26,604
edits
(Created page with "<poem> સતનેમારગજાનારાંને યાદઆવશેગાંધી; પ્રેમપરબ-જળપાનારાંને સાથઆપશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પ્રેમપરબ- | સતને મારગ જાનારાંને | ||
યાદ આવશે ગાંધી; | |||
પ્રેમપરબ-જળ પાનારાંને | |||
સાથ આપશે ગાંધી. | |||
ભર અંધારે તરનારાંને | |||
હૃદય- | હાથ આપશે ગાંધી; | ||
ધખધખ વગડે ઝરનારાંને | |||
યાદ આવશે ગાંધી. | |||
હૃદય-હૃદયનાં ગૂંથનારાંને | |||
યાદ આવશે ગાંધી; | |||
ખડક ખીણ રણ ખુંદનારાંને | |||
હામ આપશે ગાંધી. | |||
સહજ ઈશારે ઉઠનારાંને | |||
કામ આપશે ગાંધી; | |||
અજાણ ફોરમ સૂંઘનારાંને | |||
યાદ આવશે ગાંધી. | |||
ઘરઘર મંગલ ભરનારાંને | |||
યાદ આવશે ગાંધી; | |||
મહેનત મનભર કરનારાંને | |||
છાંય આપશે ગાંધી. | |||
એકલ ઊંચે ઊડનારાંને | |||
{{Right|[ | બાંહ્ય આપશે ગાંધી; | ||
કોટિ કોટિ સહ ઝુમનારાંને | |||
યાદ આવશે ગાંધી. | |||
ફના થઈને ગાનારાંને | |||
યાદ આવશે ગાંધી; | |||
મશાલ જાતે થાનારાંને | |||
સાથ આપશે ગાંધી. | |||
{{Right|[‘અભિનવ ભારતી’ માસિક : ૧૯૬૯]}} | |||
</poem> | </poem> |
edits