પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 187: Line 187:
બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Center|(ઘ)}}
{{Center|'''(ઘ)'''}}
{{Poem2Open}}
એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે.

‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે–

(મારા અધ્યાપકના જીવને બ.ક. ઠાકોરની જૂના પિયરઘર પાછી આવતી નાયિકા – પ્રૌઢ નાયિકા કેમ યાદ આવી? આદતથી મજબૂર, બીજું શું?)

શેખનો નાયક જે અનુભવે છે એ ભાવ સમયે પાડી દીધેલી દૂરતાનો છે. એક વાર જે સાવ આપણું હોય છે – ‘આપથી અદકેરું’ હોય છે, એ વખત વીત્યે કેવું તો અજાણ્યું અજાણ્યું, પરાયું પરાયું લાગે છે – રાજેન્દ્રભાઈનો નાયક પણ અનુભવે છે અને એને પણ લાગે છે કે પોતાની જ શેરીનો શ્વાન અજાણ્યો લેખી એને ભસે છે. વહુવારુઓ, છોકરાંઓ આગંતુક તરફ જુએ એમ જુએ છે. શેખનો નાયક બહારના આવા અજાણ્યાપણાથી વધારે ધક્કો અનુભવે છે, અંદરના આગંતુકપણાથી આ પોતાના ગામમાં, પોતાના ઘરમાં એ outsider થઈ ગયો છે.

<poem>
‘આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ  

આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
બધું ત્યાં જ છે.’
બધું ત્યાં જ છે.’
</poem>
{{Poem2Open}}
આમ તો બધું મૂકીને ગયા ત્યારે હતું એવું ને એવું જ છે–

‘આ બારી હજી પૂરી વસાતી નથી’
‘આ બારી હજી પૂરી વસાતી નથી’
Line 207: Line 212:
શેખની કલમ પીંછીની જેમ ચિત્તના ફલક પર ગઈકાલ અને આજનાં અનેકને ચિત્રિત કરે છે – ગઈકાલ અને આજમાં કેવળ એક જ ભેદ છેઃ બચ્ચું હતી, એ મોટી બિલાડી થઈ ગઈ છે?

આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ
આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ
{{Poem2Close}}
<poem>
‘હતું તેવું જ
‘હતું તેવું જ
આ બધું
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?’
ટોળાં કેમ છોડી ગયાં?’
</poem>
{{Poem2Open}}
ભેદક છે એમ આ પ્રશ્ન વેધક પણ છે. પણ પ્રમાણમાં લઘુરચનામાં નાયકના ચિત્તને વેધક પ્રશ્ન મર્મભેદક છે, એનો અહેસાસ કરાવે છે. એને પહેલા ખંડને અંતે કરેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ કહે છે–
ભેદક છે એમ આ પ્રશ્ન વેધક પણ છે. પણ પ્રમાણમાં લઘુરચનામાં નાયકના ચિત્તને વેધક પ્રશ્ન મર્મભેદક છે, એનો અહેસાસ કરાવે છે. એને પહેલા ખંડને અંતે કરેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ કહે છે–
{{Poem2Close}}
<poem>
‘ટોળાં તો ગયાં,
‘ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.’
ઘર હજી અકબંધ.’
</poem>
{{Poem2Open}}
અને રાજેન્દ્રભાઈનો ‘આયુષ્યના અવશેષે’નો નાયક જે વાસનો અનુભવ કરે છે, એ જ વાસ શેખનો નાયક પણ નોંધે છે. રાજેન્દ્ર શાહનો નાયક કહે છે–
અને રાજેન્દ્રભાઈનો ‘આયુષ્યના અવશેષે’નો નાયક જે વાસનો અનુભવ કરે છે, એ જ વાસ શેખનો નાયક પણ નોંધે છે. રાજેન્દ્ર શાહનો નાયક કહે છે–
{{Poem2Close}}
<poem>
‘મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,

અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’
</poem>
{{Poem2Open}}
તો શેખનો નાયક આ વાત બે જ પંક્તિમાં કરે છે–
તો શેખનો નાયક આ વાત બે જ પંક્તિમાં કરે છે–
{{Poem2Close}}
<poem>
‘પણ આ વાસ શેની?
‘પણ આ વાસ શેની?
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’
</poem>
{{Poem2Open}}
નાકનો નિર્દેશ કરવા માટે ‘ફોયણે’ શબ્દ વાસની નજીકથી વાસની ગંધનો અનુભવ કરાવે છે. શેખનો નાયક કવિતાનો રોમૅન્ટિક કલમથી નહીં, પણ ચિત્રકારની જે છે એને એમ ને એમ મૂકી આપે છે; ફોયણાંને ફુંગરાવતી વાસ ક્યાં ક્યાં સરેલી છે?

ષજદાસ।
આંગળેથી આગળે, નકૂચે લબડી
આંગળેથી આગળે, નકૂચે લબડી
જાળીને સળિયે સળવળી
જાળીને સળિયે સળવળી
Line 228: Line 251:
ઢળી,
ઢળી,
ઠરી ઠામડે.’
ઠરી ઠામડે.’
</poem>
{{Poem2Open}}
‘ઠરી ઠામ’ને બદલે ‘ઠરી ઠામડે’-માં નાયકની આ સહુથી દુણાયેલી લાગણી વેધક રીતે વ્યક્ત થાય છે. બીજા કાવ્યના અંતે નાયકને આ ચીકણી વાસ આખા ઘરને, આખા મનને ખૂણેખૂણે ચોંટેલી લાગે છે. આ ઘ્રાણેન્દ્રિયના અનુભવને - શેખ કર્ણેન્દ્રિય દ્વારા સશક્ત રીતે પમાડે છે. જ્યારે એ વાસ માટે કહે છે, આ વાસ–

‘હવામાં હણહણી’
‘હવામાં હણહણી’
આ કાવ્યની હવે પછીની પંક્તિઓ ગુજરાતી ભાષાના વાસ્તવને કઈ રીતે કાવ્યાત્મક રીતે દર્શાવાય - એ માટે ઉદાહરણ તરીકે યાદ રાખવા જેવી છે.

દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–
દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–
{{Poem2Close}}
<poem>
‘દીકરીની ચોપડીઓમાંથી
‘દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
અક્ષરો ઊતરી પડ્યા
Line 238: Line 265:
મોલેલાની મટાડી માતા
મોલેલાની મટાડી માતા
ઊતરી ગઈ પગથિયાં
ઊતરી ગઈ પગથિયાં
</poem>
{{Poem2Open}}
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’
સ્થિર હતું એ કેવું તો નિષ્ઠુર થઈ ગયું એની ગતિસૂચક આ પંક્તિઓની ભાત જ જુદી છે, નાત જ જુદી છે.

અને નાયક આ નિષ્ઠુર થયેલા ભૂતકાળના સહુને જતાં, છેટે છેટે જતાં જોઈને નિસાસો નાખી કહે છેઃ
અને નાયક આ નિષ્ઠુર થયેલા ભૂતકાળના સહુને જતાં, છેટે છેટે જતાં જોઈને નિસાસો નાખી કહે છેઃ
{{Poem2Close}}
<poem>
‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
ને ટીંગાતું ઘર
Line 246: Line 277:
અમને નોંધારા મૂકી
અમને નોંધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’
ઝાંપે જઈ ઊભું.’
</poem>
{{Poem2Open}}
ધ્રૂજતી ખીંટી, ટીંગાતું ઘર, લૂગડાંનો ગોટો ઇત્યાદિમાં થયેલા કવિકર્મની નોંધ લો ન લો અને ઝાંપે જઈ ઊભેલું – નોંધારા મૂકીને, ઝાંપે પહોંચેલા ઘરની ઘટેલી ઘટના શેખના નાયકને હતપ્રભ કરે છે. એ પહેલી વાર પોતાને માટે ‘અમે’ શબ્દ પ્રયોજે છે.

ત્રીજી રચનાની અંતિમ પંક્તિઓ આખા કાવ્યની શીર્ષસ્થ પંક્તિઓ છે.
ત્રીજી રચનાની અંતિમ પંક્તિઓ આખા કાવ્યની શીર્ષસ્થ પંક્તિઓ છે.
{{Poem2Close}}
<poem>
‘ગઈવેળાની દુનિયા
‘ગઈવેળાની દુનિયા
હતી તેવી ને તેવી’ છે.
હતી તેવી ને તેવી’ છે.
Line 253: Line 288:
શાંતિ છે,
શાંતિ છે,
બધું ઠરી ઠામ’
બધું ઠરી ઠામ’
</poem>
{{Poem2Open}}
જો સાચે જ આમ છે તો શેખના નાયકને પ્રશ્ન થાય છેઃ
જો સાચે જ આમ છે તો શેખના નાયકને પ્રશ્ન થાય છેઃ
{{Poem2Close}}
<poem>
‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’
‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’
‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’
‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’
</poem>
{{Poem2Open}}
નક્કી એમ જ હશે ‘નહિતર ના બને આવું’ (કલાપી)

– કેવું?
– કેવું?
Line 265: Line 306:
આગળ કેમ નથી આવતું?
આગળ કેમ નથી આવતું?
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.
{{Poem2Close}}
{{Center|'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''}}

{{Center|1}}
{{Center|1}}
2,457

edits