26,604
edits
(Created page with "<poem> હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત! સૂરજ-ચંદરધ્રુવનેત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હીરા-માણેક-રત્ન-ખજાના... | |||
સૂરજ- | |||
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત! | |||
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત! | |||
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે; | |||
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત! | |||
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા! | |||
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત! | |||
શુભ- | એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ; | ||
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત! | |||
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ? | |||
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત! | |||
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... | ઊપડયો છો તો કે’દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં; | ||
ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત! | |||
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્ય કુદરતનો ક્રમ; | |||
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત! | |||
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું? | |||
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત! | |||
{{Right|[‘ઉદ્દેશ’ માસિક :૧૯૯૮]}} | મળ્યા અને મળનારા જન્મે... તસુ-તસુ પણ ચડતો જા; | ||
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત! | |||
{{Right|[‘ઉદ્દેશ’ માસિક : ૧૯૯૮]}} | |||
</poem> | </poem> |
edits