Line 7: |
Line 7: |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ-૧ | ઘેલાભાઈ-૧ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ-૧ | ઘેલાભાઈ-૧ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ_શેઠ_-૨ | ઘેલાભાઈ(શેઠ)-૨ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ_શેઠ_-૨ | ઘેલાભાઈ(શેઠ)-૨ ]] |

| {{Poem2Open}}

| '''ઘેમર''' : [ ]: ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.

| કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). {{Right|[કી.જો.]}}

| '''ઘેમલસી''' : જુઓ ગેમલ.

| '''ઘેલાભાઈ-૧''' [ ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા.

| સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ; ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ; ૩. ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}

| '''ઘેલાભાઈ(શેઠ)-૨''' [ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા.

| કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. {{Right|[કી.જો.]}}

| {{Poem2Close}}