સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જવાહરલાલ નેહરુનાં પુસ્તકો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઇન્દુનેપત્રો : ‘લેટર્સફ્રોમએફાધરટુહિઝડોટર’ નામનીલેખક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઇન્દુનેપત્રો : ‘લેટર્સફ્રોમએફાધરટુહિઝડોટર’ નામનીલેખકનીપહેલીચોપડીમૂળઅંગ્રેજીમાં૧૯૨૯માંબહારપડી. પુત્રીઇન્દિરાદસવરસનીહતીત્યારે, ૧૯૨૮માં, શ્રીનેહરુએતેનેલખેલાએકત્રીસપત્રોતેમાંછેઅનેજગતનાઆદિકાળનીકથાએમાંકિશોરોમાટેકહેલીછે. “જેબાળકોનેએપત્રોવાંચવાનામળશેતેબધાંઆપણીઆદુનિયાનેજુદીજુદીપ્રજાઓનાબનેલાએકમોટાકુટુંબરૂપેઓળખતાંશીખશે,” એવીઉમેદલેખકેદર્શાવેલીછે. તેનોઆગુજરાતીઅનુવાદ૧૯૪૪માંપ્રગટથયોહતો, તેમાંઅનુવાદકનુંનામજણાવેલુંનથી.
 
જગતનાઇતિહાસનુંરેખાદર્શન : ‘ગ્લીમ્પસીઝઓફવર્લ્ડહિસ્ટરી’ નામનોઅંગ્રેજીગ્રંથ૧૯૩૪માંબહારપડ્યો. તેમાંપણલેખકે‘ઇન્દુનેપત્રો’નીમાફકપોતાનીકિશોરપુત્રીનેઉદ્દેશીનેલખેલા, “આપણીદુનિયાવિશેકાંઈકવિશેષકહેવાનોપ્રયત્ન” કરતા, મનુષ્યનીશાણીતથાગાંડીઘેલીજીવનયાત્રાનુંનિરૂપણકરતાપત્રોછે. ૧૯૩૦-૩૩દરમ્યાનશ્રીનેહરુનૈની, બરેલીઅનેદેહરાદુનનીજેલોમાંકેદીહતાત્યાંથીતેમણેઆપત્રોલખેલા. પછી૧૯૩૯અને૧૯૪૫નીઆવૃત્તિઓવેળાતેમણેપુસ્તકમાંઠીકઠીકસુધારાવધારાકરેલા. તેનોશ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોઅનુવાદ૧૯૪૫માંબહારપડ્યો. લગભગ૧૨૦૦પાનાંનાએદળદારગ્રંથનાઅરધાજેટલાકદનોસંક્ષેપપણપાછળથીપ્રગટથયેલો.
ઇન્દુને પત્રો : ‘લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર’ નામની લેખકની પહેલી ચોપડી મૂળ અંગ્રેજીમાં ૧૯૨૯માં બહાર પડી. પુત્રી ઇન્દિરા દસ વરસની હતી ત્યારે, ૧૯૨૮માં, શ્રી નેહરુએ તેને લખેલા એકત્રીસ પત્રો તેમાં છે અને જગતના આદિકાળની કથા એમાં કિશોરો માટે કહેલી છે. “જે બાળકોને એ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદી જુદી પ્રજાઓના બનેલા એક મોટા કુટુંબરૂપે ઓળખતાં શીખશે,” એવી ઉમેદ લેખકે દર્શાવેલી છે. તેનો આ ગુજરાતી અનુવાદ ૧૯૪૪માં પ્રગટ થયો હતો, તેમાં અનુવાદકનું નામ જણાવેલું નથી.
મારીજીવનકથા : ૧૯૩૪-૩૫દરમિયાનઅલ્મોડાનીજેલમાંલખાયેલુંઅંગ્રેજીપુસ્તક‘એનઓટોબાયોગ્રાફી’ ૧૯૩૬માંબહારપડ્યું. શ્રીમહાદેવદેસાઈએકરેલોતેનોઆઅનુવાદપણતેજવરસેપ્રગટથઈગયો. જવાહરલાલજીનાંપુસ્તકોનાગુજરાતીઅનુવાદોમાંથીસહુથીવધુનકલોઆપુસ્તકનીછપાઈછે. શ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોતેનોસંક્ષેપપણ૧૯૫૪માંબહારપડેલો.
જગતના ઇતિહાસનું રેખાદર્શન : ‘ગ્લીમ્પસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરી’ નામનો અંગ્રેજી ગ્રંથ ૧૯૩૪માં બહાર પડ્યો. તેમાં પણ લેખકે ‘ઇન્દુને પત્રો’ની માફક પોતાની કિશોર પુત્રીને ઉદ્દેશીને લખેલા, “આપણી દુનિયા વિશે કાંઈક વિશેષ કહેવાનો પ્રયત્ન” કરતા, મનુષ્યની શાણી તથા ગાંડીઘેલી જીવનયાત્રાનું નિરૂપણ કરતા પત્રો છે. ૧૯૩૦-૩૩ દરમ્યાન શ્રી નેહરુ નૈની, બરેલી અને દેહરાદુનની જેલોમાં કેદી હતા ત્યાંથી તેમણે આ પત્રો લખેલા. પછી ૧૯૩૯ અને ૧૯૪૫ની આવૃત્તિઓ વેળા તેમણે પુસ્તકમાં ઠીક ઠીક સુધારાવધારા કરેલા. તેનો શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો અનુવાદ ૧૯૪૫માં બહાર પડ્યો. લગભગ ૧૨૦૦ પાનાંના એ દળદાર ગ્રંથના અરધા જેટલા કદનો સંક્ષેપ પણ પાછળથી પ્રગટ થયેલો.
મારુંહિંદનુંદર્શન : ૧૯૪૨-૪૫માંઅહમદનગરનાકિલ્લામાંશ્રીનેહરુએભોગવેલાછેલ્લાકારાવાસદરમ્યાનપાંચજમહિનામાંતેમણે‘ડિસ્કવરીઑફઇન્ડિયા’ નામનુંઅંગ્રેજીપુસ્તકલખેલુંતે૧૯૪૬માંબહારપડ્યું. હિંદનાઇતિહાસતથાહિંદનીસંસ્કૃતિનાંભિન્નભિન્નપાસાંઅંગેનાપોતાનાવિચારોલેખકેતેમાંરજૂકરેલાછે. શ્રીમણિભાઈભ. દેસાઈએકરેલોતેનોઆગુજરાતીઅનુવાદ૧૯૫૧માંપ્રગટથયો.
મારી જીવનકથા : ૧૯૩૪-૩૫ દરમિયાન અલ્મોડાની જેલમાં લખાયેલું અંગ્રેજી પુસ્તક ‘એન ઓટોબાયોગ્રાફી’ ૧૯૩૬માં બહાર પડ્યું. શ્રી મહાદેવ દેસાઈએ કરેલો તેનો આ અનુવાદ પણ તે જ વરસે પ્રગટ થઈ ગયો. જવાહરલાલજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદોમાંથી સહુથી વધુ નકલો આ પુસ્તકની છપાઈ છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો સંક્ષેપ પણ ૧૯૫૪માં બહાર પડેલો.
આઝાદીકેસત્રાહકદમ : ૧૯૪૭થી૧૯૬૩સુધીનાંસત્તરવર્ષોદરમિયાન૧૫મીઑગસ્ટનાદરેકસ્વાતંત્રા-દિનેદિલ્લીમાંલાલકિલ્લાપરથીઆપેલાંહિન્દીભાષણોનોસંગ્રહ.
મારું હિંદનું દર્શન : ૧૯૪૨-૪૫માં અહમદનગરના કિલ્લામાં શ્રી નેહરુએ ભોગવેલા છેલ્લા કારાવાસ દરમ્યાન પાંચ જ મહિનામાં તેમણે ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ નામનું અંગ્રેજી પુસ્તક લખેલું તે ૧૯૪૬માં બહાર પડ્યું. હિંદના ઇતિહાસ તથા હિંદની સંસ્કૃતિનાં ભિન્ન ભિન્ન પાસાં અંગેના પોતાના વિચારો લેખકે તેમાં રજૂ કરેલા છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો આ ગુજરાતી અનુવાદ ૧૯૫૧માં પ્રગટ થયો.
આઝાદી કે સત્રાહ કદમ : ૧૯૪૭થી ૧૯૬૩ સુધીનાં સત્તર વર્ષો દરમિયાન ૧૫મી ઑગસ્ટના દરેક સ્વાતંત્રા-દિને દિલ્લીમાં લાલ કિલ્લા પરથી આપેલાં હિન્દી ભાષણોનો સંગ્રહ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits