સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હાજી મહમ્મદ અ. શિવજી/‘બોરોડ’થી બીવાનું નથી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મારુંમાનવુંછેકેપ્રજાનેઅમુકપ્રકારનુંરુચિકરવાચનજોઈએછ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
મારુંમાનવુંછેકેપ્રજાનેઅમુકપ્રકારનુંરુચિકરવાચનજોઈએછે. પછીતે‘બોરોડ’ (ઉછીનુંલીધેલું) હોયકેગમેતેવું, તેનીતેનેદરકારમુદ્દલનથી. થોડાક૧૦૦થી૨૦૦સાક્ષરવર્ગનાઓજદરકારરાખીઆઆમાંથીલીધુંનેપેલુંપેલામાંથીલીધુંગણેછે—જેઓપોતેકદીદોઢિયાંખર્ચીવાંચતાનથી. આમારોઉપરટપકિયોઅભિપ્રાયનથી, પણમજબૂતઅનુભવછેએમમાનશો. તમેઅમુકસાક્ષરમંડળમાંબેસો-ઊઠોઅનેતેલોકઆજેઓલાનુંનેકાલેપેલાનુંબંગાળી-મરાઠીકેહિન્દીસાહિત્યવાંચીતેઉપરથીપકડીપાડીકહેકેઆઆમાંથીછે, તોતેનીદરકારગ્રાહકવર્ગનાજનસમાજસાથેનથીજસરખાવવાનીએમતઉપરહુંલાંબાવિચારઅનેચાલુમનનપછીજઆવ્યોછું.
 
શરૂઆતમાંતોહુંપણબધું‘ઓરિજિનલ’ અનેસ્વતંત્રઆવેએજવિચારનોહતો. પણભાઈજી, તમારેત્યાંનાસાહિત્યમાંતેવાલેખકજક્યાંછે? જેલોક‘છે’ તરીકેગણાયછેતેઓપણખરેખર‘નથીજ’. નથીતેમનુંવાચન, મનનકેઅધ્યયન. તેવામાંએલોકનેઆશરેરહેતાંપત્તોનખાય.
મારું માનવું છે કે પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાચન જોઈએ છે. પછી તે ‘બોરોડ’ (ઉછીનું લીધેલું) હોય કે ગમે તેવું, તેની તેને દરકાર મુદ્દલ નથી. થોડાક ૧૦૦થી ૨૦૦ સાક્ષરવર્ગનાઓ જ દરકાર રાખી આ આમાંથી લીધું ને પેલું પેલામાંથી લીધું ગણે છે—જેઓ પોતે કદી દોઢિયાં ખર્ચી વાંચતા નથી. આ મારો ઉપરટપકિયો અભિપ્રાય નથી, પણ મજબૂત અનુભવ છે એમ માનશો. તમે અમુક સાક્ષરમંડળમાં બેસો-ઊઠો અને તે લોક આજે ઓલાનું ને કાલે પેલાનું બંગાળી-મરાઠી કે હિન્દી સાહિત્ય વાંચી તે ઉપરથી પકડી પાડી કહે કે આ આમાંથી છે, તો તેની દરકાર ગ્રાહકવર્ગના જનસમાજ સાથે નથી જ સરખાવવાની એ મત ઉપર હું લાંબા વિચાર અને ચાલુ મનન પછી જ આવ્યો છું.
દુનિયાનાવિખ્યાત‘સ્ટ્રેન્ડમેગેઝીન’નાંપહેલાંપાંચવર્ષોનીફાઈલોજોશોતોતેમાંરશિયન, ફ્રેન્ચઅનેજર્મનલેખોનાંભાષાંતરજભરેલાંછે! બીવાનું‘બોરોડ’થીનથી.
શરૂઆતમાં તો હું પણ બધું ‘ઓરિજિનલ’ અને સ્વતંત્ર આવે એ જ વિચારનો હતો. પણ ભાઈજી, તમારે ત્યાંના સાહિત્યમાં તેવા લેખક જ ક્યાં છે? જે લોક ‘છે’ તરીકે ગણાય છે તેઓ પણ ખરેખર ‘નથી જ’. નથી તેમનું વાચન, મનન કે અધ્યયન. તેવામાં એ લોકને આશરે રહેતાં પત્તો ન ખાય.
{{Right|[‘હાજીમહમ્મદસ્મારકગ્રંથ’]}}
દુનિયાના વિખ્યાત ‘સ્ટ્રેન્ડ મેગેઝીન’નાં પહેલાં પાંચ વર્ષોની ફાઈલો જોશો તો તેમાં રશિયન, ફ્રેન્ચ અને જર્મન લેખોનાં ભાષાંતર જ ભરેલાં છે! બીવાનું ‘બોરોડ’થી નથી.
{{Right|[‘હાજી મહમ્મદ સ્મારકગ્રંથ’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits