26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“ના. | પિકાસોના નામે એક કિસ્સો ચડેલો છે. ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઇન્ટિંગ તેને બતાવી પૂછ્યું : “આ ચિત્ર તમે બનાવેલું છે?” | ||
“ના. આ બનાવટી છે.” પિકાસોએ જણાવ્યું. આવું ત્રણેક વખત બન્યું. વળી, એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પ્રશ્ન કર્યો : “આ ચિત્ર તો તમારું દોરેલું જ છે ને?” | |||
“ના જી, બનાવટી છે…” પિકાસોએ કહ્યું. | |||
“પણ એક વાર મેં પોતે તમને આ ચિત્ર પર કામ કરતા જોયા હતા…” દલાલ બોલ્યો. | |||
{{Right|[‘પરબ’ માસિક :૨૦૦૬]}} | “જોયો હશે… ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું,” પિકાસોએ ખુલાસો કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે, ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું, જે મારી-પિકાસોની અસલ કળા સુધી પહોંચી શકતાં નથી. | ||
{{Right|[‘પરબ’ માસિક : ૨૦૦૬]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits