(17 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |

| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}| | | |
| {{Poem2Open}}
| | {{Box |
| {{color|blue|પિન્ટુભાઈ અને રાજેશભાઈ ને}}
| | |title = પ્રારંભિક |
| {{Poem2Close}}
| | |content = |
| | * [[કિન્નરી ૧૯૫૦/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[કિન્નરી ૧૯૫૦/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[કિન્નરી ૧૯૫૦/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[કિન્નરી ૧૯૫૦/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| == સોણલું == | | {{Box |
| | | |title = અનુક્રમ |
| <poem>
| | |content = |
| મારી પાંપણને પલકારે
| | * [[કિન્નરી ૧૯૫૦/સોણલું|સોણલું]] |
| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/ગૂંથી ગૂંથી|ગૂંથી ગૂંથી]] |
| મારા અંતરને અણસારે
| | * [[કિન્નરી ૧૯૫૦/રે ઓ બુલબુલ-મન|રે ઓ બુલબુલ-મન]] |
| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/હે બુલબુલ|હે બુલબુલ]] |
| ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
| | * [[કિન્નરી ૧૯૫૦/ગાઈ લે તારું ગાણું|ગાઈ લે તારું ગાણું]] |
| આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
| | * [[કિન્નરી ૧૯૫૦/તને જોઈ વાર વાર|તને જોઈ વાર વાર]] |
| નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
| | * [[કિન્નરી ૧૯૫૦/સાંજને સૂરે|સાંજને સૂરે]] |
| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/મેઘલી રાતે|મેઘલી રાતે]] |
| પાંપણને પરદેથી આછેરું પલકે,
| | * [[કિન્નરી ૧૯૫૦/પાંપણને પારણે|પાંપણને પારણે]] |
| મનનું કો માનવી રે મધમીઠું મલકે,
| | * [[કિન્નરી ૧૯૫૦/ઉરનાં દ્વાર|ઉરનાં દ્વાર]] |
| મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
| | * [[કિન્નરી ૧૯૫૦/મનમાં|મનમાં]] |
| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને|કોઈ બ્હાને]] |
| સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
| | * [[કિન્નરી ૧૯૫૦/ફૂલ હો!|ફૂલ હો!]] |
| અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
| | * [[કિન્નરી ૧૯૫૦/કોઈ શું જાણે?|કોઈ શું જાણે?]] |
| ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
| | * [[કિન્નરી ૧૯૫૦/અંધકારે|અંધકારે]] |
| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/કોને કહું?|કોને કહું?]] |
| મારા અંતરને અણસારે
| | * [[કિન્નરી ૧૯૫૦/કોણ રે ચાલી જાય?|કોણ રે ચાલી જાય?]] |
| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/કોણ રે હસી જાય?|કોણ રે હસી જાય?]] |
| મારી પાંપણને પલકારે
| | * [[કિન્નરી ૧૯૫૦/હે મુજ પ્રીતિ|હે મુજ પ્રીતિ]] |
| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
| | * [[કિન્નરી ૧૯૫૦/કોણ રતિના રાગે?|કોણ રતિના રાગે?]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/પ્રથમ મિલનની ભૂમિ|પ્રથમ મિલનની ભૂમિ]] |
| {{સ-મ|૧૯૪૩}}

| | * [[કિન્નરી ૧૯૫૦/પ્રાણપ્રિયાનું આંગણ|પ્રાણપ્રિયાનું આંગણ]] |
| </poem>
| | * [[કિન્નરી ૧૯૫૦/મિલનમોરલી|મિલનમોરલી]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/હરી ગયો|હરી ગયો]] |
| == ગૂંથી ગૂંથી ==
| | * [[કિન્નરી ૧૯૫૦/એટલો ર્હેજે દૂર|એટલો ર્હેજે દૂર]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/ક્ષણ હસવું, ક્ષણ રડવું|ક્ષણ હસવું, ક્ષણ રડવું]] |
| <poem>
| | * [[કિન્નરી ૧૯૫૦/શીદ કંપે?|શીદ કંપે?]] |
| ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા, | | * [[કિન્નરી ૧૯૫૦/કૂવાને કાંઠડે|કૂવાને કાંઠડે]] |
| કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?
| | * [[કિન્નરી ૧૯૫૦/મન ભલે ના જાણું|મન ભલે ના જાણું]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/હો રે લજામણી|હો રે લજામણી]] |
| મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
| | * [[કિન્નરી ૧૯૫૦/હળવેથી પગલું મેલ|હળવેથી પગલું મેલ]] |
| પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
| | * [[કિન્નરી ૧૯૫૦/ઘડૂલિયો|ઘડૂલિયો]] |
| ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
| | * [[કિન્નરી ૧૯૫૦/પાંપણ ફરકી જાય|પાંપણ ફરકી જાય]] |
| એમ ઝરે છે બોલ રે કાલા કાલા!
| | * [[કિન્નરી ૧૯૫૦/લટને લ્હેરવું ગમે|લટને લ્હેરવું ગમે]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/ઘૂમે પવન|ઘૂમે પવન]] |
| સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
| | * [[કિન્નરી ૧૯૫૦/વેણ બોલે તો|વેણ બોલે તો]] |
| સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
| | * [[કિન્નરી ૧૯૫૦/તવ નામ|તવ નામ]] |
| વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
| | * [[કિન્નરી ૧૯૫૦/આવ, સખી, આવ|આવ, સખી, આવ]] |
| એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!
| | * [[કિન્નરી ૧૯૫૦/સપનતરી|સપનતરી]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/પૂનમને ક્હેજો|પૂનમને ક્હેજો]] |
| {{સ-મ|૧૯૫૦}}

| | * [[કિન્નરી ૧૯૫૦/પૂનમ રાતની વેળા|પૂનમ રાતની વેળા]] |
| </poem>
| | * [[કિન્નરી ૧૯૫૦/કોને કાજ?|કોને કાજ?]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/સ્મૃતિ|સ્મૃતિ]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/બે પછીના બપ્પોરે|બે પછીના બપ્પોરે]] |
| == રે ઓ બુલબુલ-મન ==
| | * [[કિન્નરી ૧૯૫૦/બોલો!|બોલો!]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/મનમૂગાની પ્રીત|મનમૂગાની પ્રીત]] |
| <poem>
| | * [[કિન્નરી ૧૯૫૦/સોહાગીરાજ!|સોહાગીરાજ!]] |
| :::રે ઓ બુલબુલ-મન!
| | * [[કિન્નરી ૧૯૫૦/જે કંઈ હસતું|જે કંઈ હસતું]] |
| મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!
| | * [[કિન્નરી ૧૯૫૦/વસંતરંગ|વસંતરંગ]] |
| ::: ફાગણનાં સૌ ફૂલ ઝૂરે
| | * [[કિન્નરી ૧૯૫૦/વસંતવેણુ|વસંતવેણુ]] |
| :::: ને કલિઓને શો શોષ!
| | * [[કિન્નરી ૧૯૫૦/વસંત ગૈ રે વીતી|વસંત ગૈ રે વીતી]] |
| ::: ઉદાસ તારા અલસ ઉરે
| | * [[કિન્નરી ૧૯૫૦/આષાઢ આયો|આષાઢ આયો]] |
| :::: આવડો તોયે રોષ?
| | * [[કિન્નરી ૧૯૫૦/મધરાતે મોર બોલે|મધરાતે મોર બોલે]] |
| ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!
| | * [[કિન્નરી ૧૯૫૦/રૂપનું કાજળ|રૂપનું કાજળ]] |
| ::: ‘બધિર જગ, ન અધીર ગાને,
| | * [[કિન્નરી ૧૯૫૦/હે સાવન|હે સાવન]] |
| :::: સ્વરગે મારાં મૂલ!’
| | * [[કિન્નરી ૧૯૫૦/નૃત્યકાલી|નૃત્યકાલી]] |
| ::: મનમાં તું જો એમ માને
| | * [[કિન્નરી ૧૯૫૦/બીજ|બીજ]] |
| :::: તો એટલી તારી ભૂલ!
| | * [[કિન્નરી ૧૯૫૦/સાંજની વેળાનો વાગે સૂર|સાંજની વેળાનો વાગે સૂર]] |
| અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!
| | * [[કિન્નરી ૧૯૫૦/કહું?|કહું?]] |
| રે ઓ બુલબુલ-મન!
| | * [[કિન્નરી ૧૯૫૦/મૂંગી મૂરતી|મૂંગી મૂરતી]] |
| | | * [[કિન્નરી ૧૯૫૦/રાતદિન|રાતદિન]] |
| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| | | {{HeaderNav2 |
| == હે બુલબુલ ==
| | |previous = |
| | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| <poem>

| ::::હે બુલબુલ!

| ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ!

| ::: પાનખરે પાવક પ્રજળે

| :::: ને વન વન લાગે ઝાળ,

| ::: કુંજ કુંજ શી કજળે

| :::: ને શી રાખ ઊડે સૌ ડાળ!

| સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ!

| ::: ભીતર કોલાહલ કોરે

| :::: ને બંધ બ્હારના કાન,

| ::: માટીમાં જે મન મોરે

| :::: તે કરશે અમૃત પાન?

| સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ?

| ::: ઊડી જા તું મલયવિહારે

| :::: વસંતને વનદેશ!

| ::: પલ પલ તારો પંથ નિહાળે

| ::: વ્યાકુલ વિહ્વલ વેશ,

| તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ!

| હે બુલબુલ!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == ગાઈ લે તારું ગાણું ==

| <poem>

| ગાઈ લે તારું ગાણું! | |
| શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું!

| ::: આજ ધરાના પ્રાણ અધીરા,

| :::: આભ આખું આતુર,

| ::: ઝીલવા તારી સૂરમદિરા

| :::: ઝૂરતું મારું ઉર,

| નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું!

| ::: આજ પછીથી આજની વેળા

| :::: મળવી નથી સ્હેલ,

| ::: ક્ષણ તો ભલે ક્ષણના મેળા,

| :::: વેણ ન પાછું ઠેલ!

| આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == તને જોઈ વાર વાર ==

| <poem>

| તને જોઈ વાર વાર, | |
| દૂર કોઈ સપનની પાર!

| કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?

| ::: એ તો નહીં જાણું!

| સુણી રહું સ્વપનમાં તું જે હસે,

| ::: એટલું હું જાણું;

| ::: તવ ઘૂંઘટ ન તાણું

| પછી તારે ઉરદ્વાર,

| ક્યાંથી છેડું સૂર, છેડું તાર?

| હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,

| ::::: કોઈ દિન આવું;

| આજનું આ અણગાયું ગીત ત્યારે

| ::::: નિજ સંગ લાવું,

| ::::: ત્યારે મનભરી ગાવું!

| ત્યારે આંખડીઓ ચાર,

| હશે તોયે એક અણસાર!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == સાંજને સૂરે ==

| <poem>

| સાંજને સૂરે, | |
| અજાણ કોઈના મધુર ઉરે,

| :::: શાને પડે સાદ?

| ધરતીની મમતાને છાંડી,

| દૂરને સોણે નજરું માંડી,

| તોય અદીઠી

| કાજળકાળી આંખની મીઠી

| :::: શાને નડે યાદ?

| કાલને વ્હાણે સોનલ વેળા,

| આજ તો મેઘલી રાતના મેળા;

| તોય આકાશે,

| મલકી રૂપાવરણે હાસે,

| :::: શાને ચડે ચાંદ?

| મન કો મૂંગી વેદના ખોલે,

| સોણલે મારી દુનિયા ડોલે;

| દૂર અદૂરે,

| અજાણ કોઈના મધુર ઉરે,

| :::: શાને પડે સાદ?

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == મેઘલી રાતે ==

| <poem>

| મેઘલી રાતે,

| વિરહની કોઈ વ્યાકુલ વાતે,

| :::: કોણ ઝરે છે ગીત?

| નથી સોણલાં સોનલરંગી,

| મારે મારગ ના કોઈ સંગી;

| તોય અજાણે,

| પૂરવીને સૂર પાગલ પ્રાણે,

| :::: કોણ ધરે છે પ્રીત?

| છલકે આભે અંધારધારા,

| મલકે છે બે નેનના તારા

| પોપચાં ઓઠે;

| હેતભર્યા બે તેજલ હોઠે

| :::: કોણ કરે છે સ્મિત?

| અવર એનું રૂપ ન ન્યાળું,

| સીમ તો સકલ સૂની ભાળું;

| નીરવ રાતે,

| વિરહની કોઈ વ્યાકુલ વાતે,

| :::: કોણ ઝરે છે ગીત?

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == પાંપણને પારણે ==

| <poem>

| કોણ પાંપણને પારણે ઝૂલી જતું?

| કોને તે કારણે મારું ફાગણફૂલ | |
| :::: કંપીને કાનમાં ડૂલી જતું?

| સપનોને સંગ મારાં નયનોમાં હીંચતું

| :::: કોનું તે હૈયું હેલાય?

| પ્રીતે લચેલ મારાં પોપચાંને મીંચતું

| :::: કોનું તે આંસુ રેલાય?

| આવે ને જાય તોય હૈયાનું હેત

| :::: કોણ મારે તે બારણે ભૂલી જતું?

| પાછલી તે રાતમાં પોઢું ત્યાં પ્રીતની

| :::: જાગે શી ઝીણી ઝકોર?

| કાનનાં કમાડપે કોનાં તે ગીતની

| :::: વાગે રે આછી ટકોર?

| હૈયાની બાવરીને હાથે એ બંધ દ્વાર

| :::: કોને ઓવારણે ખૂલી જતું?

| કોણ પાંપણને પારણે ઝૂલી જતું? | |

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == ઉરનાં દ્વાર ==

| <poem>

| મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!

| મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર!

| :::: લખ આવે, લખ જાય,

| ::::: થાય શી ભીડમાં ઠેલંઠેલ!

| :::: નવ ‘આવ’ મને ક્હેવાય,

| ::::: અવરને રસની રેલંછેલ

| ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર!

| :::: જગને દીધું ઠામ,

| ::::: અરે, ત્યાં મારો તે શો ભાર?

| :::: આ તે કેવો ડામ?

| ::::: દીધો તેં પોતાને જાકાર!

| હળવે પૂછું : હૈયા, તારો હું જ ન પામું પાર?

| મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == મનમાં ==

| <poem>

| કોણ રે મારા મનમાં આવી ર્હેતું,

| બ્હારથી એના સૂરનો બાંધી સેતુ?

| જાણું ના તોયે કોઈની આશે

| ::: મીટ માંડી મેં નીરવતાને આરે,

| કોણે રે ત્યાં મિલનપ્યાસે

| ::: ગીત ગાયું આ શૂન્ય સાગરપારે?

| અબૂઝ મારું અંતર આવરી લેતું,

| કોણ રે આવી અકળ કથા ક્હેતું?

| ભીતર આજ તો સભર ભર્યું,

| ::: અંતરઆસન આજ નથી રે ખાલી;

| ભાલ સોહાગનું તિલક ધર્યું,

| ::: અધરે ધરી મિલાપની રે લાલી!

| સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું,

| એની વેદના મારું મન હસીને સ્હેતું!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == કોઈ બ્હાને ==

| <poem>

| કોઈ બ્હાને

| ::: હવે મારું મન નહીં માને!

| હવે એને ચહો કે ન ચહો,

| વાત કોઈ કહો કે ન કહો;

| ::: હવે એ તો ધરશે ન ધ્યાને!

| થયું છે શું હુંય તે ન જાણું,

| એ તો બસ ગાય નિજ ગાણું;

| ::: રાતદિન રહે નિજ તાને!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == ફૂલ હો!==

| <poem>

| ફૂલ હો!

| ::: તારાં કેમ કરું રે મૂલ?

| કોઈ ધરે પ્રભુચરણે,

| તુજને કોઈ ધરે નિજ કરણે;

| ::: એમાં કોન ક્હેવી ભૂલ?

| સુગંધ કેવી વેરે,

| તું તો અંગ ને અંતર ઘેરે;

| ::: તારી રંગરંગની ઝૂલ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>