26,604
edits
(Created page with "<poem> તુંકોઈઅમેરિકનપત્નીનીજેમ મનેછોડીનેચાલીતોનગઈ. તેંમને અનેકમાણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
તું કોઈ અમેરિકન પત્નીની જેમ | |||
મને છોડીને ચાલી તો ન ગઈ. | |||
તેં મને | |||
અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે | |||
કોર્ટમાં બદનામ પણ ન કર્યો. | |||
ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી. | |||
માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું જ બોલી ગઈ: | |||
“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ!” | |||
</poem> | </poem> |
edits