સરસ્વતીચંદ્ર ભાગ ૪/મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.|}} {{Poem2Open}} I, through the ample air in triumph high, Shall lead hell captive,...")
 
No edit summary
 
Line 55: Line 55:
મેહનીo– “પ્રધાનપત્નીજી, પ્રશ્ન પુછો છો તેમાં સાધુજનો શા માટે ક્રોધ કરે ? તેમાં આ તો ઉચિત પ્રશ્ન છે. તો ઉત્તર સાંભળો. સંસારને માટે બંધાયલાં ધર્મશાસ્ત્રમાં તો न स्त्री स्वातन्त्र्यमर्हति એટલે સુધી છે; પણ અલખ માર્ગનું ધર્મશાસ્ત્ર સ્ત્રીને અધ્યાત્મ દૃષ્ટિથી જુવે છે ને આ સૂત્રને ક્ષુદ્ર ગણે છે. સંસારની વ્યવસ્થા તો ત્રીશ વર્ષના પુત્રને પણ માતાપિતા પાસે બાળક ગણાવે છે ને એવા પુત્ર ઉપર સંસારી માતાપિતા આજ્ઞા કરતાં લજ્જાનું કારણ જોતાં નથી. અલખ યોગીયોની મઠવ્યવસ્થામાં વયોબાલ યુવાન થાય છે તેની સાથે પોતાના હૃદયકમળમાં ર્‌હેલા પરમજ્યોતિને પ્રત્યક્ષ કરે છે ને એ જયોતિના પ્રકાશને મનુષ્યની આજ્ઞાથી અવચ્છિન્ન કરવો કે અસ્વતંત્ર કરવો તેને અમારો સાધુસંપ્રદાય એક મહાન્ અધર્મ અને અનર્થ માને છે. મહારાજ મણિરાજની આજ્ઞાઓ સંસારમાં આવશ્યક છે પણ સુંદરગિરિ ઉપરના સાધુજન સાધુતાને વશ ર્‌હે ત્યાં સુધી મહારાજની આજ્ઞાઓ પણ માત્ર સૂચનારૂપ ગણાય છે એવા વિચાર, લેખ, અને આચાર પરાપૂર્વથી છે.

“ચંદ્રાવલીમૈયાને આપનો સંદેશો કાલ પ્હોચ્યો હતો તે એમણે મને વિદિત કર્યો હતો તે ઉપરથી આપને દર્શાવવાને માટે આ લેખોમાંના પ્રતિલેખ []પરિવ્રાજિકા મઠમાં રહે છે તે મ્હેં આણ્યા છે તે દેખાડીશ. જે શરીર બાળક છે ને સંસારીને ત્યાં જન્મ પામેલું છે તેના ઉપર અમારો અધિકાર નથી. પણ એ શરીર બાળકવય મુકી તરૂણ થઈ અમારો આશ્રય શોધે ને અમે આપીયે તો એ શરીર ઉપર તેનાં જનકજનનીના અને સર્વ સાંસારિક સંબંધીયોના સંબંધ ત્રુટી જાય એવો અમારો અધિકાર આ
“ચંદ્રાવલીમૈયાને આપનો સંદેશો કાલ પ્હોચ્યો હતો તે એમણે મને વિદિત કર્યો હતો તે ઉપરથી આપને દર્શાવવાને માટે આ લેખોમાંના પ્રતિલેખ<ref>.નકલ</ref>પરિવ્રાજિકા મઠમાં રહે છે તે મ્હેં આણ્યા છે તે દેખાડીશ. જે શરીર બાળક છે ને સંસારીને ત્યાં જન્મ પામેલું છે તેના ઉપર અમારો અધિકાર નથી. પણ એ શરીર બાળકવય મુકી તરૂણ થઈ અમારો આશ્રય શોધે ને અમે આપીયે તો એ શરીર ઉપર તેનાં જનકજનનીના અને સર્વ સાંસારિક સંબંધીયોના સંબંધ ત્રુટી જાય એવો અમારો અધિકાર આ
 
૧. નકલ
લેખોએ વારંવાર સિદ્ધ કરેલ છે. મહારાજ મણિરાજનું બાળક તરુણ થઈ આ સ્થાને શરણ માગે તો તેના ઉપર પણ અમારે અધિકાર પ્રાપ્ત થાય છે ને મહારાજની આજ્ઞાઓ તેને પ્હોચતી નથી.”
લેખોએ વારંવાર સિદ્ધ કરેલ છે. મહારાજ મણિરાજનું બાળક તરુણ થઈ આ સ્થાને શરણ માગે તો તેના ઉપર પણ અમારે અધિકાર પ્રાપ્ત થાય છે ને મહારાજની આજ્ઞાઓ તેને પ્હોચતી નથી.”
Line 67: Line 65:
સુંદર૦- ત્યારે શું કુમુદનું કલ્યાણ કરવાનો અમારો અધિકાર ઉતરી ગયો ?
સુંદર૦- ત્યારે શું કુમુદનું કલ્યાણ કરવાનો અમારો અધિકાર ઉતરી ગયો ?

હસીને મોહની બોલી : “તમે વળી કયે દિવસે એ અધિકાર તમારી પાસે રાખ્યો છે જે ? તમે વિવાહની વઞ્ચના કરી એના ક્‌હેવાતા પતિને એને સોંપી દીધી તે દિવસથી તમારો અધિકાર તમે એ ક્‌હેવાતા પતિને સોંપી દીધો. તમારી પાસે તે હવે ક્યાં છે ? સત્ય જોતાં તો એ સોંપવાનો અધિકાર પણ તમારી પાસે તમે માન્યો તે તમારો મહાન્ દૃષ્ટિદોષ થયો, એ દોષ જે કાર્યનું કારણ થયો તે મહાન્ અને ક્રૂર અધર્મ થયો, એથી તમારી નિર્દોષ પ્રિય પુત્રીને જે પ્રહાર વેઠવા પડ્યા તેથી સિદ્ધ થયું કે તમે એનું કલ્યાણ કરવાને શક્તિહીન છો, અને જે કલ્યાણ કરવા માતાપિતા અશક્ત નીવડ્યાં તે કલ્યાણ અમ સાધુજનોએ એને પ્રાપ્ત કરાવ્યું. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરો તો આ અધર્મ અને અકલ્યાણનું પાપ આવી વ્યવસ્થાની કારણભૂત રાજનીતિને અને એ નીતિ પાળનાર રાજાને પણ સ્પર્શે છે, ભારતવર્ષના મહારાજ , ભરતના પિતા દુષ્યન્તનું વાક્ય છે [૧] કે જ્યારે જ્યારે માતાપિતા આદિ સ્નિગ્ધ સંબંધીઓને મ્હારી પ્રજાનો વિયોગ થશે ત્યારે ત્યારે તેમનું અપાપ સંબંધિકૃત્ય હું કરીશ. આ વિયોગ તો કેવળ મૃત્યુજન્ય નહી પણ બુદ્ધિભ્રરમાદિજન્ય ગણવો એટલે બુદ્ધિભ્રમથી માતાપિતાદિક વર્ગ પુત્રાદિકનું સ્નેહથી કલ્યાણ કરવું મુકી દે ત્યારે પણ એ સ્નેહમય માતાપિતાદિનો પુત્રાદિકને વિયોગ થયો જ ગણવો; અને એ માતાપિતાદિકે પડતું મુકેલું કાર્ય રાજાએ આરંભવું એવું અમારા પ્રાચીન રાજધર્મવેત્તાઓ લખી ગયા છે.
હસીને મોહની બોલી : “તમે વળી કયે દિવસે એ અધિકાર તમારી પાસે રાખ્યો છે જે ? તમે વિવાહની વઞ્ચના કરી એના ક્‌હેવાતા પતિને એને સોંપી દીધી તે દિવસથી તમારો અધિકાર તમે એ ક્‌હેવાતા પતિને સોંપી દીધો. તમારી પાસે તે હવે ક્યાં છે ? સત્ય જોતાં તો એ સોંપવાનો અધિકાર પણ તમારી પાસે તમે માન્યો તે તમારો મહાન્ દૃષ્ટિદોષ થયો, એ દોષ જે કાર્યનું કારણ થયો તે મહાન્ અને ક્રૂર અધર્મ થયો, એથી તમારી નિર્દોષ પ્રિય પુત્રીને જે પ્રહાર વેઠવા પડ્યા તેથી સિદ્ધ થયું કે તમે એનું કલ્યાણ કરવાને શક્તિહીન છો, અને જે કલ્યાણ કરવા માતાપિતા અશક્ત નીવડ્યાં તે કલ્યાણ અમ સાધુજનોએ એને પ્રાપ્ત કરાવ્યું. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરો તો આ અધર્મ અને અકલ્યાણનું પાપ આવી વ્યવસ્થાની કારણભૂત રાજનીતિને અને એ નીતિ પાળનાર રાજાને પણ સ્પર્શે છે, ભારતવર્ષના મહારાજ , ભરતના પિતા દુષ્યન્તનું વાક્ય છે <ref> १. येन येन वियुज्यन्ते प्रजाः स्निग्धेन बन्धुना ।
स स पापादृते तासां दुष्यन्त इति घुष्यताम ॥</ref> કે જ્યારે જ્યારે માતાપિતા આદિ સ્નિગ્ધ સંબંધીઓને મ્હારી પ્રજાનો વિયોગ થશે ત્યારે ત્યારે તેમનું અપાપ સંબંધિકૃત્ય હું કરીશ. આ વિયોગ તો કેવળ મૃત્યુજન્ય નહી પણ બુદ્ધિભ્રરમાદિજન્ય ગણવો એટલે બુદ્ધિભ્રમથી માતાપિતાદિક વર્ગ પુત્રાદિકનું સ્નેહથી કલ્યાણ કરવું મુકી દે ત્યારે પણ એ સ્નેહમય માતાપિતાદિનો પુત્રાદિકને વિયોગ થયો જ ગણવો; અને એ માતાપિતાદિકે પડતું મુકેલું કાર્ય રાજાએ આરંભવું એવું અમારા પ્રાચીન રાજધર્મવેત્તાઓ લખી ગયા છે.

१. येन येन वियुज्यन्ते प्रजाः स्निग्धेन बन्धुना ।
स स पापादृते तासां दुष्यन्त इति घुष्यताम ॥
(शाकुन्तल)
(शाकुन्तल)
​આપણા મહારાજ એ ધર્મ પાળતા નથી તે તમારી ભ્રષ્ટ સંસારને
​આપણા મહારાજ એ ધર્મ પાળતા નથી તે તમારી ભ્રષ્ટ સંસારને
18,450

edits