સરસ્વતીચંદ્ર ભાગ ૪/કુસુમનું કઠણ તપ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કુસુમનું કઠણ તપ.|}} {{Poem2Open}} ત્યાંથી પગ ભાગ્યે ઉપડ્યો એટલામાં...")
 
No edit summary
 
Line 38: Line 38:
મ્હેતાજી૦- શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો?
મ્હેતાજી૦- શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો?


વિહાર૦– જો બચ્ચા, અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની લહરીઓ કેણી પાસ જાય છે? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમજ પિતા પાછળ પુત્ર ને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભુખ્યાં ર્‌હેવા દઈ પોતાના બાળકને સ્તન્યપાન [૧] આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમજ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુમ્બનો અધિકાર.
વિહાર૦– જો બચ્ચા, અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની લહરીઓ કેણી પાસ જાય છે? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમજ પિતા પાછળ પુત્ર ને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભુખ્યાં ર્‌હેવા દઈ પોતાના બાળકને સ્તન્યપાન<ref>સ્તન્ય એટલે ધાવણ - તેનું પાન.</ref>આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમજ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુમ્બનો અધિકાર.


મ્હેતાજી૦– ત્યારે તો કુળધર્મ છોડવો નહી.
મ્હેતાજી૦– ત્યારે તો કુળધર્મ છોડવો નહી.
Line 47: Line 47:


વિહારપુરી આગળ આવી પુછવા લાગ્યો: “ જી મહારાજ, ક્યા દોષ આતા હે?"
વિહારપુરી આગળ આવી પુછવા લાગ્યો: “ જી મહારાજ, ક્યા દોષ આતા હે?"
૧. સ્તન્ય એટલે ધાવણ - તેનું પાન.
સરસ્વતીચંદ્ર - કાલ સવારે ગુરુકૃપાથી મ્હારોજ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.
સરસ્વતીચંદ્ર - કાલ સવારે ગુરુકૃપાથી મ્હારોજ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.
Line 94: Line 92:
સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાના કીર્તનમાં અન્ય પદાર્થનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો.
સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાના કીર્તનમાં અન્ય પદાર્થનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો.


“જલસુત૧[૧] વિલખ ભયે, સુરતબીનર.[૨] જલસુત વિલખ ભયે! (ધ્રુ૦)
“જલસુત<ref>કમળ; રાધાનાં નેત્રકમળ.</ref> વિલખ ભયે, સુરતબીનર.<ref>(કૃષ્ણ-ચંદ્રની) સુરત એટલે મુખછબી વિના.
હિમસુતાપતિરિપુ*[૩] તન પ્રકટે... ખગપતિ૩.[૪] ચખ ન પયે૪.[૫] સુરત૦
*કામદેવ, મદન.</ref>જલસુત વિલખ ભયે! (ધ્રુ૦)
સારંગસુતા૫.[૬] સારંગ૬.[૭] લીયો કરપે... સારંગ૭.[૮] સ્થિર ભયે: સુ૦
હિમસુતાપતિરિપુ<ref>ખગપતિ= ગરૂડપતિ=કૃષ્ણ.</ref><ref>તન પ્રકટે... ખગપતિ</ref>ચખ ન પયે<ref>ચખ (ચક્ષુ, આંખ) ખગપતિને પીતી (પામતી) નથી.</ref> સુરત૦
સારંગ દેખ રીઝ રહે સારંગ૮.[૯]... લે રથ રાખ રહે રે ! સુ૦
સારંગસુતા<ref>રાધા</ref>સારંગ<ref>વીણા.</ref>લીયો કરપે... સારંગ<ref>હરિણ</ref>સ્થિર ભયે: સુ૦
સારંગસુતઅંક૯.[૧૦] કર લીનો...સારંગચિત્ર૧૦.[૧૧] ઠયે૧૧.[૧૨] ; સુત૦
સારંગ દેખ રીઝ રહે સારંગ<ref>ચંદ્રમાનું હિરણ.</ref>લે રથ રાખ રહે રે ! સુ૦
સારંગસુતઅંક<ref>સારંગ એટલે દીપ; તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો.</ref>કર લીનો...સારંગચિત્ર<ref>સારંગ એટલે વાધ. વાઘનું ચિત્ર.</ref>ઠયે<ref>ઠયે = ચિત્ર્યું.</ref><ref></ref>; સુત૦
સારંગ દેખ ચૌકે ઓહી સારંગ... લે રથ ભાગ ગયેરે. સુ૦
સારંગ દેખ ચૌકે ઓહી સારંગ... લે રથ ભાગ ગયેરે. સુ૦
પ્રાત ભયો જબ પ્રકટે કચ્છપનંદન૧૨.[૧૩] , સંતન સુખ ભયે । સુ૦
પ્રાત ભયો જબ પ્રકટે કચ્છપનંદન૧૨.<ref>કશ્યપનંદન = સૂર્ય.</ref>, સંતન સુખ ભયે । સુ૦
સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે.૧૩[૧૪] સુ૦
સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે.<ref>કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લેઈ વિનાદ ઈચ્છ્યો, ત્યારે તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સ્તબ્ધ થઈ ઉભા, રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળ વડે વાઘ ચિત્ર્યો. તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ પણ બ્હીન્યુ ને રથ લેઈ નાઠું તે ચન્દ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઉગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.
​નમસ્કાર કરી ભીંતને ટેકી ઉભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી
સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.</ref>સુ૦
છેલી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુ ભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ
છેલી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુ ભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ
૧કમળ; રાધાનાં નેત્રકમળ.
ર.(કૃષ્ણ-ચંદ્રની) સુરત એટલે મુખછબી વિના.
*કામદેવ, મદન.
૩.ખગપતિ= ગરૂડપતિ=કૃષ્ણ.
૪.ચખ (ચક્ષુ, આંખ) ખગપતિને પીતી (પામતી) નથી.
૫/રાધા.
૬.વીણા.
૭.હરિણ.
૮.ચંદ્રમાનું હિરણ.
૯.સારંગ એટલે દીપ; તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો.
૧૦.સારંગ એટલે વાધ. વાઘનું ચિત્ર.
૧૧. ઠયે = ચિત્ર્યું.
૧૨.કશ્યપનંદન = સૂર્ય.
૧૩કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લેઈ વિનાદ ઈચ્છ્યો, ત્યારે તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સ્તબ્ધ થઈ ઉભા, રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળ વડે વાઘ ચિત્ર્યો. તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ પણ બ્હીન્યુ ને રથ લેઈ નાઠું તે ચન્દ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઉગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.
​નમસ્કાર કરી ભીંતને ટેકી ઉભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી
સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.


રાધે૦– નવીનચંદ્રજી, આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રીરાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે – આ પરાભક્તિનો સમાધિ.
રાધે૦– નવીનચંદ્રજી, આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રીરાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે – આ પરાભક્તિનો સમાધિ.
18,450

edits