સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/આપવું એટલે: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહેલીછે.
અને‘આપવા’નોઅર્થફક્તકોઈવસ્તુઆપવાપૂરતોનથી. મધુરસ્મિત, પ્રેમાળવાણીઅનેલાગણીભરેલોસ્પર્શ — એપણએકજાતનુંદાનજછે. રશિયનલેખકતુર્ગનેવનીએકવાર્તામાંએકમાણસ, ભિખારીનેઆપવામાટેપોતાનાખિસ્સામાંકાંઈજનહોવાનેકારણેએનીસાથેહાથમિલાવેછે, ત્યારેભિખારીહસીનેકહેછેકે, આપણએકદાનજછેને!.


આપવું એટલે ઉદારતા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે.
અને ‘આપવા’નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ — એ પણ એક જાતનું દાન જ છે. રશિયન લેખક તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ, ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસીને કહે છે કે, આ પણ એક દાન જ છે ને!.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits