26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} આગામડાં!... બપોરનોતડકોહશે,... આકોશિયાનાંગાન, ટ્હૌકોમોરનોઘે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગામડાં | |||
આ ગામડાં!... | |||
બપોરનો તડકો હશે,... | |||
આ કોશિયાનાં ગાન, ટ્હૌકો મોરનો ઘેરો હશે ને | |||
કૂવે-વલોણે- | ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે.... | ||
પાવાતણી મીઠી ખુમારીથી ભરેલાં આયખાં, | |||
ફૂલો સમાં નિર્દોશ ખુલ્લાં ખેતરો જેવાં હયાં, | |||
કૂવે-વલોણે-માખણે જીવન્ત એવાં ગામડાં.... | |||
આ ગામડાં!.... | |||
ગ્રંથાલયો-શાળા- | ખાડા અને ખૈયા મટી | ||
રસ્તા થશે પહોળા અને પાકા બધે; | |||
ઘી-દૂધ- | ફેલાઈ જાશે વીજળી, | ||
નાનાં ઘરોની હાર ઘાટીલી સુખાળી શોભશે;... | |||
ગ્રંથાલયો-શાળા-બગીચાઓ થશે, | |||
ઢોરોતણી આ છાપરીઓ ધરશે કાયા નવી.... | |||
ઘી-દૂધ-માખણ અને મધની થશે કૈં મંડળી, | |||
નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ.... | નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ.... | ||
અરે, | |||
અરે, બસ હો હવે! | |||
આકાશમાં ખાલી મિનારા કાં ચણો? | |||
આ ગામડાં!... | |||
આવો, | આવો, | ||
અહીં આકાશ પર ટાંપી રહ્યાં | |||
ખુલ્લાં છતાં છાનાં રહેલાં ખેતરો;... | |||
જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના, | |||
ભંડાર ખૂટયા ના વળી જે ભોમના, | |||
તે ઠામનાં | |||
લાખો જનો ભૂખે મરે કંકાલ શાં! | |||
છે ભોમ એ, | |||
રે! | રે! વ્યોમ એ, | ||
અંગાર તો યે ભૂખનો પેટાય રોમેરોમ કાં?... | |||
આ ગામડાં!... | |||
આકાશને ટેકે અહીં તો છે રહ્યાં સૌ હાડકાં, | |||
ના બાવડાં આજે રહ્યાં; | |||
હૈયાંય કિંતુ છે થયાં પાષાણનાં — ધાતુ સમાં! | |||
ચૂસે બધું યે સત્ત્વ થોડા સ્વાર્થમાં અંધા બની, | |||
અળગાં કરી પોતાતણાં | |||
ભાંડું ઘણાં જે દીન શોષાતાં રહ્યાં. | |||
જોતી રિબાતી માવડી : | |||
સંતાન રેં’સાઈ રહ્યાં સંતાનથી! | |||
આ ગામડાં! | |||
ખૂણે પડ્યા પાવા, | |||
બજી હોટેલની થાળી રહી : | |||
એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ! | |||
તૂટેલ ગંદા કોંપની ચાના રગડ, | |||
ઊગે નહીં વ્હાણું અહીં બીડી વગર; | |||
ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર, | |||
ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક! | |||
ઉદ્ધારનાં નકશા-નિવેદનમાં રહ્યાં એ ગામડાં! | |||
લેખોમહીં ને ભાષણોમાંહે મઢેલાં ગામડાં! | |||
જોયાં ભલે એ ગાયકે બિરદાવિયાં, | |||
ના ચાલતી મારી જબાં — | |||
હું તો નિહાળું છું બધે એ કલ્પનાનાં માળખાં! | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits