સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકઅચંબો: Difference between revisions

no edit summary
(Created page with "<poem> એકઅચંબો મેંએકઅચંબોદીઠો, દીઠોમેંઘરઘરકૃષ્ણકનૈયો, હૃદયહૃદયમેંર...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
એકઅચંબો
 
મેંએકઅચંબોદીઠો,
 
દીઠોમેંઘરઘરકૃષ્ણકનૈયો,
એક અચંબો
હૃદયહૃદયમેંરાધાદીઠી,
મેં એક અચંબો દીઠો,
હુંબન્યોમુગ્ધનરસૈંયો....
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
મેંનયનનયનમાંઉદ્ધવદીઠા,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
શયનશયનહરિપોઢ્યા,
હું બન્યો મુગ્ધ નરસૈંયો....
મેંઅખિલવ્યોમપયસાગરદીઠો,
 
મેંઅંગઅંગહરિઓઢ્યા.
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા.
</poem>
</poem>
26,604

edits