સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ ડગલી/સત્તાવન સેન્ટ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} એકનાનાદેવળપાસેડૂસકાંભરતીએકબાળાબહારઊભીહતી. “અંદરહવેજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકનાનાદેવળપાસેડૂસકાંભરતીએકબાળાબહારઊભીહતી. “અંદરહવેજગ્યાનથી,” એમકહીનેતેનેદેવળમાંઆવવાદીધીનહોતી.
 
થોડીવારમાંવડાપાદરીએનીપાસેથીપસારથયાત્યારેએનેડૂસકાંભરતીજોઈનેકારણપૂછ્યું, તોતેણેકહ્યું: “મનેદેવળનીરવિવારનીપાઠશાળામાંજવાદેતાનથી.” એલઘરવઘરઅનેમેલીઘેલીછોકરીપ્રત્યેએમનેકરુણાઊપજી. હાથપકડીનેવડાપાદરીએનેઅંદરલઈગયાઅનેબીજાંબાળકોસાથેતેનેરવિવારનીપાઠશાળામાંબેસાડી. છોકરીનાઆનંદનોપારનરહ્યો. એછોકરીસૌનેએટલીવહાલીલાગીકેતેનેબીજીછોકરીઓસાથેરૂમમાંરહેવા-સૂવાનીસગવડકરીઆપી. રાતેતેણેસરસઊઘલીધી. પણજેબાળકોનેભગવાનનેભજવાનીઆવીસગવડનથીમળતીએબાળકોએનેસૂતાંપહેલાંબહુયાદઆવ્યાં.
એક નાના દેવળ પાસે ડૂસકાં ભરતી એક બાળા બહાર ઊભી હતી. “અંદર હવે જગ્યા નથી,” એમ કહીને તેને દેવળમાં આવવા દીધી નહોતી.
એછોકરીનાંમા-બાપતોઝૂંપડપટ્ટીમાંરહેતાંહતાં, એટલેબીજેદિવસેએએમનીપાસેચાલીગઈ. પણદેવળનીરવિવારનીપાઠશાળામાંહવેએનિયમિતજતીહતી.
થોડી વારમાં વડા પાદરી એની પાસેથી પસાર થયા ત્યારે એને ડૂસકાં ભરતી જોઈને કારણ પૂછ્યું, તો તેણે કહ્યું: “મને દેવળની રવિવારની પાઠશાળામાં જવા દેતા નથી.” એ લઘરવઘર અને મેલીઘેલી છોકરી પ્રત્યે એમને કરુણા ઊપજી. હાથ પકડીને વડા પાદરી એને અંદર લઈ ગયા અને બીજાં બાળકો સાથે તેને રવિવારની પાઠશાળામાં બેસાડી. છોકરીના આનંદનો પાર ન રહ્યો. એ છોકરી સૌને એટલી વહાલી લાગી કે તેને બીજી છોકરીઓ સાથે રૂમમાં રહેવા-સૂવાની સગવડ કરી આપી. રાતે તેણે સરસ ઊઘ લીધી. પણ જે બાળકોને ભગવાનને ભજવાની આવી સગવડ નથી મળતી એ બાળકો એને સૂતાં પહેલાં બહુ યાદ આવ્યાં.
બેએકવરસપછીએકદિવસએછોકરીનુંશબગરીબોમાટેનીવસાહતનાએકમકાનમાંપડેલુંજોવામળ્યું.
એ છોકરીનાં મા-બાપ તો ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં, એટલે બીજે દિવસે એ એમની પાસે ચાલી ગઈ. પણ દેવળની રવિવારની પાઠશાળામાં હવે એ નિયમિત જતી હતી.
એનીઅંતિમક્રિયામાંમદદરૂપથવામા-બાપેએનાદોસ્તબનીગયેલાપેલાવડાપાદરીનેબોલાવ્યા. એમણેઆવીનેછોકરીનાશબનેસરખીરીતેમૂકવાઉપાડ્યું, તોચીંથરેહાલએકનાનોબટવોએનીનીચેપડેલોજોયો. કોઈઉકરડામાંથીતેનેઆબટવોમળ્યોહશેએવોલાગતોહતો. એબટવામાં૫૭સેન્ટહતાઅનેસાથેએકચબરખીહતી. બાળકનાજેવાગડબડિયાઅક્ષરવાળીએચબરખીમાંલખ્યુંહતું: “વધુબાળકોસમાઈશકેએવીમોટીપાઠશાળાબાંધવામાંકામઆવેએમાટેઆપૈસાછે; દેવળમાંઆપીદેવાનાછે.”
બેએક વરસ પછી એક દિવસ એ છોકરીનું શબ ગરીબો માટેની વસાહતના એક મકાનમાં પડેલું જોવા મળ્યું.
પાઠશાળાપ્રત્યેનાપ્રેમથીપ્રેરાઈનેએછોકરીએબેવરસમાંઆટલીબચતકેવીરીતેકરીહશેતેનાવિચારથીવડાપાદરીદ્રવિતથઈગયા.
એની અંતિમક્રિયામાં મદદરૂપ થવા મા-બાપે એના દોસ્ત બની ગયેલા પેલા વડા પાદરીને બોલાવ્યા. એમણે આવીને છોકરીના શબને સરખી રીતે મૂકવા ઉપાડ્યું, તો ચીંથરેહાલ એક નાનો બટવો એની નીચે પડેલો જોયો. કોઈ ઉકરડામાંથી તેને આ બટવો મળ્યો હશે એવો લાગતો હતો. એ બટવામાં ૫૭ સેન્ટ હતા અને સાથે એક ચબરખી હતી. બાળકના જેવા ગડબડિયા અક્ષરવાળી એ ચબરખીમાં લખ્યું હતું: “વધુ બાળકો સમાઈ શકે એવી મોટી પાઠશાળા બાંધવામાં કામ આવે એ માટે આ પૈસા છે; દેવળમાં આપી દેવાના છે.”
દેવળનાવિસ્તારનાલોકોનાસુખચેનમાટેખેવનારાખતાસુખીશુભેચ્છકોનીતેમણેબીજેદિવસેમિટિંગબોલાવી. પેલોબટવોઅનેપેલીચબરખીટેબલપરમૂકીનેતેમણેવાતશરૂકરી. એછોકરીનાનિ:સ્વાર્થપ્રેમઅનેભકિતભાવવિશેનીઆખીકથાએમણેકહીઅનેપાઠશાળામાટેવધુમોટુંમકાનબાંધવાભંડોળભેગુંકરવાકમ્મરકસવાઅપીલકરી.
પાઠશાળા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને એ છોકરીએ બે વરસમાં આટલી બચત કેવી રીતે કરી હશે તેના વિચારથી વડા પાદરી દ્રવિત થઈ ગયા.
સ્થાનિકછાપાંમાંઆઆખીવાતસારીરીતેપ્રસિદ્ધથઈ. એકધનિકનાવાંચવામાંએઆવી. તેમણેલાખોરૂપિયાનીકિંમતનીગણાયએવીજમીનબહુઓછીરકમલઈનેઆપવાઓફરકરી. દેવળનાસંચાલકોએએમનેજણાવ્યુંકે“આટલીબધીરકમદેવળઆપીશકેતેમનથી.” તો, પેલાધનિકેકહ્યું: “આઆખીજમીનદેવળને૫૭સેંટમાંજઆપીદેવાતૈયારછું.”
દેવળના વિસ્તારના લોકોના સુખચેન માટે ખેવના રાખતા સુખી શુભેચ્છકોની તેમણે બીજે દિવસે મિટિંગ બોલાવી. પેલો બટવો અને પેલી ચબરખી ટેબલ પર મૂકીને તેમણે વાત શરૂ કરી. એ છોકરીના નિ:સ્વાર્થ પ્રેમ અને ભકિતભાવ વિશેની આખી કથા એમણે કહી અને પાઠશાળા માટે વધુ મોટું મકાન બાંધવા ભંડોળ ભેગું કરવા કમ્મર કસવા અપીલ કરી.
જમીનતોમળી. હવેમકાનબાંધવાપૈસાજોઈએને! નિ:સ્વાર્થપ્રેમથીપેલીનાનીછોકરીજેદાનઆપતીગઈહતીતેણેચમત્કારસર્જ્યો. દાનનોધોધવરસવામાંડ્યો. એછોકરીનાઅરધાડોલરજેટલાદાનનીરકમવધીનેઅઢીકરોડડોલરજેટલીથઈગઈ. વીસમીસદીનાઆરંભકાળનીઆવાતછે. એટલેએજમાનામાંતોઆરકમઘણીબધીમોટીગણાય.
સ્થાનિક છાપાંમાં આ આખી વાત સારી રીતે પ્રસિદ્ધ થઈ. એક ધનિકના વાંચવામાં એ આવી. તેમણે લાખો રૂપિયાની કિંમતની ગણાય એવી જમીન બહુ ઓછી રકમ લઈને આપવા ઓફર કરી. દેવળના સંચાલકોએ એમને જણાવ્યું કે “આટલી બધી રકમ દેવળ આપી શકે તેમ નથી.” તો, પેલા ધનિકે કહ્યું: “આ આખી જમીન દેવળને ૫૭ સેંટમાં જ આપી દેવા તૈયાર છું.”
અમેરિકાનાવિખ્યાતશહેરફિલાડેલ્ફિયાનીઆબધીકથાછે. રવિવારનીસવારનીપાઠશાળાનુંમજાનુંમોટુંમકાનતોથયુંજ. એઉપરાંત, ત્રણહજારલોકોબેસીશકેએવુંમોટુંદેવળનુંમકાનબન્યું. એકસરસહોસ્પિટલપણથઈઅનેહજારોવિદ્યાર્થીઓભણીશકેએવીવિખ્યાતટેમ્પલયુનિવર્સિટીપણઊભીથઈ.
જમીન તો મળી. હવે મકાન બાંધવા પૈસા જોઈએ ને! નિ:સ્વાર્થ પ્રેમથી પેલી નાની છોકરી જે દાન આપતી ગઈ હતી તેણે ચમત્કાર સર્જ્યો. દાનનો ધોધ વરસવા માંડ્યો. એ છોકરીના અરધા ડોલર જેટલા દાનની રકમ વધીને અઢી કરોડ ડોલર જેટલી થઈ ગઈ. વીસમી સદીના આરંભકાળની આ વાત છે. એટલે એ જમાનામાં તો આ રકમ ઘણીબધી મોટી ગણાય.
પાઠશાળાનામકાનનાએકઓરડામાંપેલીનાનીછોકરીનીતસવીરમૂકવામાંઆવીછે. સાથેપેલાકરુણામૂર્તિવડાપાદરીનીપણતસવીરછે.
અમેરિકાના વિખ્યાત શહેર ફિલાડેલ્ફિયાની આ બધી કથા છે. રવિવારની સવારની પાઠશાળાનું મજાનું મોટું મકાન તો થયું જ. એ ઉપરાંત, ત્રણ હજાર લોકો બેસી શકે એવું મોટું દેવળનું મકાન બન્યું. એક સરસ હોસ્પિટલ પણ થઈ અને હજારો વિદ્યાર્થીઓ ભણી શકે એવી વિખ્યાત ટેમ્પલ યુનિવર્સિટી પણ ઊભી થઈ.
પાઠશાળાના મકાનના એક ઓરડામાં પેલી નાની છોકરીની તસવીર મૂકવામાં આવી છે. સાથે પેલા કરુણામૂર્તિ વડા પાદરીની પણ તસવીર છે.
{{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૨૦૦૪]}}
{{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits