સરસ્વતીચંદ્ર ભાગ ૪/આરત્રિક અથવા આરતી.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આરત્રિક અથવા આરતી.|}} {{Poem2Open}} સુન્દર વેણ વાગી ! વેણ વાગી ! વેણ વ...")
 
No edit summary
Line 15: Line 15:
મને થેઈ થેઈ રાસ રમાડ, વ્હાલા !
મને થેઈ થેઈ રાસ રમાડ, વ્હાલા !
( પ્રસ્તાવિક )
( પ્રસ્તાવિક )
વાચનાર ! ઘણો લાંબો પ્રવાસ કરી આપણે પાછા મુંબાઈનગરીમાં આવીયે છીયે. કુસુમને લેઈ મુંબાઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ પુરું થઈ ગયું. એમના ઉપર ગુણસુન્દરીના પત્રો આવતા તેથી એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી અને કુમુદના સ્વાસ્થ્યથી, એના સુખનો પ્યાલો ઉભરાતો હતેા. રત્નનગરીમાં ગુણસુન્દરીનો કાળ હવે વિદ્યાનંદમાં નિર્વિઘ્ન જતો હતો ને પરદેશ પડેલી ભત્રીજીયોની વાતો સુન્દરભાભીજીના કાનમાં આખો દિવસ ખુશ ખુશ કર્યા કરતી તે વિના ગુણસુન્દરીને બીજી ચિન્તા કે કામ રહ્યું નહી. વિદ્યાચતુર રાજ્યકાર્યમાં રોકાયલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતો; પણ જ્યારે જ્યારે કંઈ લખવાને અવકાશ મળતો અને એના પત્ર આવતા ત્યારે તે સુતા-જામાતાનાં કલ્યાણકાર્યની વૃદ્ધિના સમાચાર પુછાવતો ને પોતાના ભણીની અનુભવભરી સૂચનાઓ કરતો. સુન્દરગૌરી કુસુમ ઉપર પત્ર લખતી અને કાકીભત્રીજી વચ્ચે જુદી જાતની પણ ટપા-ટપી અને ટકોરો તો હજી સુધી ચાલ્યાં જ કરતી તે કુસુમ સરસ્વતીચંદ્રને વંચાવી વિનોદ આપતી હતી. સરસ્વતીચંદ્ર પાસે, શાસ્ત્રી ને સાધુજનો પાસે, ને મડમો પાસે પોતાનાં જ્ઞાન, કળાઓ, અને ઉચ્ચગ્રાહ વધતાં હતાં તેનું કુસુમ પોતાના ઉત્તરમાં સવિસ્તર વર્ણન માતાને ને બ્હેનને લખતી હતી. ​સુન્દરગિરિ ઉપર બુદ્ધિધન અને નરભેરામ બે આવ્યા હતા તે પાછા સુવર્ણપુર ગયા ત્યારે માર્ગમાં વાત નીકળતાં નરભેરામે કબુલ કર્યું હતું કે પ્રમાદધનને વિદ્યાચતુરની સૂચના પ્રમાણે રાખ્યો હત તો સુંદર ફળ નીવડત ને વિદ્યાચતુરને લાગ્યું હતું કે વધારે સૂક્ષ્મ ચતુરતા વાપરી હત તો ન્યાય થાત, પ્રમાદ સુધરી જીવત, ને કુમુદ સુખી થાત. કુમુદસુન્દરી સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો; અને નણંદભોજાઈ – બુદ્ધિધન સ્વસ્થતાથી કારભાર કરે એમ તેની સંભાળ રાખવા – ને દેવીએ મુકેલા બાળકને રમાડી કલોલ કરવા – લાગ્યાં, અને એ બાળક મ્હોટો થાય તેમ તેમ તેની શી શી ચિન્તાઓ કરવી તે કદી કદી આજથી વિચારતાં. સંસ્કૃત અને ઈંગ્રેજી પુસ્તકોમાંથી અનેક જ્ઞાનવાર્તાઓ અને શૃંગાર વિનાના સર્વ વિષયો કુમુદસુન્દરી ઘરમાં બેસી વાંચતી, ને અનેક સ્ત્રીયો આવતી તેને સમજાવતી અને શીખવતી. થોડો કાળ એ ગુણસુન્દરી પાસે જઈ આવતી અને સુન્દરગિરિ ઉપર પરિવ્રાજિકાશ્રમની - તેમ સુભદ્રાના મુખ આગળ માતાના બેટમાં જઈ પોતાના, સરસ્વતીચંદ્રના, અને સંસારના કલ્યાણનું બીજ વાવનારી ચન્દ્રાવલીની - અતિથિ થઈ આવતી. એ પરમ સાધુજન પાસેથી એ નવા નવા ઉપદેશ આણતી ત્યારે કોઈ કોઈ વેળા અલકકિશોરી પણ એની સાથે જતી. હવે તો કુસુમનાથી છુટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા, તેથી મુંબાઈ જઈ આવવાનું ઉઘાડું ધાર્યું. બાકી કુસુમનું સુખ, સરસ્વતીચંદ્રની સ્વસ્થતા અને જીવનસફલતા, કલ્યાણગ્રામના મનોરાજ્યના મહાયજ્ઞની જવાલાઓ અને તેનાં હોમહવનકાર્યની વૃદ્ધિ – એ સર્વ વિષયે સરસ્વતીચંદ્રના સ્વહસ્તાક્ષર સહિત કુસુમના બીજે ત્રીજે સવિસ્તર પત્ર આવતા. એ પત્રોમાંના સમાચારના વિષય પ્રત્યક્ષ કરવા એ બે જણ કુમુદને મુંબાઈ આવવા ફરી ફરી લખતાં હતાં. પોતાને પણ એ સમારમ્ભમાં ગંગા જેવી કુસુમનું યમુનાકૃત્ય કરવાનો અભિલાષ હતો તે સિદ્ધ કરવા મુંબાઈ જવાનો કુમુદના મનમાં ઘણા દિવસનો સંકલ્પ હતો તે આ પ્રસંગથી ઉઘાડો કરવાનું નિમિત્ત મળ્યું. કુમુદની સાથે અલકકિશેારીને પણ મુંબાઈ આવવા તેડાં થતાં હતાં અને તેને પોતાની સાથે મોકલવા કુમુદે શ્વશુર પાસે માગી લીધું હતું એટલે પોતાના ઘરમાં નવીનચંદ્ર થઈ ઠગ પેઠે વેશ ધારી રહી ગયલાને મ્હેંણાં દેવાને અલકે પણ ભાભીની સાથે મુંબાઈ જવાનું ધાર્યું. ​મુંબાઈમાં સરસ્વતીચંદ્રના કલ્યાણગ્રામની યોજના ચર્ચાઈ ચર્ચાઈને પુરી થવા આવી હતી, અને તેના “ટ્રસ્ટ” ના લેખ ઉપર પિતાપુત્રની સહીયો પણ થઈ ગઈ હતી. હવે મુંબાઈની ભરવસ્તીથી આધે સ્વચ્છ સુન્દર સ્થાને સમુદ્રની પાસે એ ગ્રામ માટે જગા વેચાતી રાખવાનો વિચાર ચાલતેા હતેા. કોટમાં સરસ્વતીચંદ્રની આફીસને માટે એક આખો પત્થરનો મ્હેલ રાખવામાં આવ્યેા હતેા – તેમાં લક્ષ્મીનંદનની “મીલ” ની “આફીસ” હતી, એના બીજા વ્યાપારની “આફીસ” હતી, અનેક દેશના વિદ્ધાનોને અને દેશભક્ત જનોને તેમ આ દેશના હિતચિંતક પરદેશીયોને એકઠાં મળવાને અને લોકહિતના વિચાર ચર્ચવાને માટે પણ એક “આફીસ” હતી. એ આફીસોનું નામ “કક્ષાઓ” પાડ્યું હતું, અને સૂત્રયંત્રકક્ષા, વ્યાપારકક્ષા અને સમાજકક્ષા નામેથી એ આફીસો ઓળખાતી હતી. આખા મ્હેલનું નામ “લક્ષ્મી-સરસ્વતી-વિલાસ-મન્દિર ” રાખ્યું હતું. એ મન્દિરના ગોપુરદ્વારને શિખરભાગે લક્ષ્મીનંદનની મુખાકૃતિ કોતરી હતી. એને પ્હેલે માળે એક આગલી કક્ષા કલ્યાણગ્રામના સ્થપતિઓ[]-architects – ને માટે હતી. વિદ્વાન્ દીર્ઘદર્શી સ્થપતિઓ તેમાં આખો દિવસ બેસી, નકશાઓ લેઈ યોજનાઓ કરતા ને આ કક્ષાને સામાન્ય મનુષ્યો ઈજનેરી આફીસને નામે ઓળખતાં. તેની જોડે એક બીજી કક્ષામાં કલ્યાણગ્રામના આશ્રમીયોને અને અંતેવાસીયોને માટે યોજનાઓ થતી અને તેમાં દેશદેશના અને ભાતભાતના સમર્થ વ્યાપારીયો અને વિદ્વાનો ભરાતા અને ચર્ચામાં ભળતા. સઉની પાછળ એક મ્હોટી કક્ષા સરસ્વતીચંદ્રને પોતાને બેસવાની હતી. તેમાં બે ખંડ હતા. તેમાંથી એકમાં પોતે બેસતો, અન્ય કક્ષાએાનાં કાર્યની નિરીક્ષા રાખતો, ને વિહારપુરી અને જ્ઞાનભારતી દ્વારા વિષ્ણુદાસજી સાથે જ્ઞાનમાર્ગનો પત્રવ્યવહાર રાખતો. બીજા ખંડમાં કુસુમ અને તેને મળવા આવનારી સ્ત્રીયો બેસતી. આ બે ખંડનાં પાછલાં દ્વાર સમુદ્ર ભણી પડતાં અને તેમની ને સમુદ્રની વચ્ચે કોઈ પડદો ન હતો. ગુમાન આવતી ત્યારે કુસુમની સાથે બેસતી ને કલ્યાણગ્રામની યોજનાઓ સમજતી. લક્ષ્મીનંદન આવતા ત્યારે નીચેની અને ઉપરની સર્વે કક્ષાઓમાં ફરતા અને દેખરેખ રાખતા, પણ એનું મુખ્ય ધ્યાન પુત્રના મહાકાર્યમાં વાપરવાનું સરવાયું જેવામાં હતું, અને એને પણ એ
વાચનાર ! ઘણો લાંબો પ્રવાસ કરી આપણે પાછા મુંબાઈનગરીમાં આવીયે છીયે. કુસુમને લેઈ મુંબાઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ પુરું થઈ ગયું. એમના ઉપર ગુણસુન્દરીના પત્રો આવતા તેથી એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી અને કુમુદના સ્વાસ્થ્યથી, એના સુખનો પ્યાલો ઉભરાતો હતેા. રત્નનગરીમાં ગુણસુન્દરીનો કાળ હવે વિદ્યાનંદમાં નિર્વિઘ્ન જતો હતો ને પરદેશ પડેલી ભત્રીજીયોની વાતો સુન્દરભાભીજીના કાનમાં આખો દિવસ ખુશ ખુશ કર્યા કરતી તે વિના ગુણસુન્દરીને બીજી ચિન્તા કે કામ રહ્યું નહી. વિદ્યાચતુર રાજ્યકાર્યમાં રોકાયલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતો; પણ જ્યારે જ્યારે કંઈ લખવાને અવકાશ મળતો અને એના પત્ર આવતા ત્યારે તે સુતા-જામાતાનાં કલ્યાણકાર્યની વૃદ્ધિના સમાચાર પુછાવતો ને પોતાના ભણીની અનુભવભરી સૂચનાઓ કરતો. સુન્દરગૌરી કુસુમ ઉપર પત્ર લખતી અને કાકીભત્રીજી વચ્ચે જુદી જાતની પણ ટપા-ટપી અને ટકોરો તો હજી સુધી ચાલ્યાં જ કરતી તે કુસુમ સરસ્વતીચંદ્રને વંચાવી વિનોદ આપતી હતી. સરસ્વતીચંદ્ર પાસે, શાસ્ત્રી ને સાધુજનો પાસે, ને મડમો પાસે પોતાનાં જ્ઞાન, કળાઓ, અને ઉચ્ચગ્રાહ વધતાં હતાં તેનું કુસુમ પોતાના ઉત્તરમાં સવિસ્તર વર્ણન માતાને ને બ્હેનને લખતી હતી. ​સુન્દરગિરિ ઉપર બુદ્ધિધન અને નરભેરામ બે આવ્યા હતા તે પાછા સુવર્ણપુર ગયા ત્યારે માર્ગમાં વાત નીકળતાં નરભેરામે કબુલ કર્યું હતું કે પ્રમાદધનને વિદ્યાચતુરની સૂચના પ્રમાણે રાખ્યો હત તો સુંદર ફળ નીવડત ને વિદ્યાચતુરને લાગ્યું હતું કે વધારે સૂક્ષ્મ ચતુરતા વાપરી હત તો ન્યાય થાત, પ્રમાદ સુધરી જીવત, ને કુમુદ સુખી થાત. કુમુદસુન્દરી સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો; અને નણંદભોજાઈ – બુદ્ધિધન સ્વસ્થતાથી કારભાર કરે એમ તેની સંભાળ રાખવા – ને દેવીએ મુકેલા બાળકને રમાડી કલોલ કરવા – લાગ્યાં, અને એ બાળક મ્હોટો થાય તેમ તેમ તેની શી શી ચિન્તાઓ કરવી તે કદી કદી આજથી વિચારતાં. સંસ્કૃત અને ઈંગ્રેજી પુસ્તકોમાંથી અનેક જ્ઞાનવાર્તાઓ અને શૃંગાર વિનાના સર્વ વિષયો કુમુદસુન્દરી ઘરમાં બેસી વાંચતી, ને અનેક સ્ત્રીયો આવતી તેને સમજાવતી અને શીખવતી. થોડો કાળ એ ગુણસુન્દરી પાસે જઈ આવતી અને સુન્દરગિરિ ઉપર પરિવ્રાજિકાશ્રમની - તેમ સુભદ્રાના મુખ આગળ માતાના બેટમાં જઈ પોતાના, સરસ્વતીચંદ્રના, અને સંસારના કલ્યાણનું બીજ વાવનારી ચન્દ્રાવલીની - અતિથિ થઈ આવતી. એ પરમ સાધુજન પાસેથી એ નવા નવા ઉપદેશ આણતી ત્યારે કોઈ કોઈ વેળા અલકકિશોરી પણ એની સાથે જતી. હવે તો કુસુમનાથી છુટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા, તેથી મુંબાઈ જઈ આવવાનું ઉઘાડું ધાર્યું. બાકી કુસુમનું સુખ, સરસ્વતીચંદ્રની સ્વસ્થતા અને જીવનસફલતા, કલ્યાણગ્રામના મનોરાજ્યના મહાયજ્ઞની જવાલાઓ અને તેનાં હોમહવનકાર્યની વૃદ્ધિ – એ સર્વ વિષયે સરસ્વતીચંદ્રના સ્વહસ્તાક્ષર સહિત કુસુમના બીજે ત્રીજે સવિસ્તર પત્ર આવતા. એ પત્રોમાંના સમાચારના વિષય પ્રત્યક્ષ કરવા એ બે જણ કુમુદને મુંબાઈ આવવા ફરી ફરી લખતાં હતાં. પોતાને પણ એ સમારમ્ભમાં ગંગા જેવી કુસુમનું યમુનાકૃત્ય કરવાનો અભિલાષ હતો તે સિદ્ધ કરવા મુંબાઈ જવાનો કુમુદના મનમાં ઘણા દિવસનો સંકલ્પ હતો તે આ પ્રસંગથી ઉઘાડો કરવાનું નિમિત્ત મળ્યું. કુમુદની સાથે અલકકિશેારીને પણ મુંબાઈ આવવા તેડાં થતાં હતાં અને તેને પોતાની સાથે મોકલવા કુમુદે શ્વશુર પાસે માગી લીધું હતું એટલે પોતાના ઘરમાં નવીનચંદ્ર થઈ ઠગ પેઠે વેશ ધારી રહી ગયલાને મ્હેંણાં દેવાને અલકે પણ ભાભીની સાથે મુંબાઈ જવાનું ધાર્યું. ​મુંબાઈમાં સરસ્વતીચંદ્રના કલ્યાણગ્રામની યોજના ચર્ચાઈ ચર્ચાઈને પુરી થવા આવી હતી, અને તેના “ટ્રસ્ટ” ના લેખ ઉપર પિતાપુત્રની સહીયો પણ થઈ ગઈ હતી. હવે મુંબાઈની ભરવસ્તીથી આધે સ્વચ્છ સુન્દર સ્થાને સમુદ્રની પાસે એ ગ્રામ માટે જગા વેચાતી રાખવાનો વિચાર ચાલતેા હતેા. કોટમાં સરસ્વતીચંદ્રની આફીસને માટે એક આખો પત્થરનો મ્હેલ રાખવામાં આવ્યેા હતેા – તેમાં લક્ષ્મીનંદનની “મીલ” ની “આફીસ” હતી, એના બીજા વ્યાપારની “આફીસ” હતી, અનેક દેશના વિદ્ધાનોને અને દેશભક્ત જનોને તેમ આ દેશના હિતચિંતક પરદેશીયોને એકઠાં મળવાને અને લોકહિતના વિચાર ચર્ચવાને માટે પણ એક “આફીસ” હતી. એ આફીસોનું નામ “કક્ષાઓ” પાડ્યું હતું, અને સૂત્રયંત્રકક્ષા, વ્યાપારકક્ષા અને સમાજકક્ષા નામેથી એ આફીસો ઓળખાતી હતી. આખા મ્હેલનું નામ “લક્ષ્મી-સરસ્વતી-વિલાસ-મન્દિર ” રાખ્યું હતું. એ મન્દિરના ગોપુરદ્વારને શિખરભાગે લક્ષ્મીનંદનની મુખાકૃતિ કોતરી હતી. એને પ્હેલે માળે એક આગલી કક્ષા કલ્યાણગ્રામના સ્થપતિઓ<ref>. ઘર બાંધવાનું શાસ્ત્ર જાણનારા.</ref>-architects – ને માટે હતી. વિદ્વાન્ દીર્ઘદર્શી સ્થપતિઓ તેમાં આખો દિવસ બેસી, નકશાઓ લેઈ યોજનાઓ કરતા ને આ કક્ષાને સામાન્ય મનુષ્યો ઈજનેરી આફીસને નામે ઓળખતાં. તેની જોડે એક બીજી કક્ષામાં કલ્યાણગ્રામના આશ્રમીયોને અને અંતેવાસીયોને માટે યોજનાઓ થતી અને તેમાં દેશદેશના અને ભાતભાતના સમર્થ વ્યાપારીયો અને વિદ્વાનો ભરાતા અને ચર્ચામાં ભળતા. સઉની પાછળ એક મ્હોટી કક્ષા સરસ્વતીચંદ્રને પોતાને બેસવાની હતી. તેમાં બે ખંડ હતા. તેમાંથી એકમાં પોતે બેસતો, અન્ય કક્ષાએાનાં કાર્યની નિરીક્ષા રાખતો, ને વિહારપુરી અને જ્ઞાનભારતી દ્વારા વિષ્ણુદાસજી સાથે જ્ઞાનમાર્ગનો પત્રવ્યવહાર રાખતો. બીજા ખંડમાં કુસુમ અને તેને મળવા આવનારી સ્ત્રીયો બેસતી. આ બે ખંડનાં પાછલાં દ્વાર સમુદ્ર ભણી પડતાં અને તેમની ને સમુદ્રની વચ્ચે કોઈ પડદો ન હતો. ગુમાન આવતી ત્યારે કુસુમની સાથે બેસતી ને કલ્યાણગ્રામની યોજનાઓ સમજતી. લક્ષ્મીનંદન આવતા ત્યારે નીચેની અને ઉપરની સર્વે કક્ષાઓમાં ફરતા અને દેખરેખ રાખતા, પણ એનું મુખ્ય ધ્યાન પુત્રના મહાકાર્યમાં વાપરવાનું સરવાયું જેવામાં હતું, અને એને પણ એ કાર્યમાં અંશભાગી થવાનો અને આવા પરોપકારી પુત્રને જોઈ કુતકૃત્યતા માનવાનો અભિલાષ થયો હતો. આ સરવાયું પુરુ તો નીકળ્યું ન હતું પણ અડસટ્ટે લોકમાં માત્ર દશપંદર લાખ ગણાતી મીલકતની ઉપજ જ બે ત્રણ લાખની જણાઈ અને પાંચેક લાખની મીલકત તો ઉપજ વિનાની હતી. તે ઉપરાંત સરસ્વતીચંદ્રની પાસેની મીલકત જુદી અને કુસુમને મળેલાં કન્યાદાન ને મણિરાજના કર્ણભવનમાંથી મળવાનું હતું તે જુદું.
 
૧. ઘર બાંધવાનું શાસ્ત્ર જાણનારા.
​કાર્યમાં અંશભાગી થવાનો અને આવા પરોપકારી પુત્રને જોઈ કુતકૃત્યતા
માનવાનો અભિલાષ થયો હતો. આ સરવાયું પુરુ તો નીકળ્યું ન હતું પણ અડસટ્ટે લોકમાં માત્ર દશપંદર લાખ ગણાતી મીલકતની ઉપજ જ બે ત્રણ લાખની જણાઈ અને પાંચેક લાખની મીલકત તો ઉપજ વિનાની હતી. તે ઉપરાંત સરસ્વતીચંદ્રની પાસેની મીલકત જુદી અને કુસુમને મળેલાં કન્યાદાન ને મણિરાજના કર્ણભવનમાંથી મળવાનું હતું તે જુદું.

આ ઉપરાંત બ્હારકોટમાં, વાલકેશ્વર, અને મહાલક્ષ્મી આગળ પણ શેઠના બંગલા હતા, તેમાંથી જ્યાં જ્યાં પોતે જાય ત્યાં ત્યાં આઘેની ને પાડોશમાંની સર્વ સ્ત્રીયોને બોલાવી, આકર્ષીં, કુસુમ તેમને વિદ્યા, કળા, અને વિનોદની રસીયણ કરી દેતી હતી. સરસ્વતીચંદ્રને માટે વાલકેશ્વરનો બંગલો રાખેલો હતો અને તેના શૃંગારની યોજના કરવામાં ગુમાન પોતાનો બધો કાળ ગાળતી. ભાઈને આ જોઈશું ને વહુને આ દીપશે – આ ચિંતામાં ગુમાન ઝવેરીયોને ત્યાં અને કાપડીયાઓ ને ત્યાં આથડતી, વાલકેશ્વરના બંગલાના ખંડે ખંડમાં ફરી વળતી, અને તેની સામગ્રીમાં દેશી સ્ત્રીયો, પારસી “બાનુઓ ” અને ઈંગ્રેજ મડમોના બંગલા અને તેના ખંડો જોઈ જોઈ રોજ રોજ નવા ફેરફાર કરાવતી, ગુમાન, અદેખી અપરમાતા મટી, વહુઘેલી સગી માતાની પેઠે, હવેરી હવેરી ફરતી અને આવી અનેક મડમોને અને દેશી હીંદુ સ્ત્રીયોને પુછી કુસુમના ને એના ગૃહના શૃંગાર વધારતી. કુસુમને પગલે લક્ષ્મીનંદનના મંદિરમાં આનંદની અહોનિશ વૃષ્ટિ થઈ રહી ને ધનાઢ્ય શેઠની વૃદ્ધાવસ્થામાં ઉધોગ, સુખ, અને શાંતિની વ્યવસ્થા દેખી હરિદાસ પણ પોતાની સેવા સફલ થઈ માનતો.

Line 61: Line 57:
“विचिन्वते” શબ્દ બોલતા પ્હેલાં તે તેનાથી ર્‌હેવાયું નહીં ને આરતી ફેંકી દઈ પોતે “ઇન્દિરાના – લક્ષ્મીના – શાશ્વત આશ્રય” રૂપ
“विचिन्वते” શબ્દ બોલતા પ્હેલાં તે તેનાથી ર્‌હેવાયું નહીં ને આરતી ફેંકી દઈ પોતે “ઇન્દિરાના – લક્ષ્મીના – શાશ્વત આશ્રય” રૂપ

૧. ત્હારા જન્મથી જગત અધિક જય પામે છે. ઇન્દિરા એટલે લક્ષ્મીઅંહી જ શાશ્વત આશ્રય પામી વસે છે. હે પ્રિય ! ત્હારામાં જેના જીવ છે.એવાં ત્હારાં આશ્રિત જન બધી દિશાઓમાં તરવરે છે તે જો. (ગાપિકાગીતઉપરથી )
૧. ત્હારા જન્મથી જગત અધિક જય પામે છે. ઇન્દિરા એટલે લક્ષ્મીઅંહી જ શાશ્વત આશ્રય પામી વસે છે. હે પ્રિય ! ત્હારામાં જેના જીવ છે.એવાં ત્હારાં આશ્રિત જન બધી દિશાઓમાં તરવરે છે તે જો. (ગાપિકાગીતઉપરથી )
​માનેલા પતિ–ઉર ભણી, નદી સમુદ્રમાં ધસે તેમ, ધસતી અધીરી
​માનેલા પતિ–ઉર ભણી, નદી સમુદ્રમાં ધસે તેમ, ધસતી અધીરી
બનેલી મુગ્ધા, લજજાને પ્રથમ છોડી, સુતેલા પતિના રાત્રિના કમળપુટ પેઠે બીડાયેલા અધરપુટ ઉપર પોતાના અધરને બીજી આરતી પેઠે ધરવા જાય છે ને એનું પોપચું કંઈક ઉઘડતું દેખે છે ત્યાં એને ચમકાવનાર શબ્દ પોતાની પાછળ સંભળાયો.

Line 68: Line 64:

“ઘેલી મ્હારી કુસુમ !”
“ઘેલી મ્હારી કુસુમ !”

પ્રિય વાંચનાર ! પંદર વર્ષે આપણો સમાગમ હવે સમાપ્ત થાય છે. તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો, રાજા હો કે પ્રજા હો, શ્રીમાન હો કે રંક હો, ત્યાગી હો કે ભોગી હો, જુના સંપ્રદાયનો હો કે નવા વિચારનો હો – હો તે હો – સર્વથા તું જે હો તેને માટે યથાશક્તિ યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રંથના કોઈક કોઈક પાનામાં તને મળી આવે, કે કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી કેવળ નિરાહાર પાછાં જવાનો વારો ત્હારે ન આવે, ત્હારે જોઈતા પદાર્થથી આવે સ્થાને બની શકે એટલી તૃપ્તિ એને એટલો બોધ અને બોધ નહી તો સૂચના ને સૂચના નહીં તો અભિલાષ - સ્થાન પણ તને આ ચાર ગ્રન્થોમાંથી મળી આવે, અને મનની જે વાતો પુછવાને ત્હારા મનને કોઈ અનુભવી, રસિક, કે જ્ઞાની સન્મિત્રની અપેક્ષા હોય એ વાતોનાં સમાધાન કંઈક કરવાને તને આ ગ્રંથો કોઈ સ્થાને કંઈ અંશે મિત્ર જેવા નીવડ્યા હોય, તો આપણી મિત્રતા અને ત્હારી સેવા કંઈક થઈ છે. એમ સમજાશે; અને તેનું શુભ ફળ ત્હારા આયુષ્યમાં કાંઈ પણ સુખનો અને કલ્યાણનો અંશ ભરશે તે આ લેખ સફળ થશે. એક નવલકથાનો લેખક તે કોઈનું એથી વધારે કલ્યાણ – શું કરી ! શકે ? – અથવા કરવાને અધિકારી હોઈ શકે ? ​

18,450

edits