સરસ્વતીચંદ્ર ભાગ ૪/આરત્રિક અથવા આરતી.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
પ્રિયમુખ જોતાં એનું પોતાનું મુખ આનન્દથી મલકાતું હતું, પણ તેનું એને ભાન ન હતું. દેવને કરવાની આરતી પતિદેવને જ કરવા ઈચ્છતી હોય – સર્વ દેવના કરતાં પતિદેવતને જ શ્રેષ્ઠ અને પ્રિયતમ ગણતી હોય – તેમ – અથવા એમ ગણીને જ – માત્ર પતિમુખ ભણી આરતી ધરીને– આરતીના અનેક દીવાઓના એક થયલા પ્રકાશથી એ મુખને જોતી જોતી ઉભી જ રહી ને ગણગણી:-

[૧]વ્રજ વ્હાલું રે વૈકુંઠ નથી જાવું !
<ref>પ્રસ્તાવિક</ref>વ્રજ વ્હાલું રે વૈકુંઠ નથી જાવું !
ત્યાં મુજ નન્દકુંવર કયાંથી લાવું? – વ્રજ૦”

ઘણાંને આરતીનું વંદન લેવું રહી ગયું હતું ને વહુ પાછી આવી નહી

૧. પ્રસ્તાવિક
​એટલે ગુમાન એને તેડવા ઉપર આવી, અને દૂરથી આ દેખાવ જોઈ પગ

અટકાવી આનંદના ઉમળકાથી જોઈ રહી, અંતે કુસુમને બેલાવવાનું ભુલી શેઠની ચિંતા દૂર કરનાર આ દેખાવની વધામણી ખાવા દોડી ગઈ, ને દોડતાં દોડતાં પડતી પડતી રહી જઈ શેઠ પાસે પ્હોચી ગઈ .બધાં બેઠાં હતાં એટલે શેઠના કાનમાં જ ઉતાવળું ઉતાવળું કંઈક અમૃતવચન કહી દીધું.

18,450

edits