વસુધા/હંકારી જા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હંકારી જા|}} <poem> :::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ::: મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, ::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
:::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
:::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
::: મારી વીણાની વાણી જગાડી તું જા.
:::મારી વીણાની વાણી જગાડી તું જા.


ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,  
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,  
::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,  
::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,  
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા  
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા  
::: સોનેરી સોણલું બતાડી તું જા.{{space}} મારીo
::: સોનેરી સોણલું બતાડી તું જા. મારીo


સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,  
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,  
::: દિલનો દડૂલો રમાડી તું જા,  
::: દિલનો દડૂલો રમાડી તું જા,  
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી  
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી  
::: જનમભૂખીને જમાડી તું જા.{{space}} મારીo
::: જનમભૂખીને જમાડી તું જા. મારીo


ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,  
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,  
::: સાગરની સેરે ઉતારી તું જા,  
::: સાગરની સેરે ઉતારી તું જા,  
મનના માલિક તારી મોજના હલેસે  
મનના માલિક તારી મોજના હલેસે  
::: ફાવે ત્યાં એને હંકારી તું જા.{{space}} મારીo
::: ફાવે ત્યાં એને હંકારી તું જા. મારીo
</poem>
</poem>


18,450

edits