26,604
edits
(Created page with "<poem> {{center|બળતાંપાણી}} નદીદોડે, સોડેભડભડબળેડુંગરવનો, પડેઓળાપાણીમહીં, સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
<center>'''બળતાં પાણી'''</center> | |||
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો, | |||
અરે! | પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી | ||
નવાણોમાં, | ઘણું દાઝે દેહે તપી તપી, ઊડે બિન્દુ જળનાં; | ||
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે | |||
ઉથાપી, | પહાડો છાંટી શીતળ કરવાનું નવ બને. | ||
અરે! એ પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું | |||
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે. | |||
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી | |||
અરે! | ઉથાપી, લોપીને સ્વજનદુખને શાંત કરવું? | ||
{{Right|— | નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી, | ||
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા! | |||
પછી ત્યાંથી કો દી, જળભર ભલે વાદળ બની, | |||
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે? | |||
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી? | |||
{{Right|— ઉમાશંકર જોશી}} | |||
</poem> | </poem> |
edits