સરસ્વતીચંદ્ર ભાગ ૪/હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન|}} {{Poem2Open}} ચેતન વિનાની વૃત્તિ-...")
 
No edit summary
 
Line 21: Line 21:
વસન્તગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સામનસ્યગુફામાં જવા લાગ્યો; કુમુદની હૃદયગુફામાંથી નીકળી સરસ્વતીચંદ્રની હૃદયગુફામાં જવા લાગ્યો અને પ્રતિધ્વનિના ચમત્કારને વીજળી પેઠે ચમકાવવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં – જે સ્વર કુમુદ દૂર હતી તે કાળે આના કાનમાં ભણકારા ભરતો હતો અને વાંસળી પેઠે મધુર ગાન કરતો હતો તે સ્વર જાતે કુમુદના સ્વમુખમાંથી જ પ્રત્યક્ષ થાય ત્યારે એ ભણકારાના રસિકના હૃદયમાં શો ધમધમાટ થાય તેની તો માત્ર કલ્પના જ થાય એમ છે. – તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય એમ નથી તો તેનું વર્ણન તો શી રીતે સંપૂર્ણ થાય? એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીને . કોમળ કંઠ, અને ચન્દ્રોદયની વેળાએ આ ગુફાઓ જેવું એકાન્ત ! ગાન એ સર્વના સંયોગરૂપ જ હતું.

[૧]“જોગીરાજ ! ઉભા રહો જરી,
<ref>ઓખાહરણનો રાગ.</ref>“જોગીરાજ ! ઉભા રહો જરી,
“મને વાટ બતાવોની ખરી;
“મને વાટ બતાવોની ખરી;
“પડી વનમાં આ રાત અંધારી,
“પડી વનમાં આ રાત અંધારી,
Line 31: Line 31:
“પંથ પુરો થતો નથી આજ,
“પંથ પુરો થતો નથી આજ,
“વાધું હું ત્યાં વધે વનવાટ !”
“વાધું હું ત્યાં વધે વનવાટ !”
૧. ઓખાહરણનો રાગ.
 
“My lord ! આ તો તરંગશકરનું કાવ્ય - કુમુદને જ આપેલું તે કુમુદવિના બીજું કોણ ગાય ? પણ હું આ સ્થાને છું તે શું એને ખબર નહી હોય ?” સરસ્વતીચંદ્રના વિચાર ગાનની કડીએાએ અટકાવ્યા.

Line 78: Line 77:
'અન્ય સઉ પડ્યાં નિદ્રામાં મળે;
'અન્ય સઉ પડ્યાં નિદ્રામાં મળે;
'તેવે સમે જાગે જોગીરાજ,
'તેવે સમે જાગે જોગીરાજ,
'ધીમે તાપે કરે સ્વયંપાક.[૨]
'ધીમે તાપે કરે સ્વયંપાક.<ref>રસોઈ.</ref>
'તપે અંગારા એકાંત શાંત,
'તપે અંગારા એકાંત શાંત,
'રંગ આપતો મંદ પ્રકાશ,
'રંગ આપતો મંદ પ્રકાશ,
Line 93: Line 92:
'ધીમું ધીમું બોલે ને હસાવે, ?
'ધીમું ધીમું બોલે ને હસાવે, ?
'થાકેલાને થાક નસાડે. • :
'થાકેલાને થાક નસાડે. • :
૧. ઝાકળ.
 
૨. રસોઈ.
'કથા ગોષ્ટી કંઈ કંઈ ક્‌હાડે,
'કથા ગોષ્ટી કંઈ કંઈ ક્‌હાડે,
'બોધ આપે ને શાંતિ પમાડે.
'બોધ આપે ને શાંતિ પમાડે.
Line 284: Line 281:
“સેવે દૃષ્ટિથી શશીને કુમુદ!
“સેવે દૃષ્ટિથી શશીને કુમુદ!
“જુવે દૂરથી ને બને ફુલ્લ!”
“જુવે દૂરથી ને બને ફુલ્લ!”
૧.'ગુણ' એટલે કુવામાં પાણી ભરવાનું દોરડું અને બીજો અર્થ સામાન્ય કહીયે છીયે તે ગુણ.

૨. રુંવાંનું ઉભું થવું.
૨. રુંવાંનું ઉભું થવું.
“કુમુદ ! મ્હારી કુમુદ ! ત્હારું અભિજ્ઞાન હવે સંપૂર્ણ થયું ! મધુરી અને મધુર કુમુદ તે એક જ ! હવે એને પળવાર વધારે આમ વ્હીલી રાખવી ને તરફડીયાં મારતી જોવી એ મ્હારાથી નહી બને ! પ્રમાદધનના ઘરમાં એમ જોવું તે જ ધર્મ હતો - હવે તેમ જોઈ ર્‌હેવું એ જ અધર્મ છે” – છેક વસન્તગુફાની બારી સુધી પગલું ભર્યું. કુમુદ ગાવાની લ્હેમાં હત નહી તો અવશ્ય તેને જોઈ શકત. તે ઉભી થઈ અને સામી રવેશ ઉપરથી દેખાતા ચંદ્રને જોઈ રહી – એ ચંદ્રને જ ક્‌હેવા લાગી – કોમળ હથેલીઓ જોડી નમસ્કાર કરી ઉભી રહી ને ચંદ્રને જ ક્‌હેવા લાગી.

Line 408: Line 405:
“બને નીરનિધિ ગમ્ભીર,
“બને નીરનિધિ ગમ્ભીર,
“તેને તીરે આવી હું સરિતા,
“તેને તીરે આવી હું સરિતા,
“છોડી નગ[૧], તોડી ઢગ રેતીના !
“છોડી નગ<ref>પર્વત.</ref>, તોડી ઢગ રેતીના !
“પૂર લાંબે છેટેથી આવ્યું !
“પૂર લાંબે છેટેથી આવ્યું !
“રહ્યું એ નહી કોઈનું રાખ્યું !
“રહ્યું એ નહી કોઈનું રાખ્યું !
“જુવે વાટ ભરતીની એ એક;
“જુવે વાટ ભરતીની એ એક;
“રચે વિશ્વમ્ભર સંકે...ત !...”
“રચે વિશ્વમ્ભર સંકે...ત !...”
૧. પર્વત.
 
છેલી લીટી લંબાતા ત્રુટતા મન્દ પડતા સ્વરવડે ગવાઈ અને ગવાતાં ગવાતાં બંધ પડી. અંદરથી ખેંચાતી કોઈ સાંકળના ખેંચાણથી ંઆંખો પણ મીંચાઈ, મ્હોં મીંચાયું, ક્રિયા બંધ થઈ, અને કેડો ભાગી ગઈ હોય તેમ વળી ગઈ અને કોમળ દેહલતા વળી જઈ બળથી પોતાની પીઠ ઉપર પડી. નીચે કઠણ અને ખડબચડા પથરાઓનું તળ હતું ને જરીક પાછળ દાદર હતો તે ઉપર પડી જ હત તો એ શરીરલતાને હાનિ પ્હોચત. પણ તે પડવા માંડે છે એટલામાં તો સરસ્વતીચંદ્ર લાંબી ફલંગ ભરી પાસે દોડી આવ્યો ને એની પીઠ નીચે હાથ નાંખી એ બે હાથ ઉપર એને ઝીલી લીધી. હાથ ઉપર ચતી પડી રહેલી મૂર્છાવશ દુખીયારી કુમુદનાં દીન મુખ ઉપર પોતાનાં નેત્રનાં આંસુ ટપકતાં હતાં તેને વારવાને અશક્ત પુરુષ એ દુ:ખના કરમાયેલા ભાર જેવી દેહલતાને ઝાલી ગુફાના આ માળની વચ્ચેવચ ઉભા રહ્યો, શું કરવું તે વિચારવા લાગ્યો, અને મૂર્છાવશ મુખ સામું જોઈ દીન મુખે ક્‌હેવા લાગ્યો.

Line 423: Line 419:
“મને કાંઈ અનુભવ નથી પણ ઉદ્ધતલાલને લાંબો અનુભવ છે તે ક્‌હેતા હતા કે વીલાયતમાં લગ્ન પહેલાં હિસ્ટીરીયા થાય છે તે લગ્ન પછી મટી જાય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતા સુધી કે વહુ સ્વતન્ત્ર થતા સુધી પ્હોચે છે , આના ઉપરથી એમણે એવો અર્થાન્તરન્યાસ[૧]શોધ્યો છે કે સ્ત્રીઓની વાસનાઓ વીલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિઓ, ચારેપાસ ભરી દીધેલાં કૃત્રિમ સંબંધીઓના જુલમ-જાળ માંથી સ્વતંત્ર થવાથી, તૃપ્ત થાય છે. કુમુદસુંદરી ! તમારે ઉભય વાતમાં અતૃપ્તિ ન હતી ? એક વાતમાં વિધાતાએ તમને સ્વતંત્ર કર્યાં – બીજી વાત મ્હારા હાથમાં છે. તમારા હૃદયનું ગાન સાંભળ્યું ! તેમાં જે પવિત્ર સૂક્ષ્મ પ્રીતિની વાસના સ્ફુરે છે તેની તૃપ્તિ તે હવે કંઈ કઠણ નથી પણ સ્ત્રીની હૃદયગુહાનો મર્મ કંઈ આટલા ગાનથી કદી સમજાય એમ છે ? સ્થલ વાસનાઓનાં ઉદ્દીપન અને શાંતિનાં પ્રકરણ આ સાધુઓ સમજે છે એવું કોણ સમજે છે ? એ વાસનાઓ કુમુદના કોમળ હૃદયમાં છે કે નહી તે જાણવું આવા સાધુજનોને પણ દુર્ધટ થઈ પડ્યું છે. મ્હારી દૃષ્ટિસેવા કર્યાથી આ સુકુમાર લાવણ્યમયી દેહલતામાંનું રસચેતન શું શાંત થશે ? કુમુદ પોતે જ પોતાની વાસનાઓ શું સ્પષ્ટ જાણી શકે છે ? સ્ત્રીઓની વાસનાઓને એમનાં શરીર જાણે છે – એમના શરીરવિલાસ જાણે છે, એટલી એમનાં મન જાણી શકતાં નથી. તો મ્હારે શું કરવું ? અથવા સ્થૂલ વાસનાનો વિચાર પોતાના હૃદયમાં ઉદય પામતા જોઈને જ શું આવી ધર્મિષ્ટ અને ઉત્કૃષ્ટ બુદ્ધિની બાળાને ક્લેશ અને ક્ષોભ નહી થતાં હોય ? – સર્વથા જે હો તે હે – આ હો કે એ હો - પણ આ કુસુમસુકુમાર હૃદયનું દુઃખ અતિસૂક્ષ્મ દશાને પામ્યું છે; ને દુષ્ટ સરસ્વતીચંદ્ર ! તે સર્વનું ક્રૂર કારણ તું જ છે - તું એકલો છે ! નથી પ્રમાદને નથી બીજું કોઈ ! હરિ ! હરિ ! હું શું કરું?”

૧. Generalization
૧. Generalization
“શું કરું ? આ દુઃખી દેહને ખોળામાં રાખી હું તેને જોયાં કરું છું તો વિચારને સ્થાને વિકાર થાય છે – ને આ સમયે વિકાર થાય તે તો મ્હારી દુષ્ટતાની પરાકાષ્ઠા ! કુમુદ ! ત્હેં ત્હારું ગાન કર્યું - હું હવે મ્હારું ગાન કરી કાળક્ષેપ કરીશ – મ્હારા વિચારથી એ ગાનને ભરીશ. કુમુદે પોતાનું ગાન સાંભળ્યું નથી, જાણ્યું નથી, ને બીજું કોઈ સાંભળે છે એવું તેને ભાન પણ રહ્યું નથી. પોતાના હૃદયને શાંત કરવા સ્વસ્થ દશામાં ચિત્તે જોડેલું ગાન આ દશામાં મ્હારી પાસે જાતે નીકળી પડ્યું; તેથી ઉલટું મ્હારું ગાન હવે મ્હારી અસ્વસ્થ દશામાં જોડવું પડે છે, અને હું તે ગાન જોડીશ, સમજીશ, ને પોતાને કાને સાંભળીશ પણ મૂર્છાવશ કુમુદ તે નહીં સાંભળે ! તે નહીં સાંભળે તે જ ઉત્તમ છે. ચંદ્રપ્રકાશ અને પવનની લ્હેરોની પેઠે મ્હારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ મ્હારો પરમ લાભ ! ને એ નહીં સાંભળે કે સમજે તે મ્હારો જાતનો સ્વાર્થ !” થોડીવાર તે સ્વસ્થ રહ્યો, બોલ્યો નહી, હાલ્યો નહી. માત્ર ચંદ્ર અને કુમુદમુખની તુલના કરતો હોય તેમ વારાફરતી તે બેના સામું જોતેા હતેા. એ મુખ પોતાને – સરરવતીચંદ્રને - ઠપકા દેતું લાગ્યું ને તરત વીજળીની ત્વરાથી તે મુખ જોનાર આંખે આંખના સૂત્રધારને – સરસ્વતીચંદ્રના હૃદયને – એ ઠપકો પ્હોંચાડ્યો ત્યાં એ કંઈક ઉંચે અને કંઈક નીચે સ્વરે ગાવા લાગ્યો.

Line 688: Line 684:
ગાન બંધ રહ્યું પણ ઉભયની બીજી અવસ્થા હતી એવીને એવી રહી. કુમુદસુંદરી ખોળામાં જ અચેતન રહી. એના માથા નીચે ને પગ નીચે જ સરસ્વતીચંદ્રના હાથ રહ્યા. સરસ્વતીચંદ્રની આંખો મીંચાયેલી જ રહી. એ પોતે બેઠો હતો તેમ જ બેઠેલો જ રહ્યો. પવન વાતો હતો તેમ વાતેાજ રહ્યો અને ચન્દ્રનો પ્રકાશ જ્યાં પડતો હતો ત્યાં જ પડી રહ્યો. એક ફેર માત્ર એટલો પડ્યો કે સરસ્વતીચંદ્રનો જીવ કંઈક ઉંડો ઉતરી પડ્યો હોય એમ એનું બાહ્ય ચેતન એના અન્તરાત્મામાં લીન થયું, અને એ આમ નિવૃત્ત થયો એટલે સ્વતંત્ર થયેલા પવનની નિરંકુશ લહરીઓથી કુમુદનું વસ્ત્ર ફરફરવા લાગ્યું, બીજો ફેર એ પડ્યો કે ગાન શાંત થતાં કુમુદનું મસ્તિક ગાનની અસરની પરિપૂર્ણતાથી કે ગાનની શાન્તિથી શાન્ત થયું અને એની મૂર્છા ત્રુટી કે નિદ્રા છુટી. તેમ થતાં પ્રિયસ્પર્શના મોહથી પોતાને સ્વપ્નમાં માનતી અથવા આનંદસ્વપ્નમાં પડતી કુમુદ કેટલીક વાર સુધી એમની એમ હાલ્યાચાલ્યા વિના ખેાળામાંજ પડી રહી. પડી રહી તે પવનથી ઉડેલા વસ્ત્રના ભાને જાગૃત થઈ અને આંખ ઉધાડી. પૃથ્વી- ઉપર આકાશમાં ચંદ્ર લટકે તેમ પોતાના ઉપર ઉંચે લટકતું પ્રિયમુખ બે ચાર પળ સુધી આ ઉઘડેલી આંખે જોયાં કર્યું અને અંતરાત્મા જાગ્યો

૧. બારણાંને વાસવાના આગળા
૧. બારણાંને વાસવાના આગળા
ન હોય તેમ કુમુદ ત્યાંજ પડી રહી. બીજી બે ચાર પળ વીતી એટલામાં અંતરાત્મા જાગ્યો અને પોતાનું વસ્ત્ર સમું કરતી કુમુદ ખોળામાંથી ઉઠી સામી દૂર બેઠી અને પ્રિયજનની સમાધિસ્થ જેવી પ્રિય મૂર્તિનું દૃષ્ટિસેવન કરવા લાગી. એ દૃષ્ટિ તૃપ્ત થતા પ્હેલાં પોતાના શરીર ભણી ભાન ગયું ને વિચાર થયો.

18,450

edits