સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આગ અને બરફ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ચિત્તમાંશાંતિહોવીજોઈએ, અનેમનુષ્યમાંઆગપણહોવીજોઈએ. આગજો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ચિત્તમાંશાંતિહોવીજોઈએ, અનેમનુષ્યમાંઆગપણહોવીજોઈએ. આગજોનહોત, તોઆબુઢ્ઢોતેર-તેરવરસસુધીદેશભરમાંપગપાળોફર્યોનહોત. આબુઢ્ઢામાંઆગછે — પણતેમાથામાંનહીં, છાતીમાંછે. છાતીમાંઆગજોઈએઅનેમાથામાંબરફ. તેથીબુદ્ધિશાંતરાખતાંઆવડવુંજોઈએ. આયુગમાંલડવુંહોયતોયેઅશાંતિકામનીનથી. બૉમ્બનાખવાહોયતોયેશાંતચિત્તે, બરાબરલક્ષ્યતાકીને, ઠરાવેલાસ્થળેનાખવાપડેછે.
 
ચિત્તમાં શાંતિ હોવી જોઈએ, અને મનુષ્યમાં આગ પણ હોવી જોઈએ. આગ જો ન હોત, તો આ બુઢ્ઢો તેર-તેર વરસ સુધી દેશભરમાં પગપાળો ફર્યો ન હોત. આ બુઢ્ઢામાં આગ છે — પણ તે માથામાં નહીં, છાતીમાં છે. છાતીમાં આગ જોઈએ અને માથામાં બરફ. તેથી બુદ્ધિ શાંત રાખતાં આવડવું જોઈએ. આ યુગમાં લડવું હોય તો યે અશાંતિ કામની નથી. બૉમ્બ નાખવા હોય તોયે શાંત ચિત્તે, બરાબર લક્ષ્ય તાકીને, ઠરાવેલા સ્થળે નાખવા પડે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits