26,604
edits
(Created page with "<poem> એકજદેચિનગારી એકજદેચિનગારી, મહાનલ! એકજદેચિનગારી. ચકમકલોઢુંઘસત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એક જ દે ચિનગારી | |||
એક જ દે ચિનગારી, મહાનલ! | |||
એક જ દે ચિનગારી. | |||
ચકમક લોઢું ઘસતાં ઘસતાં | |||
ખરચી જિંદગી સારી, | |||
જામગરીમાં તણખો ન પડ્યો, | |||
ન ફળી મહેનત મારી. | |||
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, | |||
સળગી આભ-અટારી; | |||
ના સળગી એક સગડી મારી | |||
વાત વિપતની ભારી. | |||
વિશ્વાનલ, | ઠંડીમાં મુજ કાયા થથરે, | ||
ખૂટી ધીરજ મારી; | |||
વિશ્વાનલ, હું અધિક ન માગું, | |||
માગું એક ચિનગારી. | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આ એક જ કૃતિથી હરિહરભાઈ ભટ્ટ ગુજરાતમાં કવિ તરીકે એકાએક પ્રસિદ્ધિ પામ્યા. | |||
{{Poem2Close}} |
edits