26,604
edits
(Created page with "<poem> બળદે, બુદ્ધિદે, તેજદે, તાકાતદે, ધીરજદે, વિવેકદે, જ્ઞાનદે, શાંતિદે,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બળ દે, બુદ્ધિ દે, તેજ દે, તાકાત દે, | |||
ધીરજ દે, વિવેક દે, જ્ઞાન દે, શાંતિ દે, | |||
અહંકાર હરી લે, | |||
સરળતા દે, નમ્રતા દે, નિર્ભયતા દે. | |||
મને કોઈનો ભય ન રહો, | |||
કોઈ પ્રકારનો ભય ન રહો, | |||
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો, | ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો, | ||
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો | નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો | ||
—કોઈનો ભય ન રહો. | |||
હે પ્રભુ! | |||
અહંકાર, મમતા, | અહંકાર, મમતા, રાગ એ બધા | ||
તારી- | તારી-મારી વચ્ચેના અંતરાયો | ||
વહેલામાં વહેલા દૂર થાઓ, | |||
બિંદુ સિંધુમાં મળી જાઓ. | |||
એવો ધન્ય દિવસ આવે ત્યાં સુધીમાં | |||
કર્મની જંજાળ ઊભી ન કરી બેસું | |||
એ માટે શું કર્તવ્ય, શું અકર્તવ્ય, | |||
એની પ્રેરણા આપજો, | |||
રાતદિવસ તારાં કામ કરી શકું | |||
એવી પાત્રતા આપજો. | |||
પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ રહો, | |||
હૃદયમાંથી સૌ પ્રત્યે સદ્ભાવ વહેતો રહો, | |||
પ્રેમ ઊડો ને વ્યાપક બનો, | |||
કરુણા ક્રિયાશીલ બનો. | |||
સામાન્ય માણસનો રોટલો ખાઈને | |||
આમસમુદાય વચ્ચે ફરતો રહું, | |||
એના સુખદુ:ખના પ્રશ્નોમાં સહાયરૂપ થઈ શકું, | |||
એવી શકિત આપો, શકિત આપો. | |||
એ માટે અપરિગ્રહનું બળ આપો. | |||
ઇચ્છાઓ ને અપેક્ષાઓ | |||
આપોઆપ ક્ષીણ થતી રહો. | |||
કોઈનું કંઈ મળે, એવી ઇચ્છા | |||
કદીયે ન રહેજો એટલું જ નહીં, | |||
બીજાને જે જોઈએ તેવી વસ્તુની | |||
મને ઇચ્છા જ ન રહે— | |||
એવી મારા મનની ભૂમિકા સદાય રહેજો. | |||
મને જે કાંઈ શકિત આપેલી છે | |||
તેના કણેકણનો ને સમયની ક્ષણેક્ષણનો | |||
ઉત્તમ ઉપયોગ કરી શકું, | |||
જીવનની છેલ્લી ક્ષણ સુધી | |||
તારું નામ લેતો રહું, તારાં કામ કરતો રહું | |||
એટલી સ્વસ્થતા અને જાગૃતિ આપજો. | |||
અમારાં સંતાનોને ઉત્તમ વિચારો મળજો, | |||
સદાચરણની શકિત મળજો; | |||
બુદ્ધિ, શકિત, | બુદ્ધિ, શકિત, સંપત્તિ વગેરે | ||
જે કાંઈ એમની પાસે હોય, | |||
તે બધું કેવળ પોતાને માટે નહીં | |||
પરંતુ સારાયે સમાજ માટે છે, | |||
એવી વિશાળ ભાવના એમની રક્ષા કરજો. | |||
</poem> | </poem> |
edits