26,604
edits
(Created page with "<poem> બળતાબપોરમાં, વાતાવંટોળમાં; રાયણનીકોકડીખઈ, હાંરેઅમેવનમાંભટકતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બળતા બપોરમાં, | |||
વાતા વંટોળમાં; | |||
રાયણની કોકડી ખઈ, | |||
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ! | |||
બળતા બપોરમાં, | |||
વાતા વંટોળમાં; | |||
કેરી કપુરિયાં ખઈ, | |||
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ! | |||
બળતા બપોરમાં, | |||
વાતા વંટોળમાં; | |||
વડલાને છાંયડે, | |||
ખાતા’તાં રોટલો ને દહીં! | |||
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ! | |||
બળતા બપોરમાં, | |||
વાતા વંટોળમાં; | |||
વડલાને છાંયડે, | |||
ગાયો ચરાવતા ભઈ! | |||
હાં રે અમે નાના ગોવાળિયા થઈ!… | |||
</poem> | </poem> |
edits