ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/સુઘરીની યાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સુઘરીની યાદ'''}} ---- {{Poem2Open}} છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સુઘરીની યાદ'''}}
{{SetTitle}}
----
{{Heading|સુઘરીની યાદ | જોસેફ મેકવાન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહાલું વસ્યું હોય તો તે સુઘરી. એનો લટકતો રૂપકડો માળો જોઉં ને મારું મન પાંખો ધરીને એમાં પેસવા તડપતું. ખેતરમાં જાઉં ત્યારે ઘણીયે વાર કામ ભૂલીને કલાકો લગી એની માળો બાંધવાની કલાને નિહાળ્યા કરતો. એના માળા પ્રત્યેનો મારો મોહ પછી તો એટલો કુખ્યાત થયેલો કે જો હું કશીક વાતે મોડો પડું તો વેળાસર કામે ના લાગ્યો હોઉં તો તરત કહેવાતું કે; એ તો ઊભો ઊભો સુઘરીના માળા ગણ્યા કરતો હશે!

Line 105: Line 105:
સંસ્કૃત કેવળ ‘નીડ’ કહીને અટકી જાય છે ને ગુર્જર ગિરા એક ‘માળો’ શબ્દથી આગળ નથી ધપતી. કળાય છે આનાં કશાં કારણ તમને?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જોસેફ મેકવાન/અમારી ઉત્તરાણ|અમારી ઉત્તરાણ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/વૈકુંઠ નથી જાવું|વૈકુંઠ નથી જાવું]]
}}
18,450

edits