18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''મુષક અને મૂળાક્ષર'''}} ---- {{Poem2Open}} માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે: | અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે: | ||
ઓ પાંચા પટેલ | '''ઓ પાંચા પટેલ''' | ||
તમારો હીરિયો… | '''તમારો હીરિયો…''' | ||
ભણીગણીને શું થાશે? | '''ભણીગણીને શું થાશે?''' | ||
પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ? | પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ? |
edits