|
|
Line 8: |
Line 8: |
| લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, | | લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, |
| છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.... | | છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.... |
| આવ્યો છું
| |
| ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું,
| |
| ‘કલાપી’, ‘બાલ’ની અંતિમ નિશાની લઈને આવ્યો છું....
| |
| તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
| |
| મજાના દી અને રાતો મજાની લઈને આવ્યો છું....
| |
| સિતારા સાંભળે છે શાન્તચિત્તે રાતભર, ‘ઘાયલ’
| |
| ઉદાસ આંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું.
| |
| દુ:ખી કેવા છીએ
| |
| ...દુ:ખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી!
| |
| છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી!...
| |
| ખબર નો’તી સમય આ રંગ પણ દેખાડશે અમને,
| |
| હતાં જેમાં અમી એ આંખડીમાં ઝેર છે સાકી!...
| |
| કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
| |
| હૃદય ‘ઘાયલ’ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી!
| |
|
| |
|
| </poem> | | </poem> |