|
|
Line 1: |
Line 1: |
| <poem> | | <poem> |
| મેં ઘરને દીધ જુ હાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને,
| | એકાકી હું અહીં? |
| મેં ક્ષિતિન ો મૃદલ અવાજ
| |
| અરેવિરહિણીનો આર્ત પુકાર
| |
| સુણ્યો અનિલે ઉ ચ્છ ્ વ સ તા ગાને.
| |
| મુજ હૃદય ગ્રસે પ્રતિક્ષણ ધ્વનિના વંટોળ,
| |
| મુજ રક્ત તણી ગતિએ વિદ્યુતનાં નર્તન તાંડવ ઘોર.
| |
| રે નીડ કરીને શૂન્ય
| |
| પંખી સમ ભ્રમણ માંડિયું અધીર મારા સ્વાન્તે,
| |
| જ્યાં વ્યોમ નમી અવનિને દે આલિંગન એ દિક્પ્રાન્તે.
| |
| મુજ નયન મહીં જલતી અહરહ ચિરસુંદરની સહ
| |
| રહઃમિલન અભિલાષ,
| |
| મુજ પદતલ મહીં ઊપડી દુર્દમ રે દુઃસહ ચલન-પિયાસ.
| |
| મેં તુહિનાચલની ભભૂત જટાએ લાસ્ય ઇન્દુલેખાનાં
| |
| ને અમેઝૂનને પ્રમદ અંગ
| |
| સોહાગ રાગ, નય, ભંગ, રમ્ય અપ્સરનાં,
| |
| મેં યોગ પ્રશાંત સદા મંગલ રવ મર્મરંત પૅસિફિક
| |
| ને વિશ્વ ભક્ષવા રુદ્ર ઘોષણે ધસ્યો મત્ત અતલાન્તિક,
| |
| મેં દૂર ચિરઉષા તણા સુવર્ણે રસિત ભવ્ય ધ્રુવદેશ
| |
| ને શીતલ તેજ વિકીરન્ત, મૌક્તિકે ગ્રથિત,
| |
| રાત્રિના સઘન શ્યામતમ કેશ,
| |
| મેં સર્વ લહ્યાં, રે સર્વ કિંતુ એ ભગ્ન શીર્ણ પ્રતિબિંબ.
| |
| રે અતી મુજ પ્રેયસી તણાં રૂપ
| |
| નયનથી ગોપ્ય છતાં ય નયનમાં એક નિત્ય વિલસંત.
| |
| શાં ઇંગિતપ્રણય તણાં નીરખ્યાં મેંકુસુમે વસુંધરાનાં
| |
| ને કૃષ્ણ ઘને પલપલ લોચનના કટાક્ષ મહીં ચપલાનાં
| |
| ને સંવનને પંખીનાં,
| |
| ધસતી શૈલ વીંધી સાગર અભિસારે
| |
| ઉન્મન એ કાંગોનાં!
| |
| શાં ઇંગિત પ્રણય તણાં ગાયાં
| |
| રે બિએટ્રીસનાં બંકિમ નૅણે ચમકંતાં દાન્તેએ
| |
| ને માશુકના ગુલગુલાબી ગાલે મલકતાં તે
| |
| સાકીમસ્ત હાફિઝે!
| |
| મેં સર્વ લહ્યાં ને સર્વ સુણ્યાં તે તેજલ કીર લગાર,
| |
| રે અતીત મુજ પ્રેયસી તણા
| |
| અણસારમાત્રથી ઝગે વિશ્વ ચિરકાલ.
| |
| | |
| જ્યાં ક્ષણક્ષણ અભિનવ કલા ધરંતાં ચંદરવે ચાંદરણાં,
| |
| જ્યાં પવન ચામરી મહીં મહેકે પારિજાત મધુવનનાં,
| |
| જ્યાં પાય આગળ જ સાત સમંદર બજવી રહે વીણાને,
| |
| ત્યાં ધરા તણા શીતલ શયનીયે સુપ્તિ મહીં દરિયાને
| |
| મેં લહી, અરે ઋજુ અધરસ્પર્શ મુજ નયનપાંપણે માણું,
| |
| શી તૃપ્તિ! નયનને ખોલું ધન્યતા કાજ,
| |
| કોઈ નવ
| |
| અંચલને સંચાર અરે લહું કોઈ સરે ત્યાં છાનું.
| |
| મુજ તૃષિત પ્રાણની એક બિંદુએ
| |
| એક બિંદુએ શતગુણ વધે પિયાસ,
| |
| રે નયન મહીં શતગુણ વધે પિયાસ,
| |
| રે નયન મહીં જલતી જલતી અહરહ સુંદર સહ
| |
| રહઃમિલન અભિલાષ.
| |
| વિજન અરણ્યે
| |
| {{space}}{{space}}એકાકી હું અહીં?
| |
| નહિ. | | નહિ. |
| સહ્યાદ્રિ ડુંગરોમાંહી નૈમિષારણ્ય આ મહા | | સહ્યાદ્રિ ડુંગરોમાંહી નૈમિષારણ્ય આ મહા |