સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/તારિણી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તારિણી|}} {{Poem2Open}} (૧) બરાબર બપોર હતા. મધ્યાહ્નનો સૂર્ય એના લાખ લાખ જોજન દૂરના અનંત આકાશની ગેબમાંથી એકાગ્ર બનીને પૃથ્વી ઉપર પોતાનો પ્રકાશ અને અગ્નિ એકત્રિત કરી રહ્યો હતો, અને એ પ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
(૧)
<center>(૧)</center>
બરાબર બપોર હતા.  
બરાબર બપોર હતા.  
મધ્યાહ્નનો સૂર્ય એના લાખ લાખ જોજન દૂરના અનંત આકાશની ગેબમાંથી એકાગ્ર બનીને પૃથ્વી ઉપર પોતાનો પ્રકાશ અને અગ્નિ એકત્રિત કરી રહ્યો હતો, અને એ પરમ દેવતાની પ્રસાદીને ઝીલવા માટે સજ્જ બનીને પૃથ્વી પોતાની આખીયે જાતને ઊંચી કરી ટેકરી બની જઈને, પર્વતની એક ટોચ બની જઈને સૂર્યની એ નજર સામે ગોઠવાઈ ગઈ હતી.  

Line 199: Line 199:
‘હાસ્તો.’ કહી હારિણી ઊઠી. અને પેલી ગોઠવેલી કૃષ્ણ-પ્રતિમા સામે જઈને બેઠી. તારક તેની પાસે જઈને બેઠો.  
‘હાસ્તો.’ કહી હારિણી ઊઠી. અને પેલી ગોઠવેલી કૃષ્ણ-પ્રતિમા સામે જઈને બેઠી. તારક તેની પાસે જઈને બેઠો.  
કોઈને કહ્યા વિના બંનેએ એકી સાથે પ્રણામ કર્યા. અને એટલામાં રેડિયો પરથી કોઈએ ગીત શરૂ કર્યું   
કોઈને કહ્યા વિના બંનેએ એકી સાથે પ્રણામ કર્યા. અને એટલામાં રેડિયો પરથી કોઈએ ગીત શરૂ કર્યું   
ઓ મન મનની તું મોહિની, મનહારિણી,
ઓ ઉર ઉરની સંજીવની, તું તારિણી! હે હારિણી, તું તારિણી!તું તારક, તું તારિણી!...  
{{Poem2Close}}
<poem>
ઓ મન મનની તું મોહિની, મનહારિણી,
ઉર ઉરની સંજીવની, તું તારિણી! હે હારિણી, તું તારિણી!
તું તારક, તું તારિણી!...  
{{Right|[‘તારિણી']}}
{{Right|[‘તારિણી']}}
{{Poem2Close}}
</poem>

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = એઇ દિકે (આ બાજુ)
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = સુન્દરમ્ : જીવનક્રમિકા
}}
}}
19,010

edits