અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions

no edit summary
(Created page with "<poem> આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માગું, સુણજે આટલો આર્ત ત...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
આપને તારા અંતરનો એક તાર
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું,
{{Right|}}બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.


તૂંબડું મારું પડ્યું નકામું
{{Right|}}તૂંબડું મારું પડ્યું નકામું
કોઈ જુએ નહીં એના સામું;
{{Right|}}કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
{{Right|}}પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઈ ન માગું.
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.


એકતારો મારો ગુંજશે મીઠું
{{Right|}}એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
{{Right|}}દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું.
{{Right|}}એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું.
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.


{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
</poem>
</poem>
887

edits