સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુનાથજી નાયક/પંદર જ મિનિટ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઘણાલોકોબૂમોમારેછેકે, અમનેસમયમળતોનથી. પણમોટાંમોટાંકામક...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે.
ઘણાલોકોબૂમોમારેછેકે, અમનેસમયમળતોનથી. પણમોટાંમોટાંકામકરનારાઅનેકમાણસોતોનજીવાંદેખાતાંકામોકરવાનીફુરસદમેળવીશકેછે. જેઓપોતાનાકામનીઅનેસમયનીવિચારપૂર્વકનીયોજનાકરેછેઅનેતેમુજબચાલવાનીટેવપાડેછે, તેઓઘણીઉપાધિમાંથીબચીજાયછે.
પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ :
પંદરમિનિટજેટલાટૂંકાસમયમાંમાણસશુંશુંકરીશકેતેનાનમૂનાઆપણેજોઈએ :
૧૫ મિનિટમાં —
૧૫મિનિટમાં —
સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઇકલ ઉપર ૩ કિલોમીટરનું અંતર કાપી શકાય.
સામાન્યઝડપેસવાકિલોમીટરચાલીશકાય; સાઇકલઉપર૩કિલોમીટરનુંઅંતરકાપીશકાય.
સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય.
સામાન્યપુસ્તકનાંપાંચપાનાંવાંચીશકાય.
શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય.
શરીરનેતંદુરસ્તરાખવાઆસનોકેવ્યાયામકરીશકાય.
મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય.
મનનેસ્વસ્થરાખવામાટેપ્રાર્થના, ધ્યાનકેચિંતનકરીશકાય.
ઘરના બે-ત્રાણ ઓરડાની સફાઈ કરી શકાય.
ઘરનાબે-ત્રાણઓરડાનીસફાઈકરીશકાય.
પોતાનાં કપડાં ધોઈ શકાય.
પોતાનાંકપડાંધોઈશકાય.
ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય.
ઘરનાંશાકભાજીસુધારીઆપીશકાય.
અક્ષર સુધારવા તથા વિચાર સ્થિર કરવા ડાયરી લખી શકાય.
અક્ષરસુધારવાતથાવિચારસ્થિરકરવાડાયરીલખીશકાય.
ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય.
ટપાલનાબેનાનાપત્રોસારીરીતેલખીનેફરીવાંચીજઈશકાય.
ધ્યાનમાં એ રાખવાનું છે કે ૧૫ મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ.
ધ્યાનમાંએરાખવાનુંછેકે૧૫મિનિટનોજેમસારોઉપયોગથઈશકેછે, તેમએનોદુરુપયોગપણથઈશકેછે. કેટલાકફરિયાદકરેછેકે, અમનેફરવાજવાનોસમયનથીમળતો, નિરાંતેજમવાનોસમયનથીમળતો, ટપાલલખવાનોસમયનથીમળતો. પરંતુએમનાઅમૂલ્યસમયનીચોરીઅવ્યવસ્થાઅનેઅવિચારદ્વારાકેવીરીતેથાયછેતેટલુંતપાસવાનોપંદરજમિનિટનોસમયતોતેમણેપ્રથમકાઢવોજજોઈએ.
{{Right|[‘લોકજીવન’ પખવાડિક : ૧૯૭૦]}}
{{Right|[‘લોકજીવન’ પખવાડિક :૧૯૭૦]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits