વસુધા/કોક આવે છે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કોક આવે છે|}} <poem> કદીકે કોક આવે છે, ::: જીવનની નાની કેડીએ ::: થઈ વંટોળ આવે છે. નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે. કદીકે ચિત્તની ચોકી વટાવી...")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
કદીકે કોક આવે છે,
::કદીકે કોક આવે છે,
::: જીવનની નાની કેડીએ
:: જીવનની નાની કેડીએ
::: થઈ વંટોળ આવે છે.
:: થઈ વંટોળ આવે છે.


નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
Line 13: Line 13:
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.


ધરીને શકલ યારીની મગજ ભેળું ભમાવે છે,
ધરીને શકલ યારીની મગજ ભોળું ભમાવે છે,
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.


Line 19: Line 19:
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.


હૃદયની બોલતાં ખિડકી, મિંચી આંખે ઝુકાવે છે,
હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખે ઝુકાવે છે,
અહા એ મૌત કે જીવન કર્યો પૈગામ લાવે છે?
અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે?


કદીકે કોક આવે છે,
::: કદીકે કોક આવે છે,
:: અજબ ખુશબૂ ભર્યો ગાંડો
::: અજબ ખુશબૂ ભર્યો ગાંડો
:: થઈ વંટોળ આવે છે.
::: થઈ વંટોળ આવે છે.
</poem>
</poem>


18,450

edits