26,604
edits
(Created page with "<poem> તગતગ્યાં બેદૂધભર્યાંડૂંડાંલચેલાંસાવપાસે! રોમપરએકાંતસરકેસીમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ખેતર વચ્ચે | |||
તગતગ્યાં | તગતગ્યાં | ||
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે! | |||
રોમ પર એકાંત સરકે સીમનું. | |||
હું શું કરું? | |||
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું, | |||
પંખી બનીને | |||
આ લીલુંછમ લ્હેરતું આકાશ | |||
પાંખોમાં ભરી ઊડું? | |||
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું? | |||
રે શું કરું? | |||
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક, | |||
પણ તે જાઉં ક્યાં? | |||
મારા ભણી વાલોળનો વેલો સરી આવે! | |||
વેલો નહીં — એ તો | |||
પવન- | પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી — | ||
{{Right|[‘અંગત’ પુસ્તક :૧૯૭૧]}} | {{Right|[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]}} | ||
</poem> | </poem> |
edits