887
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ધૂમ્રે, ધૂળે, ધરાને ઊડત રજરજે, અબ્ધિના ઉમ્બરોમાં, પ્હાડોમાં, ગહ્...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
ઘોરે ઘોર રવે મહાપ્રલય શો અમ્ભોધિ ઉત્પાતનો — | ઘોરે ઘોર રવે મહાપ્રલય શો અમ્ભોધિ ઉત્પાતનો — | ||
— કેવો મહાકાળનો! | {{space}}— કેવો મહાકાળનો! | ||
બ્રહ્માંડો ભરી ફાળમાં પૃથિવીને ધ્રુજાવતો, ગર્વથી | બ્રહ્માંડો ભરી ફાળમાં પૃથિવીને ધ્રુજાવતો, ગર્વથી | ||
ફૂંકે શંખ પ્રચંડ મૃત્યુસૂરનો માંડી ફણા નાગની | ફૂંકે શંખ પ્રચંડ મૃત્યુસૂરનો માંડી ફણા નાગની | ||
Line 23: | Line 23: | ||
આપની એક ભૂજાથી સર્જો છો પ્રભુ! સૃષ્ટિઓ; | આપની એક ભૂજાથી સર્જો છો પ્રભુ! સૃષ્ટિઓ; | ||
દ્વિતીયે સંહરો શાને? હેતુ એ પામવા મથું. | દ્વિતીયે સંહરો શાને? હેતુ એ પામવા મથું. | ||
(મંજૂષા, ૧૯૪૨, પૃ. ૨૭) | {{Right|(મંજૂષા, ૧૯૪૨, પૃ. ૨૭)}} | ||
</poem> | </poem> |
edits