કાવ્યમંગલા/માગણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માગણ|}} <poem> સોનલાવરણી બેન ને એનો કાનજીવરણો ભાઈ, માગણ આ ભગવાનનાં આવ્યાં લેવા લોકદુવાઈ, લોકનાં મોઘાં બેન ને ભાઈ. ઘમક ઘેરા ઘૂઘરા વાગે, બેનડી ગાયે દીપક રાગે, ભાઈને ઢોલક ધર...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
સોનલાવરણી બેન ને એનો
સોનલાવરણી બેન ને એનો
કાનજીવરણો  ભાઈ,
::: કાનજીવરણો  ભાઈ,
માગણ આ ભગવાનનાં આવ્યાં
માગણ આ ભગવાનનાં આવ્યાં
લેવા લોકદુવાઈ,
::: લેવા લોકદુવાઈ,
લોકનાં મોઘાં બેન ને ભાઈ.
:: લોકનાં મોઘાં બેન ને ભાઈ.
 
ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
બેનડી ગાયે દીપક રાગે,
બેનડી ગાયે દીપક રાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
રે દિશા દશ કાન માંડી બેઠી,
 
મેલે કહાન મોરલી યે હેઠી.
:: રે દિશા દશ કાન માંડી બેઠી,
:: મેલે કહાન મોરલી યે હેઠી.
 
મોરલા લાંબી ડોક ગહેકે,
મોરલા લાંબી ડોક ગહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
રે ભાંડુડાં આવ્યાના કોડે,
 
નવો ભોમ અંચળો ઓઢે.
:: રે ભાંડુડાં આવ્યાના કોડે,
:: નવો ભોમ અંચળો ઓઢે.
 
પાણિયારી પાણી સીંચતી પૂજે,
પાણિયારી પાણી સીંચતી પૂજે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
રે ભલેરાં ભાઈ બેની આવ્યાં,
 
દુવા ભગવાનની લાવ્યાં.
:: રે ભલેરાં ભાઈ બેની આવ્યાં,
:: દુવા ભગવાનની લાવ્યાં.
(૧૧ જૂન, ૧૯૩૨)
(૧૧ જૂન, ૧૯૩૨)


Line 29: Line 35:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ભંગડી
|next = ??? ?????? ?????
|next = મેઘનૃત્ય
}}
}}
18,450

edits