26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યનંદી'''</span> : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિશ્રમાં ‘જાલોરપાર્શ્વવિવિધઢાલ-સ્તવન’ (લે.સં.૧૭મું. શતક અનુ.) મળે છે. તેના કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી. સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">'''પુણ્યનંદી'''</span> : | <span style="color:#0000ff">'''પુણ્યનંદી-૧'''</span> [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે. | ||
સંદર્ભ : | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits