16,031
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંઝને સમે|}} <poem> સાંઝને સમે સખી આવજે, ::: સૂના સરવર કેરી પાળે, ::: અંતર કેરી પાળે, હો સખી! ::: સાંઝને સમે જરા આવજે! છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે, છ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
સાંઝને સમે સખી આવજે, | સાંઝને સમે સખી આવજે, | ||
:: સૂના સરવર કેરી પાળે, | |||
::: અંતર કેરી પાળે, હો સખી! | ::: અંતર કેરી પાળે, હો સખી! | ||
::: સાંઝને સમે જરા આવજે! | ::: સાંઝને સમે જરા આવજે! | ||
છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, | છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, | ||
છેલ્લો ટહુકાર એનો પંખીડું ગાઈ લે, | |||
છેલ્લો ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી | |||
::: સાંઝને સમે સખી આવજે. | ::: સાંઝને સમે સખી આવજે. | ||
Line 16: | Line 16: | ||
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે, | ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે, | ||
ખરતાં અંતર કાજે છેવટની એક વાર | ખરતાં અંતર કાજે છેવટની એક વાર | ||
::: સુરભિ | ::: સુરભિ ઉચ્છ્વાસતણી લાવજે, | ||
: હો સખી! સાંઝને સમે જરા આવજે! | |||
</poem> | </poem> | ||