કાવ્યચર્ચા – કાવ્યમાં અદ્યતનતા: Difference between revisions

m
(Created page with "{{Center|'''કાવ્યમાં અદ્યતનતા'''}} ---- {{Poem2Open}} ઇતિહાસના કોઠામાં અનેક વીગતો પૈકી...")
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''કાવ્યમાં અદ્યતનતા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|કાવ્યમાં અદ્યતનતા | સુરેશ હ. જોષી}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇતિહાસના કોઠામાં અનેક વીગતો પૈકીની એક વીગત તરીકે પુરાઈ જતાં પહેલાં દરેક પ્રવૃત્તિ સજીવ રહેવાનો મરણિયો પ્રયત્ન કરી છૂટે છે. સાહિત્યના ઇતિહાસમાં વીગત તરીકે નોંધાઈ જતાં પહેલાં દરેક નવી હિલચાલ અદ્યતનતા જાળવી રાખવા મથે છે. આ પ્રયત્નોમાં જ એક પ્રકારનો અતિરેક હોય છે. આ અતિરેક જ ઘણી વાર અદ્યતનતાનો પર્યાય બની રહે છે. વીગતને સામે છેડે fantasy સુધી પહોંચીને પણ અદ્યતનતામાંથી સરી ન પડવાની મથામણ ઘણી વાર જોવામાં આવે છે.