઘા વગરનું હતું અને છેલામાં છેલો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં – એમાંના કંઈ પણ પદાર્થવગરનું, નીચેના સમુદ્રનાં મોજાં કે પ્રતિબિમ્બશક્તિ કે પ્રવાહકર્મ વગરનું, કરચલી વગરની મ્હોટી ભુરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તેને એક છેડે સમુદ્રપારની દૃષ્ટિમર્યાદાનો મ્હોટો તટ હતો અને બીજે છેડે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits