સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ વ. દેસાઈ/મને કસોટીએ ચઢાવવો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મ્હારાંપુસ્તકોનાઆપેકરેલાંવિવેચનોમાંઆપેમ્હારાપ્રત્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
મ્હારાંપુસ્તકોનાઆપેકરેલાંવિવેચનોમાંઆપેમ્હારાપ્રત્યેબહુજસહાનુભૂતિદર્શાવ્યાકરીછે. કદીએમનથીલાગ્યુંકેમનેઅન્યાયકર્યોહોય. મ્હારીકવિતા—જેનેકોઈએહજીનજરેચઢાવીનથીએનીપણઆપેએવીઉત્તેજકચર્ચાકરીહતીકેમનેપણસાનંદાશ્ચર્યથયુંહતું.
 
હુંબધુંસારુંજલખુંછુંઅનેસહુએતેનેસારુંકહેવુંજજોઈએએવોજોહુંઘમંડરાખું, તોહુંમ્હારીમાનવતાઅનેમ્હારીસામાન્યતાનેઅન્યાયકરું, નહીં? એમહુંનથીમાનતોત્યાંસુધીજહુંઆછું-પાતળુંલખીશકીશ!
મ્હારાં પુસ્તકોના આપે કરેલાં વિવેચનોમાં આપે મ્હારા પ્રત્યે બહુ જ સહાનુભૂતિ દર્શાવ્યા કરી છે. કદી એમ નથી લાગ્યું કે મને અન્યાય કર્યો હોય. મ્હારી કવિતા—જેને કોઈએ હજી નજરે ચઢાવી નથી એની પણ આપે એવી ઉત્તેજક ચર્ચા કરી હતી કે મને પણ સાનંદાશ્ચર્ય થયું હતું.
આપનાંવિવેચનોમાંઉદારતાનોગુણસામાન્યરહેલોછે. ‘કલમ-કિતાબ’નાંપાનાંમાંઆપનીવિરુદ્ધનાઆક્ષેપોછાપીનેલેખકકેઅનુવાદકનેકહેવુંહોયતેકહેવાનીઅનેતેસહુજાણેએરીતેપ્રસિદ્ધિઆપવાનીભારેસહિષ્ણુતાઆપેદર્શાવીછે. એટલેઆપનેયોગ્યલાગેતેપ્રમાણેઆપેમનેકસોટીએચઢાવવોજોઈએ.
હું બધું સારું જ લખું છું અને સહુએ તેને સારું કહેવું જ જોઈએ એવો જો હું ઘમંડ રાખું, તો હું મ્હારી માનવતા અને મ્હારી સામાન્યતાને અન્યાય કરું, નહીં? એમ હું નથી માનતો ત્યાં સુધી જ હું આછું-પાતળું લખી શકીશ!
{{Right|[ઝવેરચંદમેઘાણીપરનાપત્રમાં: ૧૯૪૦]}}
આપનાં વિવેચનોમાં ઉદારતાનો ગુણ સામાન્ય રહેલો છે. ‘કલમ-કિતાબ’નાં પાનાંમાં આપની વિરુદ્ધના આક્ષેપો છાપીને લેખક કે અનુવાદકને કહેવું હોય તે કહેવાની અને તે સહુ જાણે એ રીતે પ્રસિદ્ધિ આપવાની ભારે સહિષ્ણુતા આપે દર્શાવી છે. એટલે આપને યોગ્ય લાગે તે પ્રમાણે આપે મને કસોટીએ ચઢાવવો જોઈએ.
{{Right|[ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૪૦]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits