સરસ્વતીચંદ્ર ભાગ ૪/સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।
<ref>આવા (મહાત્મા)નો વિપાક પરમ અદ્ભુત થાય છે - કે જેના કલ્યાણ માટે આવાં મહાશય મનુષ્ય સાધન ભૂત થાય છે. ઉત્તરરામ</ref>ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।
यत्रोपकरणीभा वामायातयेवविधेा जनः । भवभूति.

સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં ર્‌હેતો અને તેની સાથે વિહારપુરી અને રાધેદાસ તથા આશ્રમ સંભાળનાર એક બે જણ ર્‌હેતાં. આજ તો વિહારપુરી પણ ભિક્ષાર્થે ગયેા હતેા. આશ્રમ પાછળની ગુફામાં સરસ્વતીચન્દ્ર ફરતો હતો. રાધેદાસ આગલા દ્વારને ઓટલે બેઠો બેઠો વાંચતો હતો. આશ્રમ સંભાળનાર સાધુઓ સ્વયંપાકાદિ કાર્યની તૈયારી કરતા હતા.

Line 14: Line 14:
​ઉરાડ્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મ્હેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો આના મસ્તિકમાં મધપુડોજ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અને કૌટુમ્બિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાન પત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈ કાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તે આ સર્વે વિચારો કરતાં કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.

“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥*[૧] સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?
“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥*<ref>ચંડકૌશિક</ref> સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?

*ચંડકૌશિક
“ચંદ્રકાંત, મ્હારા કંપતા હૃદયને આધાર આપવાને અને આ ગુંચવારામાંથી મને મુક્ત કરવાને ત્હારી સાત્વિક બુદ્ધિનો ખપ છે, તું મ્હારે માટે ભટકે છે - હું તને શોધું છું - પણ હજી સુધી સંયોગ થતો નથી."

Line 32: Line 30:
“ No doubt, we of the new generation have done nothing to deserve the confidence of our uneducated countrymen. We are only echoing voices that have come from the West! –'Tis a foreign voice reflected

(હે શકુન્તલા !) આ મૃગનું બચ્યું ત્હારું બાળક જેવું ત્હેં કરી લીધેલું છેસામો (શ્યામાક) મુઠીએ મુઠીએ ખવડાવી ત્હેં એને મ્હોટું કરેલું છે, એના મુખમાં દર્ભનો કાંટો વાગ્યો ત્યારે ઘા રૂઝાડવા તેમાં ઇઙ્ગુંદીનું તેલ ત્હેં પુરેલુંછે; તે મૃગબાળક (અત્યારે તું જવા બેઠી ત્યારે સ્વાભાવિક પ્રીતિથી )ત્હારો માર્ગ રોકી બસે છે તે તે માર્ગને છોડતું જ નથી. ( શાકુન્તલ.)

​by our hollow-vaulted brains,and those, that perceive

it, refuse to be led by it. We have never even as much as attempted to find out the wisdom of our ancestors and yet we have condemned them unheard; and if somewhere we have dubbed that wisdom with the name of folly, nowhere have we tried to recognise that Wisdom. I think there is more common sense and sounder patriotism in the stubborn and wholesale refusal, by Our masses, to consider or even hear and endure the latest, fantasies of their seduced boys. When we shall have studied that ancient wisdom and considered both sides, the people will hear us, follow us, and even accept our theories of the follies of our best ancestors. We shall then have deserved the confidence of the people.”

Line 137: Line 135:
સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધારા અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઉંડા પ્રચ્છન્ન આવેશમાં પડી મુખે મન્દ મન્દ બોલવા લાગ્યો.

૧. અહો કઠોર પુરૂષ ! તને શમ પ્રિય છે તે ઠીક. પણ આ તે ત્હારો શમ કેશમને નામે શમની વિડમ્બનાને તું દેખે છે ? પારકાગૃહમાં મૃગનયનીનું શુંથયું હશે તે ક્‌હે તો ખરો ! (તેનો નાથ થઈ તેના ઉપર ત્હારા નાથપણાનો ત્હેંઅધિકાર વાપર્યો છે તે) નાથ ! તું આમાં શું માને છે? (ઉત્તરરામ ઉપરથી)

​“જેટલો આરોપ મુકો તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મ્હારે

દુષ્યન્તનું સદ્ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો –”

Line 155: Line 153:
ચન્દ્રાવલી દયાર્દ્ર થઈ. તેનાં નેત્રમાં જળ આવ્યું: “નવીનચન્દ્રજી, મધુરીનો મધુર હૃદયસાગર ક્ષમાના તરંગોથી ઉભરાય છે ને ઉછળે છે અને તેથી જ એની પ્રીતિની શુદ્ધિનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. એ કોમળ હૃદયઉપર અમાવાસ્યાના અપ્રત્યક્ષ ચન્દ્રનો સંસ્કાર પણ બળ કરે છે ને બળના પ્રત્યેક હેલારાની સાથે અનેક તરંગ ઉભા થાય છે. નવીનચંદ્રજી, એ તરંગે તરંગે શોક અને ક્ષમાના આમળા વીંટાય છે. એ માટે તમે નિઃશંક ર્‍હો.”

૧.ઓ સુન્દર શરીરવાળી ! મ્હેં ત્હારો સ્વીકાર ન કર્યો તેના ડાઘ ત્હારા હૃદયમાંથી હવે દૂર જાવ ! તે પ્રસંગે મ્હારા મનમાં કોઈ બળવાન્ સંમોહ થયો હતો. જેની આશપાશ અંધકાર બળવાળો છે તેની વૃત્તિયો શુભ પદાર્થ પ્રતિ આવી જ થઈ જાય છે, અન્ધના શિર ઉપર પુષ્પની માળા નાંખો તો સાપ જાણીને તેને પણ તરછોડી ક્‌હાડી નાંખે. (શાકુન્તલ )

સર૦– તેની ઉદારતા જેમ જેમ આમ વધે છે તેમ તેમ મ્હારી કૃપણતા વધારે વધારે ક્ષુદ્ર લાગે છે, મ્હારો દોષ ક્ષમાને માટે વધારે વધારે અપાત્ર થાય છે, અને મ્હારું પ્રાયશ્ચિત્ત વધારે વધારે દુર્લભ બને છે.

Line 203: Line 201:
સર૦- હરિ ! હરિ ! હું મહા દુષ્ટ ઉપર તેનો ઉપકાર અપાર થઈ ગયો। મૈયા, હું મ્હારો જે દારૂણ દોષ જોઉં છું તેને જોવાને જ્યારે એ ઉદાર હૃદય આટલું અશકત છે ત્યારે મને ક્ષમા તો કોણ આપવાનું હતું? હવે તો ઈશ્વર આપે ત્યારે !

૧.ઉજ્વલ શ્વેત થતા યશવડે દિશાના છેડાએાને જેમણે રંગ્યા હોય છે, સુકૃતના પ્રતાપી વિલાસેાનાં જેઓ સ્થાન છે, જેમનો મહિમા કળાયો નથી, અનેક મંગલોની ધ્વજારૂપ જેઓ છે એવા ત્હારા જેવા મહાત્માઓ પૃથ્વીમાં પૃથ્વીમાં મહાભાગ્યે જ ક્‌વચિતુ જન્મે છે (ઉત્તરરામ ઉપરથી)

ચન્દ્રા૦– જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં [૧] तरति शोकमात्मवित्.

18,450

edits