અવતરણ: Difference between revisions

39 bytes removed ,  07:12, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:

{{Heading|{{color|blue|અર્પણ}}}}
{{Heading|{{color|blue|અર્પણ}}}}

'''હેમન્ત દવે અને હર્ષવદન ત્રિવેદીને –'''

Line 57: Line 56:
{{Center block|width=30em|{{Heading|{{color|blue|આરંભે બે વાત …}}}}

{{Poem2Open}}
ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-વિચારકો-સર્જકોના પ્રભાવક અને વિશિષ્ટ વિચારઅંશોનો આ સંકલિત સંચય છે. ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૂંઠે, આવા વિચારખંડો મૂકવાનું રાખેલું અને વાચકોને એમાં રસ પડેલો – એકાદ વાર, કોઈ કારણસર એ ખંડ મૂકવાનો રહી ગયેલો ને તરત કેટલાકે પૂછેલું, આ વખતે વિચારખંડ કેમ નથી? ત્યારથી વિચારેલું કે આ બધા વિચારખંડોનું સંપાદન કરવું જોઈએ.

Line 86: Line 83:

ફોન 922 821 5275
ફોન 922 821 5275
{{Poem2Close}}

18,450

edits