સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/રંગરંગવાદળિયાં: Difference between revisions

no edit summary
(Created page with "<poem> રંગરંગવાદળિયાં હાંરેઅમેગ્યાં’તાં હોરંગનાઓવારે, કેતેજનાફુવા...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
રંગરંગવાદળિયાં
 
હાંરેઅમેગ્યાં’તાં
 
હોરંગનાઓવારે,
રંગ રંગ વાદળિયાં
કેતેજનાફુવારે,
હાં રે અમે ગ્યાં’તાં
અનંતનાઆરે,
હો રંગના ઓવારે,
કેરંગરંગવાદળિયાં.
કે તેજના ફુવારે,
હાંરેઅમેઊડ્યાં
અનંતના આરે,
હોમોરલાનાગાણે,
કે રંગ રંગ વાદળિયાં.
કેવાયરાનાવહાણે,
હાં રે અમે ઊડ્યાં
આશાનાસુકાને,
હો મોરલાના ગાણે,
કેરંગરંગવાદળિયાં.
કે વાયરાના વહાણે,
હાંરેઅમેથંભ્યાં
આશાના સુકાને,
હોમહેલનામિનારે,
કે રંગ રંગ વાદળિયાં.
પંખીનાઉતારે,
હાં રે અમે થંભ્યાં
કેડુંગરાનીધારે,
હો મહેલના મિનારે,
કેરંગરંગવાદળિયાં.
પંખીના ઉતારે,
હાંરેઅમેપહોંચ્યાં
કે ડુંગરાની ધારે,
હોઆભલાનેઆરે,
કે રંગ રંગ વાદળિયાં.
કેપૃથવીનીપાળે,
હાં રે અમે પહોંચ્યાં
પાણીનાપથારે,
હો આભલાને આરે,
કેરંગરંગવાદળિયાં.
કે પૃથવીની પાળે,
હાંરેઅમેનાહ્યાં
પાણીના પથારે,
હોરંગનાઓવારે,
કે રંગ રંગ વાદળિયાં.
કેતેજનાફુવારે,
હાં રે અમે નાહ્યાં
કુંકુમનાક્યારે,
હો રંગના ઓવારે,
કેરંગરંગવાદળિયાં.
કે તેજના ફુવારે,
હાંરેઅમેપોઢ્યાં
કુંકુમના ક્યારે,
છલકંતીછોળે,
કે રંગ રંગ વાદળિયાં.
દરિયાનેહિંડોળે,
હાં રે અમે પોઢ્યાં
ગગનનેગોળે,
છલકંતી છોળે,
કેરંગરંગવાદળિયાં.
દરિયાને હિંડોળે,
હાંરેઅમેજાગ્યાં
ગગનને ગોળે,
ગુલાલભરીગાલે,
કે રંગ રંગ વાદળિયાં.
ચંદનધરીભાલે,
હાં રે અમે જાગ્યાં
રંગાયાંગુલાલે,
ગુલાલ ભરી ગાલે,
કેરંગરંગવાદળિયાં.
ચંદન ધરી ભાલે,
હાંરેઅમેનાચ્યાં
રંગાયાં ગુલાલે,
તારાનાતરંગે,
કે રંગ રંગ વાદળિયાં.
રઢિયાળારંગે,
હાં રે અમે નાચ્યાં
આનંદનાઅભંગે,
તારાના તરંગે,
કેરંગરંગવાદળિયાં....
રઢિયાળા રંગે,
{{Right|[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં....
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>
26,604

edits