26,604
edits
(Created page with "<poem> ફળિયેફળિયેફરતીશેરી, મોય-દંડિયોરમતીશેરી… કોકકુંવારીપાનિયુંઅ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ફળિયેફળિયે ફરતી શેરી, | |||
મોય- | મોય-દંડિયો રમતી શેરી… | ||
કોક કુંવારી પાનિયું અડતાં, | |||
સ્મિતનાં ફૂલો વેરતી શેરી. | |||
ગામને છેડે નાનકી દેરી, | |||
રોજ નાહીને પૂજતી શેરી… | |||
એક દી અવસર આંગણે ઊભો, | |||
ઢોલ ઢબૂકતા તૂટતી શેરી. | |||
તણાઈ ચાલી વેલ્યમાં શેરી, | |||
હીબકે હીબકે ખૂટતી શેરી. | |||
અવ ઝાંપામાં ઝૂકવી આંખો, | |||
પગલાં પ્યારાં સૂઘંતી શેરી. | |||
{{Right|[‘કોડિયું’ માસિક :૧૯૭૭]}} | {{Right|[‘કોડિયું’ માસિક : ૧૯૭૭]}} | ||
</poem> | </poem> |
edits