સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/કહેજો જી રામ રામ: Difference between revisions

no edit summary
(Created page with "<poem> સૂરજદાદાનેમારાકહેજોજીરામરામ, રામરામકહેજોનેઆટલુંવળીકહેજો, ક...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સૂરજદાદાનેમારાકહેજોજીરામરામ,
 
રામરામકહેજોનેઆટલુંવળીકહેજો,
 
કેવ્હેલોઊઠ્યોછુંપરોઢમાં.
સૂરજ દાદાને મારા કહેજો જી રામ રામ,
ફૂલડાંરાણીનેમારાકહેજોજીરામરામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
રામરામકહેજોનેઆટલુંવળીકહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.
કેરસ્તાવાળ્યાછેમેંએમના....
ફૂલડાં રાણીને મારા કહેજો જી રામ રામ,
પીળાંપતંગિયાનેકહેજોજીરામરામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
રામરામકહેજોનેઆટલુંવળીકહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના....
કેવીણવાજવાછેરંગસાંજના.
પીળાં પતંગિયાને કહેજો જી રામ રામ,
ચાંદામામાનેમારાકહેજોજીરામરામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
રામરામકહેજોનેઆટલુંવળીકહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.
કેહોડીનેછોડવીપાતાળમાં.
ચાંદા મામાને મારા કહેજો જી રામ રામ,
નીંદરમાસીનેકહેજોજીરામરામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
રામરામકહેજોનેઆટલુંવળીકહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.
કેઆવેવ્હેલીકજરાઆજતો.
નીંદર માસીને કહેજો જી રામ રામ,
{{Right|[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>
26,604

edits