સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/પગલાં: Difference between revisions

no edit summary
(Created page with "<poem> દરિયાનેતીરેએકરેતીનીઓટલી ઊચીઅટૂલીઅમેબાંધીજીરે; પગલુંતેએકએકપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
દરિયાનેતીરેએકરેતીનીઓટલી
 
ઊચીઅટૂલીઅમેબાંધીજીરે;
 
પગલુંતેએકએકપાડેમહેમાનએમ
દરિયાને તીરે એક રેતીની ઓટલી
રામજીનીઆણઅમેદીધીજીરે.
ઊચી અટૂલી અમે બાંધી જી રે;
પહેલામહેમાનતમેઆવો, સૂરજદેવ,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
પગલુંસોનાનુંએકપાડજોજીરે;
રામજીની આણ અમે દીધી જી રે.
પગલાંમાંનવલખતારાનીભાતને
 
સંધ્યાનારંગબે’કમાંડજોજીરે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
બીજામહેમાનતમેઆવો, પવનદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે;
પગલુંઆકાશીએકપાડજોજીરે;
પગલાંમાં નવલખ તારાની ભાત ને
પગલાંમાંવાતલખોપરીઓનાદેશની,
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
ફૂલડાંનીફોરમપૂરજોજીરે.
 
ત્રીજામહેમાનતમેઆવો, સમદરદેવ,
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલુંમોતીનુંએકપાડજોજીરે;
પગલું આકાશી એક પાડજો જી રે;
પગલાંમાંમહેલચણીસાતેપાતાળના,
પગલાંમાં વાત લખો પરીઓના દેશની,
માણેકનાદીવાપ્રગટાવજોજીરે.
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ધીરેમહેમાનજરાધીરેથીઆવજો,
 
પગલાંતેપાડજોજાળવીજીરે;
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
જોજોવિલાયનાએપગલાંનીપાંદડી,
પગલું મોતીનું એક પાડજો જી રે;
બાળુડેઓટલીબનાવીજીરે.
પગલાંમાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
 
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે;
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
{{Right|[‘કાવ્યમંગલા’ પુસ્તક: ૧૯૩૩]}}
{{Right|[‘કાવ્યમંગલા’ પુસ્તક: ૧૯૩૩]}}
</poem>
</poem>
26,604

edits