સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“એટલી અરજ છે —”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} સાબરકાંઠાનાએકગામડાનીવાતછે. ભૂદાનનિમિત્તેહુંત્યાંગયો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
સાબરકાંઠાના એક ગામડાની વાત છે. ભૂદાન નિમિત્તે હું ત્યાં ગયો હતો. સભા પૂરી થઈ, એટલામાં એક ડોશી આવ્યાં. “અમે તો ગરીબ રહ્યાં, શું આલીએ?” એવું કંઈક મનમાં બબડતાં હતાં. શરૂશરૂમાં તો મને લાગ્યું કે એ કંઈક માગવા આવ્યાં છે. પણ મારી પાસે આવીને એમણે કહ્યું, “મા’રાજ, તમને આલવા જેવું મારી પાંહે કાંઈ નથી. આ દહ બકરીઓ છે, એમાંથી એક દૂઝણી બકરી આલું તો લેશો?”
સાબરકાંઠાનાએકગામડાનીવાતછે. ભૂદાનનિમિત્તેહુંત્યાંગયોહતો. સભાપૂરીથઈ, એટલામાંએકડોશીઆવ્યાં. “અમેતોગરીબરહ્યાં, શુંઆલીએ?” એવુંકંઈકમનમાંબબડતાંહતાં. શરૂશરૂમાંતોમનેલાગ્યુંકેએકંઈકમાગવાઆવ્યાંછે. પણમારીપાસેઆવીનેએમણેકહ્યું, “મા’રાજ, તમનેઆલવાજેવુંમારીપાંહેકાંઈનથી. આદહબકરીઓછે, એમાંથીએકદૂઝણીબકરીઆલુંતોલેશો?”
“કેમ નહિ? આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ. એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો — અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું. તો તમે કહો તેને આપી દઈએ.”
“કેમનહિ? આયજ્ઞમાંતોબકરીનુંદાનપણઅમેસ્વીકારીએછીએ. એબકરીહુંકંઈસાથેતોનથીલઈજવાનો — અહીંનાજકોઈલાયકમાણસનેઆપણેઆપીશું. તોતમેકહોતેનેઆપીદઈએ.”
“મેં બકરી તમને દાનમાં આલી દીધી. હવે તમ તમારે જેને આલવી હોય તેને આલી દ્યો.”
“મેંબકરીતમનેદાનમાંઆલીદીધી. હવેતમતમારેજેનેઆલવીહોયતેનેઆલીદ્યો.”
“પણ હું તો ગામમાં કોઈને ઓળખતો નથી, એટલે તમે જ કોક લાયક માણસ શોધી કાઢો.”
“પણહુંતોગામમાંકોઈનેઓળખતોનથી, એટલેતમેજકોકલાયકમાણસશોધીકાઢો.”
થોડી વાર વિચાર કરી ડોશી બોલ્યાં : “મા’રાજ, ગામમાં ભંગીનો એક સોકરો છે, એકલો છે બચારો; ઈને આલો તો?”
થોડીવારવિચારકરીડોશીબોલ્યાં : “મા’રાજ, ગામમાંભંગીનોએકસોકરોછે, એકલોછેબચારો; ઈનેઆલોતો?”
મેં એ ભંગીના છોકરાને બોલાવડાવ્યો. એને ખબર પડી ગઈ હશે, એટલે એ હસતો હસતો આવ્યો. મેં એને કહ્યું, “આ માજી તને એક બકરી આપે છે. તું એને પાલવીશ?” એણે ખુશીથી હા પાડી. બકરી એને આપવામાં આવી. એના આનંદનો પાર નહોતો.
મેંએભંગીનાછોકરાનેબોલાવડાવ્યો. એનેખબરપડીગઈહશે, એટલેએહસતોહસતોઆવ્યો. મેંએનેકહ્યું, “આમાજીતનેએકબકરીઆપેછે. તુંએનેપાલવીશ?” એણેખુશીથીહાપાડી. બકરીએનેઆપવામાંઆવી. એનાઆનંદનોપારનહોતો.
બપોરે ભોજન કરી હું કાંતતો હતો, ત્યાં એ ડોશી ફરીથી આવ્યાં. બોલ્યાં : “મા’રાજ, હું એકલી છું. મારે બે ઘર છે. એકમાં હું રહું છું ને બીજામાં બકરીઓ રાખું છું. બકરીઓ તો વાડામાંયે રહી શકે. તો મારું આ બીજું ઘર છે તે પણ દાનમાં લઈ લ્યો.”
બપોરેભોજનકરીહુંકાંતતોહતો, ત્યાંએડોશીફરીથીઆવ્યાં. બોલ્યાં : “મા’રાજ, હુંએકલીછું. મારેબેઘરછે. એકમાંહુંરહુંછુંનેબીજામાંબકરીઓરાખુંછું. બકરીઓતોવાડામાંયેરહીશકે. તોમારુંઆબીજુંઘરછેતેપણદાનમાંલઈલ્યો.”
ઘડીભર તો હું ડોશીની સામે તાકી જ રહ્યો. પછી મેં એમને કહ્યું : “માજી, તમારા ગામમાં કોઈ ઘર વગરનો માણસ છે?”
ઘડીભરતોહુંડોશીનીસામેતાકીજરહ્યો. પછીમેંએમનેકહ્યું : “માજી, તમારાગામમાંકોઈઘરવગરનોમાણસછે?”
થોડી વાર વિચાર કરી ડોશીએ કહ્યું : “હા, મા’રાજ, એક રાવણિયો છે. જો ઈને આલશો તો બહુ રાજી થશે.”
થોડીવારવિચારકરીડોશીએકહ્યું : “હા, મા’રાજ, એકરાવણિયોછે. જોઈનેઆલશોતોબહુરાજીથશે.”
મેં રાવણિયાને બોલાવડાવ્યો. તે આવ્યો. મેં એને પૂછ્યું : “આ ડોશીમા તમને રહેવા ઘર આપે, તો તે લેશો?”
મેંરાવણિયાનેબોલાવડાવ્યો. તેઆવ્યો. મેંએનેપૂછ્યું : “આડોશીમાતમનેરહેવાઘરઆપે, તોતેલેશો?”
“શું કામ નહિ લઉં?” ખુશીમાં આવી એણે કહ્યું.
“શુંકામનહિલઉં?” ખુશીમાંઆવીએણેકહ્યું.
“પણ ઘર જરા ઠીકઠાક કરવાનું છે.”
“પણઘરજરાઠીકઠાકકરવાનુંછે.”
“એ તો કરી લઈશ, બાપજી.”
“એતોકરીલઈશ, બાપજી.”
“પણ જો — એક શરત છે. આ ડોશીમા જીવે ત્યાં સુધી તારે એમની સેવા કરવી પડશે!” મેં હસતાં હસતાં કહ્યું.
“પણજો — એકશરતછે. આડોશીમાજીવેત્યાંસુધીતારેએમનીસેવાકરવીપડશે!” મેંહસતાંહસતાંકહ્યું.
સેવા કરવાની વાત સાંભળી, પાસે બેઠેલાં ડોશી તરત બોલી ઊઠયાં : “ના, ના, મા’રાજ! સેવા કરાવવા હું ઈને ઘર નથી આલતી. એની પાંહે નથી, ને મારી પાંહે એક વધારાનું પડ્યું છે, એટલે હું ઈને આલું છું. મારે એની પાંહે સેવા નથી કરાવવી… મારી તો તમને એટલી અરજ છે કે એવું કંઈક લખીને આપો કે હું મરી જઉં પછી પણ એ ઘર એની પાંહેથી કોઈ લઈ ન લે!”
સેવાકરવાનીવાતસાંભળી, પાસેબેઠેલાંડોશીતરતબોલીઊઠયાં : “ના, ના, મા’રાજ! સેવાકરાવવાહુંઈનેઘરનથીઆલતી. એનીપાંહેનથી, નેમારીપાંહેએકવધારાનુંપડ્યુંછે, એટલેહુંઈનેઆલુંછું. મારેએનીપાંહેસેવાનથીકરાવવી… મારીતોતમનેએટલીઅરજછેકેએવુંકંઈકલખીનેઆપોકેહુંમરીજઉંપછીપણએઘરએનીપાંહેથીકોઈલઈનલે!”
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits