26,604
edits
(Created page with "<poem> લોકતંત્રાનોસાચોપાયોશોછે, તેમજએપાયોઆપણાલોકતંત્રામાંકેટલેઅં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
લોકતંત્રાનો સાચો પાયો શો છે, | |||
તેમ જ એ પાયો આપણા લોકતંત્રામાં કેટલે અંશે છે, | |||
એ જાણવું જરૂરી છે. | |||
લોકતંત્રામાં કોઈ મહત્ત્વનો આધાર હોય તો તે, | |||
પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાર્થને | |||
સમષ્ટિના કલ્યાણમાં જતા કરવા | |||
તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે. | |||
આખા ઇતિહાસકાળ દરમિયાન દેખાતી | |||
દેશની ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની | |||
જો આપણે શોધ કરીશું, | |||
તો એ જણાયા વિના નહીં રહે કે એકંદર | |||
ભારતની પ્રજામાં સમષ્ટિ-હિતની સાચી સમજણને બદલે | |||
વૈયક્તિક સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે, | |||
અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે. | |||
મૂડીવાદીઓની દૃષ્ટિ, | |||
અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ, | |||
વ્યાપારીઓની વિદેશી વસ્તુઓના દલાલ બનવાની કુટેવ, | |||
અને કેળવણીના ક્ષેત્રામાં કામ કરતા | |||
તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા વર્ગની | |||
માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી પ્રવૃત્તિ... | |||
— એ બધું જ્યારે વિચારું છું, | |||
ત્યારે મારી સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે | |||
લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, | |||
તેના ઉત્સવો ઊજવાય છે, | |||
પણ ખાટલે મોટી ખોટ કે નક્કર પાયો જ નથી. | |||
સમષ્ટિ- | એટલે કે ઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારી ગણાતા વિદ્વાનો | ||
—એ બધા લોકો રાજ્યને ઉપકારક થાય એવી | |||
સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી. | |||
</poem> | </poem> |
edits